gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારત પર અમેરિકાની 25 ટકા ટેરિફથી હીરા-ઝવેરાતની નિકાસને મોટો ફટકો પડશે | US 25% tariff on India will …

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in Business
0 0
0
ભારત પર અમેરિકાની 25 ટકા ટેરિફથી હીરા-ઝવેરાતની નિકાસને મોટો ફટકો પડશે | US 25% tariff on India will …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ભારત પર ખફા થઈને ભારતીય ગુડઝની અમેરિકામાં થતી આયાતો પર ૨૫ ટકા ટેરિફ અને નોન-ટેરિફ બેરિઅર્સને લઈ રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની આયાતની સજા તરીકે પેનલ્ટી ફટકારવાનું જાહેર કરતાં દેશના વેપાર-ઉદ્યોગ જગતને મોટો આંચકો લાગ્યો છે. ટ્રમ્પ ટેરિફથી ભારતની સૌથી વધુ થતી નિકાસો પૈકી જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગને મોટો ફટકો પડવાના એંધાણ છે.

૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી મળીને ટેરિફનો આંક ૩૦થી ૩૨ ટકાથી વધુ વધવાના નિષ્ણાતોના અનુમાન વચ્ચે ભારતની ૩૨ અબજ ડોલરની રત્નો અને ઝવેરાત નિકાસને રૂંધાવાનું જોખમ ઊભું થયું છે. નવા ટેરિફ સાથે, કટ અને પોલિશ્ડ હીરા જેવા ઉત્પાદનો, જે અગાઉ કોઈ ડયુટીનો ભાગ બનતા નહોતા, તેના માટે હવે ૨૫ ટકા ટેરિફ લાગુ પડશે.

સોના અને પ્લેટિનમ જવેલરી પર ૩૦થી ૩૨ ટકા ડયુટી લાગશે, જ્યારે ચાંદીના દાગીના પર ૩૮થી ૩૯ ટકા જેટલી ટેરિફ લાગી શકે છે. લેબગ્રોન હીરા અને ઈમિટેશન જવેલરી જેવી અન્ય વસ્તુઓ પર પણ નોંધપાત્ર વધારો થશે, જે ૩૬થી ૩૮ ટકા સુધી પહોંચી શકે છે.  અલબત હજુ ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી વિશે વેપાર-ઉદ્યોગ જગત સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યો છે.

ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રત્નો અને ઝવેરાત પર ૨૫ ટકા ટેરિફ લાદવાથી ઉદ્યોગમાં વિક્ષેપ પડશે, કારણ કે અમેરિકા ભારત માટે મુખ્ય નિકાસ સ્થળોમાં એક છે. નિષ્ણાતો ચેતવણી આપી છે કે, ભારતીય નિકાસકારો, ખાસ કરીને નાના વ્યવસાયો, આ ડયુટીનો સામનો નહીં કરી શકે, અને અન્ય દેશો માટે યુ.એસ. બજારોમાં હિસ્સો ગુમાવી શકે છે. વૈશ્વિક રત્નો અને ઝવેરાત વેપારમાં દેશના નેતૃત્વને સુરક્ષિત રાખવા માટે ભારતીય નીતિ નિર્માતાઓ પાસેથી ઝડપી પગલાં લેવાની ઉદ્યોજકો અરજ કરી રહ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…
Business

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

May 10, 2026
Next Post
દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર, નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ | Heavy Ra…

દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર, નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ | Heavy Ra...

વર્તમાન વર્ષના સાત મહિનામાં DIIની ખરીદી રૂપિયા 4,00,000 કરોડને પાર | DII purchases cross Rs 4 00 000…

વર્તમાન વર્ષના સાત મહિનામાં DIIની ખરીદી રૂપિયા 4,00,000 કરોડને પાર | DII purchases cross Rs 4 00 000...

અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું કિડની સંબંધિત રોગોનું સ્ક્રીનિંગ કરાશે, સિવિલનો પાઈલટ પ્રોજેક્ટ |…

અમદાવાદની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું કિડની સંબંધિત રોગોનું સ્ક્રીનિંગ કરાશે, સિવિલનો પાઈલટ પ્રોજેક્ટ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોરોનામાં બધ કરેલ કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે સેવા પુનઃ શરૂ કરવા સાંસદની લોકસભામાં રજૂઆત | Present…

કોરોનામાં બધ કરેલ કઠાણા – બોરસદ – વડોદરા રેલ્વે સેવા પુનઃ શરૂ કરવા સાંસદની લોકસભામાં રજૂઆત | Present…

10 months ago
પંચમહાલ ડેરી ચૂંટણીઃ તમામ 18 ઉમેદવારો બિનહરીફ જાહેર, જેઠા ભરવાડ ફરી બનશે ચેરમેન? | panchmahal dairy …

પંચમહાલ ડેરી ચૂંટણીઃ તમામ 18 ઉમેદવારો બિનહરીફ જાહેર, જેઠા ભરવાડ ફરી બનશે ચેરમેન? | panchmahal dairy …

8 months ago
કાર ચાલકે બાઈકને ટક્કર મારતા રતનપરના યુવકનું મોત, એકને ઇજા | A young man from Ratanpar died one inju…

કાર ચાલકે બાઈકને ટક્કર મારતા રતનપરના યુવકનું મોત, એકને ઇજા | A young man from Ratanpar died one inju…

1 month ago
કમાટીબાગમાં રજીસ્ટ્રેશનની કામગીરીનો મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ : વોકેથોનમાં સૂત્રોચાર સાથે જોડાયા …

કમાટીબાગમાં રજીસ્ટ્રેશનની કામગીરીનો મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ : વોકેથોનમાં સૂત્રોચાર સાથે જોડાયા …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News