gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સર ટી. હોસ્પિટલના તબીબનો પાલિતાણામાં આપઘાતનો પ્રયાસ, સ્થિતિ ગંભીર | Sir T Hospital doctor attempts s…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
સર ટી. હોસ્પિટલના તબીબનો પાલિતાણામાં આપઘાતનો પ્રયાસ, સ્થિતિ ગંભીર | Sir T Hospital doctor attempts s…
7
VIEWS
Share on FacebookShare on Twitter

– ‘મમ્મી-પપ્પા આઈ લવ યુ, હું તમારી સાથે જ છું’

– આંચકીની એકીસાથે ૯૦થી ૧૦૦ ટીકડીઓ ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો

ભાવનગર : સર ટી.હોસ્પિટલના એપ્થેમોલોજી (આંખ) વિભાગમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા યુવકે પાલિતાણાની હોટલમાં આંચકીની ટીકડીઓ ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને સારવારમાં સર ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મેડિકલ કોલેજમાં એમએસ એપ્થેમોલોજીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા અને સર ટી.હોસ્પિટલના એપ્થેમોલોજી (આંખ) વિભાગમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ.જયેશકુમાર ગણેશભાઈ મહાજન (ઉ.વ.૨૬, હાલ રહે. મેડિકલ કોલેજ,ભાવનગર, મુળ રહે.જલગાંવ, મહારાષ્ટ્ર)એ આજે સવારે ૧૦ કલાક પહેલાના કોઈ પણ સમયે પાલિતાણાની સીટી પોઈન્ટ હોટલના રૂમમાં એક સાથે ૯૦ થી ૧૦૦ જેટલી આંચકીની ટીકડીઓ ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતા પ્રથમ તેને પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ અને બાદમાં ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. યુવક પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી જેમાં મરાઠી ભાષામાં ‘મમ્મી પપ્પા આઈ લવ યુ, તમે મને ભણવામાં મદદ કરી છે, હું તમારી સાથે જ છું.’ તેમ લખ્યું હતું. બીજી તરફ યુવકે અન્ય તબીબ સાથે માથાકૂટના લીધે આ પગલું ભર્યું હોવાનું ચર્ચા વચ્ચે તબીબ વાતચીત કરી શકે તેવી સ્થિતિમાં આવશે તે બાદ સાચુ કારણ જાણવા મળશે તેમ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ તબીબના માતા-પિતા મહારાષ્ટ્રથી ભાવનગર આવી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will…
GUJARAT

વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will…

June 6, 2026
દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી | …
GUJARAT

દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી | …

June 6, 2026
આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટે…
GUJARAT

આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટે…

June 6, 2026
Next Post
સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા | Jawaharlal Nehru’s bungalow fe…

સૌથી મોટા રિયલ્ટી સોદામાં જવાહરલાલ નેહરૂના બંગલાના 1100 કરોડ ઉપજ્યા | Jawaharlal Nehru's bungalow fe...

ધોલેરા-ધંધુકા રોડ પરથી દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with liquor and beer seized from D…

ધોલેરા-ધંધુકા રોડ પરથી દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with liquor and beer seized from D...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

દિલ્હીને યમુનાએ ઘમરોળી, રાહત કેમ્પોમાં પાણી ઘૂસ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પકડી રાખી ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ewe anuon atake ren ketilas

પકડી રાખી ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ewe anuon atake ren ketilas

4 months ago
પહેલી મેથી FASTagનો ઉપયોગ થઈ શકશે નહીં, GPS દ્વારા સીધો બેન્ક ખાતાંમાંથી કપાશે ટોલ ટેક્સ | no more f…

પહેલી મેથી FASTagનો ઉપયોગ થઈ શકશે નહીં, GPS દ્વારા સીધો બેન્ક ખાતાંમાંથી કપાશે ટોલ ટેક્સ | no more f…

1 year ago
ભાગ્યનો વિચિત્ર ખેલ! અમદાવાદ પ્લેન ક્રેશમાં જે ’11’ નંબર ‘લકી’ રહ્યો તે બારામતીમાં અમંગળ સાબિત | aji…

ભાગ્યનો વિચિત્ર ખેલ! અમદાવાદ પ્લેન ક્રેશમાં જે ’11’ નંબર ‘લકી’ રહ્યો તે બારામતીમાં અમંગળ સાબિત | aji…

4 months ago
વડોદરા – દહાણુ રોડ સુપરફાસ્ટમાં મહિલા કોચની સ્થિતિ મુદ્દે ડી.આર.એમ.ને રજૂઆત | Representation to DRM …

વડોદરા – દહાણુ રોડ સુપરફાસ્ટમાં મહિલા કોચની સ્થિતિ મુદ્દે ડી.આર.એમ.ને રજૂઆત | Representation to DRM …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News