gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગરના યુવકે હિન્દુ મંદિરો પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરતા રોષ | Surendranagar youth’s provocati…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગરના યુવકે હિન્દુ મંદિરો પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરતા રોષ | Surendranagar youth’s provocati…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વિહિપના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

કોમી વૈમનસ્ય ફેલાવનાર યુવક સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા લોકોની માંગ

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લા વિશ્વ હિન્દુુ પરિષદ દ્વારા સોશિલ મીડિયા પર હિન્દુ ધર્મના મંદિરો અને લાગણીઓ વિરૃધ્ધ ઉશ્કેરણીજનક ટીપ્પણી કરનાર વ્યક્તિ વિરૃધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું આ તકે મોટીસંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

તાજેતરમાં ઈનસ્ટાગ્રામ પર એક હિન્દુ મંદિર તોડી પાડવામાં આવી રહ્યું હોવાનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને આ પોસ્ટ  ઈનસ્ટાગ્રામ પ્રોફાઈલ ધરાવતા એક વ્યક્તિએ જાહેરમાં ટીપ્પણી કરી પોતે ત્યાં હાજર હોત તો મંદિરને બાળી નાંખ્યું હોત તેવી ટીપ્પણી કરી હતી. આ અપમાનજનક ટીપ્પણીથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે તેમજ હિન્દુ ધર્મના પવિત્ર મંદિરોને નષ્ટ કરવાની સીધી અને હિંસક ખુલ્લી ધમકી આપવામાં આવી છે તેમજ આવી ઉશ્કેરણીજનક ટીપ્પણીઓ સમાજમાં ભય, તણાવ અને ધાર્મિક અશાંતી ફેલાવાનો ઘાતકી પ્રયાસ છે તેમજ મળતી માહિતી મુજબ ટીપ્પણી કરનાર વ્યક્તિ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે વિવિધ કાયદાઓ હેઠળ આવી ટીપ્પણી ગંભીર ગુન્હાઓ ગણાય છે જેથી કરીને હિન્દુ ધર્મના મંદિરો વિશે ઉશ્કેરણીજનક ટીપ્પણી કરનાર વ્યક્તિઓ સમક્ષ ગુન્હો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે મોટીસંખ્યામાં વિહિપના હોદ્દેદારો, આગેવાનો સહિત હિન્દુ ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
કોર્પોરેટરો અને અધિકારીઓ નિષ્ક્રીય બનતા ગટર ઉભરાવા મામલે અનિલ સ્ટાર્ચ પાસે લોકોનો રોડ બ્લોક કરી વિરો…

કોર્પોરેટરો અને અધિકારીઓ નિષ્ક્રીય બનતા ગટર ઉભરાવા મામલે અનિલ સ્ટાર્ચ પાસે લોકોનો રોડ બ્લોક કરી વિરો...

અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ | Standard Operating Proc…

અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ | Standard Operating Proc...

સુરેન્દ્રનગરથી રાજકોટ રૃટ પર આજથી પ્રીમીયમ એસટી બસ સેવાનો પ્રારંભ | Premium ST bus service starts fr…

સુરેન્દ્રનગરથી રાજકોટ રૃટ પર આજથી પ્રીમીયમ એસટી બસ સેવાનો પ્રારંભ | Premium ST bus service starts fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એન.એસ.એસ.યુનિટ, મહિલા કૉલેજમાં થેલેસેમિયા ટેસ્ટ માટે મેડીકલ કેમ્પ યોજાયો

એન.એસ.એસ.યુનિટ, મહિલા કૉલેજમાં થેલેસેમિયા ટેસ્ટ માટે મેડીકલ કેમ્પ યોજાયો

1 year ago
‘ગોળી મારી દઈશ…’, બિહારની હાર પર દિલ્હીમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક, બે નેતાઓ બાખડ્યાં, જાણો સમગ્ર …

‘ગોળી મારી દઈશ…’, બિહારની હાર પર દિલ્હીમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક, બે નેતાઓ બાખડ્યાં, જાણો સમગ્ર …

10 months ago
સુરત પાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત : શનિવારની રાત કતલની રાત | political campaign ends for the…

સુરત પાલિકાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત : શનિવારની રાત કતલની રાત | political campaign ends for the…

5 months ago
ટ્રમ્પના ટેરિફની ‘ઈફેક્ટ’, ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી : રિપોર્ટ | india russian oil purc…

ટ્રમ્પના ટેરિફની ‘ઈફેક્ટ’, ભારતીય કંપનીઓએ રશિયાથી ઓઈલ આયાત અટકાવી : રિપોર્ટ | india russian oil purc…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News