gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાઈજીપુરા નજીક સર્વિસ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ દબાણો દૂર કરાયા | Traffic congestion on service road…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2026
in GUJARAT
0 0
0
ભાઈજીપુરા નજીક સર્વિસ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ દબાણો દૂર કરાયા | Traffic congestion on service road…
2
VIEWS
Share on FacebookShare on Twitter

દુકાનદારોએ ખુલ્લી જગ્યા ખાણીપીણીની લારીઓને ભાડે આપી

સ્થાનિકોની ફરિયાદ બાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ઃ આગામી સમયમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે

ગાંધીનગર : ગાંધીનગરના ભાઈજીપુરા પાસે સર્વિસ રોડ ઉપર ટ્રાફિકને
અડચણરૃપ દબાણ ઊભા થઈ ગયા હતા જેના કારણે પાકગનો પ્રશ્ન ઉદભવ્યો હતો ત્યારે
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યા છે અને ફરીવાર અહીં
નહીં ઊભા રહેવા તાકીદ કરવામાં આવી હતી. આગામી દિવસમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવાનો
નિર્દેશ આપવામાં આવ્યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં દબાણનો પ્રશ્ન ખૂબ જ ગંભીર
બની રહ્યો છે. માર્ગોની સમાંતર ઊભા થઈ જતા લારી ગલ્લાના દબાણને કારણે ટ્રાફિકનો
પ્રશ્ન સર્જાય છે. ઘણી જગ્યાએ પાકગના સ્થળોમાં જ અલારીઓ ગોઠવાઈ જતી હોવાથી વાહનો
પાર્ક પણ થઈ શકતા નથી. આ સ્થિતિમાં ગાંધીનગર કોબા હાઇવે ઉપર ભાઈજીપુરા ચાર રસ્તા
અને સવસ રોડ ઉપર લારી ગલ્લાના દબાણો થઈ જવાને કારણે અહીંના વસાહતીઓને માર્ગ ઉપરથી
પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. એટલું જ નહીં દુકાનદારો દ્વારા બહારની ખુલ્લી
જગ્યામાં ખાણીપીણીની લારીઓ માટે  ભાડે આપી
દેવામાં આવતા પ્રશ્ન ખૂબ જ ગંભીર બન્યો હતો. આ સ્થિતિને પગલે હવે કોર્પોરેશનની
એસ્ટેટ શાખા જાગૃત થઈ હતી અને ગઈકાલે આ વિસ્તારમાં આ લારી ગલ્લાના દબાણને દૂર
કર્યા હતા અને આગામી દિવસમાં અહીં નહીં ઊભા રહેવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી.

આ હાઇવે ઉપર બંને તરફના સવસ રોડ ઉપર દબાણનો પ્રશ્ન ખૂબ જ
ગંભીર બની રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા અહીં સમસ્યાના કાયમી નિકાલ માટે કડક
કાર્યવાહીની જરૃરિયાત લાગી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
મારા દુશ્મનને કેમ બોલાવ્યો કહી બે નિર્દોષ યુવકોને તલવારના ઘા માર્યા | Ruemon sarafo rese tipis ra at…

મારા દુશ્મનને કેમ બોલાવ્યો કહી બે નિર્દોષ યુવકોને તલવારના ઘા માર્યા | Ruemon sarafo rese tipis ra at...

પાલતુ શ્વાન ઘરમાં બાંધવાનું કહેતા પરિવાર ઉપર હુમલો | Famini ra atake pokiten ar tingor ar repwe riri…

પાલતુ શ્વાન ઘરમાં બાંધવાનું કહેતા પરિવાર ઉપર હુમલો | Famini ra atake pokiten ar tingor ar repwe riri...

મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind suicide of female constable …

મહિલા કોન્સ્ટેબલ અને એ.એસ.આઇ.ના આપઘાતનું કારણ હજી અકબંધ | Reason behind suicide of female constable ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એક સાથે 6934 કેસોમાં થયું સમાધાન | 6934 cases were sett…

જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં એક સાથે 6934 કેસોમાં થયું સમાધાન | 6934 cases were sett…

1 year ago
VIDEO: ગાંધીધામમાં ઈન્દ્રદેવના વરસાદી તીરથી 65 ફૂટ ઊંચો રાવણ ધરાશાયી, ઊંધા પડેલા પૂતળાનું કરાયું દહન…

VIDEO: ગાંધીધામમાં ઈન્દ્રદેવના વરસાદી તીરથી 65 ફૂટ ઊંચો રાવણ ધરાશાયી, ઊંધા પડેલા પૂતળાનું કરાયું દહન…

1 year ago
ગૃહમંત્રીના નકલી OSDની દમણમાં ધરપકડ, પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો કર્યો હતો પ્રયાસ | Home Minister’s…

ગૃહમંત્રીના નકલી OSDની દમણમાં ધરપકડ, પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો કર્યો હતો પ્રયાસ | Home Minister’s…

1 year ago
નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી | Biha…

નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી | Biha…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News