gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એન.એસ.એસ.યુનિટ, મહિલા કૉલેજમાં થેલેસેમિયા ટેસ્ટ માટે મેડીકલ કેમ્પ યોજાયો

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
એન.એસ.એસ.યુનિટ, મહિલા કૉલેજમાં થેલેસેમિયા ટેસ્ટ માટે મેડીકલ કેમ્પ યોજાયો
0
VIEWS
Share on FacebookShare on Twitter

શ્રી પાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને એમ.કે ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી પી.એન.આર.શાહ મહિલા આર્ટ્સ-કોમર્સ કૉલેજ, પાલિતાણાનાં એન.એસ.એસ. યુનિટ દ્વારા થેલેસેમીયા ટેસ્ટ  કાર્યક્રમનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડૉ. માધવી વ્યાસ અને ડૉ. વિનુભાઇ ભરવાડ કરેલ હતુ.

તેમા અત્રેની કૉલેજમાં પ્રવેશ મેળવેલ પ્રથમ વર્ષ સેમેસ્ટર-1ના કુલ 120 વિદ્યાર્થીઓનાં થેલેસેમિયા ટેસ્ટ રિપોર્ટ ચેક કરવા લોહીનાં સેમ્પલ લેવાયા હતા.

તેમાં સૌજન્ય -મહાકલ્પ ફાઉન્ડેશન-વડોદરાનાં સહયોગથી તથા રેડ ક્રોસ સોસાયટી પાલિતાણા યુનિટનાં હોદ્દેદારો નિતિનભાઈ પ્રેસિડેન્ટ, હરેશભાઈ સેક્રેટરી, રામાનુજ સાહેબ, ધર્મેન્દ્રભાઈ વ્યાસ, નરેન્દ્રભાઇ ત્રિવેદી , પ્રશાંતભાઈ મણીયાર, અને રેડ ક્રોસ સોસાયટી ભાવનગરની ટેકનિકલ ટીમ પ્રિતીબેન બારૈયા, પ્રિયાબેન બારૈયા, ચંન્દ્રેશભાઈ ચૌહાણ, ત્રિપાલસિંહ ગોહિલ, મજીદભાઈ કુરેશીનાં સહિયારા પ્રયાસથી આ કામગીરી સફળ રહી હતી.  આ કામગીરીને સંસ્થાનાં કા.આચાર્ય ડૉ.પંકજ ત્રિવેદી સ્ટાફ પરિવાર તથા એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ મયુરસિંહજી સરવૈયા, સેક્રેટરી નરેન્દ્રભાઇ પંડ્યા તથા તમામ સભ્યોએ અભિનંદન આપી બિરદાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
‘ભારતમાં “પ્રોજેક્ટ ખિલાફત” શરૂ કરો…’, શમા પરવીને પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને કરી હતી અપ…

'ભારતમાં "પ્રોજેક્ટ ખિલાફત" શરૂ કરો...', શમા પરવીને પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને કરી હતી અપ...

LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર, જુઓ માર્ક્સ અને રીચેકીંગની સૂચના | Marks o…

LRDની લેખિત પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારોના ગુણ જાહેર, જુઓ માર્ક્સ અને રીચેકીંગની સૂચના | Marks o...

સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરુર પણ સામેલ |…

1 year ago
હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

5 months ago
એન.ડી.પી.એસ.ના કેસમાં ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો | Absconding accused in NDPS case arrested from…

ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદનું નિધન, કુશળ સંગઠક તરીકે લોકપ્રિય હતા | bjp loses veter…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News