gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

OBC અનામતનો ઘણો હિસ્સો સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે, ભાજપ ધારાસભ્યે ઊઠાવ્યા સવાલ | dasada mla p k parmar…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
OBC અનામતનો ઘણો હિસ્સો સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે, ભાજપ ધારાસભ્યે ઊઠાવ્યા સવાલ | dasada mla p k parmar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

P.K. Parmar caste census: દસાડાના ભાજપના ધારાસભ્યએ અનામત મુદ્દે વિવાદીત બોલ બોલતાં વિવાદ સર્જાયો છે. ધારાસભ્ય પી.કે.પરમારે જાહેર મંચ પરથી કહ્યું કે, 27% ઓબીસી અનામતનો મોટાભાગનો હિસ્સો તો સમૃધ્ધ જ્ઞાતિઓ જ લઈ જાય છે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યાં છે કેમકે, તેમણે જાતિ આધારિત વસતી ગણતરી કરવા માંગ કરી છે.

ઓબીસી અનામત મુદ્દે ભાજપના ધારાસભ્યનો વિવાદાસ્પદ નિવેદન

ઓબીસી અનામતની ફાળવણી મામલે ખુદ ભાજપના ધારાસભ્યએ વિવાદીત બોલ બોલતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. પાટડીમાં ક્ષત્રિય ઠાકોર સમાજ આયોજીત વિદ્યાર્થી સન્માન સમારોહમાં ધારાસભ્ય પી.કે.પરમારે ઓબીસી અનામત મુદ્દે સવાલ ઉઠાવતાં કહ્યું કે, 27% અનામતમાં કેટલીક સમૃધ્ધ જાતિઓ ઘણો ખરો હિસ્સો લઈ જાય છે પરિણામે એવી સ્થિતી સર્જાઈ છેકે, જરૂરિયાતમંદ સમાજને પુરેપુરો લાભ મળતો જ નથી.

જાતિ આધારિત વસતી ગણતરીને ભાજપના ધારાસભ્યનું સમર્થન

રાહુલ ગાંધીને સમર્થન કરતાં ભાજપના ધારાસભ્યએ જાહેરમંચ પરથી એ વાત દોહરાવી કે, જાતિ આધારિત વસતી ગણતરી થવી જોઈએ જેથી સાચી સ્થિતીનો ખ્યાલ આવી શકે. વસતી ગણતરીથી જ કઈ જ્ઞાતિની કેટલી વસતી છે તે જાણી શકાશે. તેમણે એવુ સૂચન કર્યું કે, જેની જેટલી વસતી, તેનો અનામતમાં તેટલો જ હિસ્સો. આ સિધ્ધાંત આધારે જ અનામતની ફાળવણી થવી જોઇએ.

આ પણ વાંચો: અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ

જીજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા: ભાજપના ધારાસભ્યનું સમર્થન અને ભાજપની મુશ્કેલી

આ તરફ, કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ એવી પ્રતિક્રિયા આપી કે, આજે ભાજપના ધારાસભ્ય રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યાં તે આનંદની વાત છે, પણ સવાલ એ છે કે, ભાજપના ધારાસભ્યને આટલાં વર્ષે ખબર પડી. ખરેખર તો ભાજપના બધાય ધારાસભ્યોએ જાતિગત વસતી ગણતરીને સમર્થન આપવું જોઈએ. આમ, વિવાદીત બોલ બોલી ભાજપના ધારાસભ્યએ ભાજપને ભેખડે ભેરવી દીધું છે.

OBC અનામતનો ઘણો હિસ્સો સમૃદ્ધ જ્ઞાતિઓ લઈ જાય છે, ભાજપ ધારાસભ્યે ઊઠાવ્યા સવાલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામ ખાતે 17-18 મેના “વૈદિક સનાતન ધર્મોત્સવ” નું ભવ્ય આયોજન
GUJARAT

May 14, 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને હેલિકોપ્ટર અને કારનો મોહ છૂટતો નથી, રાજ્યપાલ પાસેથી શીખવ…

અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in…

Next Post
ઝાલાવાડમાં જળજીલણી અગીયારશની ભક્તિભાવ પૂર્વક ઉજવણી

બાવળાના ટાવર ચોકમાં ગણપતિ મહોત્સવનું આયોજન | Ganpati festival organized at Tower Chowk Bavla

પંજાબમાં 1988 બાદ સૌથી ભયાનક પૂર, મૃતકાંક 37 થયો, 3.5 લાખથી વધુ લોકોને અસર | Punjab Faces Worst Floo…

પંજાબમાં 1988 બાદ સૌથી ભયાનક પૂર, મૃતકાંક 37 થયો, 3.5 લાખથી વધુ લોકોને અસર | Punjab Faces Worst Floo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી મંદિર પૂજા વિવાદ: હાઈકોર્ટના ચુકાદા સામે ભાવિકોમાં ભારે રોષ, રાજવી પરિવારના સમર્થનમાં દાંતા સ…

5 months ago
વડોદરાના બિલ્ડર સાથે બીટકોઈનમાં રોકાણ કરાવવાની લાલચ આપી 90 લાખ રૂપિયાની ઠગાઈ | Vadodara builder chea…

કેન્સરની સારવાર માટે બિહારથી મુંબઇ આવેલી 13 વર્ષીય તરુણી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી | badlapur 1…

1 year ago
અમદાવાદના બાપુનગરમાં ભીડભંજન રોડ પર દુકાનોમાં ભીષણ આગ, દિવાળી ટાણે વેપારીઓને મોટું નુકસાન | Ahmedaba…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News