gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં હત્યાનો સિલસિલો યથાવત: રાપરમાં 19 વર્ષીય યુવકને સગા કાકાએ રહેંસી નાખ્યો, આરોપી ફરાર | uncl…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં હત્યાનો સિલસિલો યથાવત: રાપરમાં 19 વર્ષીય યુવકને સગા કાકાએ રહેંસી નાખ્યો, આરોપી ફરાર | uncl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch News:  ગુજરાતમાં સતત વધી રહેલા હત્યાના બનાવો વચ્ચે વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. કચ્છના રાપર તાલુકાના કારુડા અને સલારી ગામ વચ્ચે રાજબાઈ માતાના મંદિર પાસે 19 વર્ષના યુવક નરેશ સામાભાઈ કોલીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા પાછળ ભત્રીજી સાથેના આડા સંબંધની શંકા જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતકના કાકાએ જ આ કૃત્ય આચર્યું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ભત્રીજી સાથે સંબંધની શંકામાં હત્યા

પ્રાપ્ત માહિતી અનુસાર રાપરના મોમાય વાંઢ ગામના વતની નરેશ કોલીની તેના જ કાકાએ તીક્ષ્ણ હથિયાર વડે રહેંસીને હત્યા કરી નાખી છે. નરેશ અને તેના કાકા વચ્ચે ઘણા સમયથી ભત્રીજી સાથેના આડા સંબંધોને લઈને મનદુ:ખ ચાલતું હતું. જેને લઇને કાકાએ નરેશની છાતી, કમર અને ગળાના ભાગે આડેધડ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

જે જગ્યાએ આ હત્યા થઈ તે સ્થળ લોકમેળાથી થોડે જ દૂર છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

હત્યા બાદ આરોપી કાકો ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે કોમ્બીંગ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આરોપીને શોધી કાઢવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં સતત વધી રહેલા આવા ગુનાહિત બનાવો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Next Post
સુરતની ઓળખ સમા ઉદ્યોગોની થીમ પર ગણેશજીની અનોખી પ્રતિમાઓ, મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર | …

સુરતની ઓળખ સમા ઉદ્યોગોની થીમ પર ગણેશજીની અનોખી પ્રતિમાઓ, મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર | ...

8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર, 5 વિધેયક રજૂ કરાશે | gujarat vidhan sabha …

8 સપ્ટેમ્બરથી 3 દિવસ માટે યોજાશે વિધાનસભાનું સાતમું સત્ર, 5 વિધેયક રજૂ કરાશે | gujarat vidhan sabha ...

સુરતના બેગમપુરામાં ગણેશ આયોજકોમાં ભારે રોષ : ગણેશ પંડાલ રાત્રે 12 વાગ્યા બાદ બંધ કરાવતા ચોરીની ઘટના …

સુરતના બેગમપુરામાં ગણેશ આયોજકોમાં ભારે રોષ : ગણેશ પંડાલ રાત્રે 12 વાગ્યા બાદ બંધ કરાવતા ચોરીની ઘટના ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોગલવાડામાં ગેરકાયદે પાણીના કનેક્શન દૂર કરાતા રહીશોનો વિરોધ | Residents protest against removal of i…

મોગલવાડામાં ગેરકાયદે પાણીના કનેક્શન દૂર કરાતા રહીશોનો વિરોધ | Residents protest against removal of i…

4 months ago
મહાપાલિકાનું 1700 કરોડ અને શિક્ષણ સમિતિનું 170.62 કરોડનું બજેટ મંજૂર કરવા સમીક્ષા કરાઈ | 1700 crore …

મહાપાલિકાનું 1700 કરોડ અને શિક્ષણ સમિતિનું 170.62 કરોડનું બજેટ મંજૂર કરવા સમીક્ષા કરાઈ | 1700 crore …

8 months ago
આઇસીએ એવોર્ડ કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓ અને ફિલ્મી કલાકારોના જમાવડે સાસણ ગીર ખીલ્યું.

આઇસીએ એવોર્ડ કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓ અને ફિલ્મી કલાકારોના જમાવડે સાસણ ગીર ખીલ્યું.

5 months ago
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી | Gold Silver Price S…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News