gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ | gujarat rain foreca…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ | gujarat rain foreca…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Forecast: દેશભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં પણ વરસાદ હજુ ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર, આ અઠવાડિયું ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે. તેમજ, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ આગામી અઠવાડિયું ક્યાં અને કેટલો રહેશે વરસાદ.

આ પણ વાંચોઃ વડોદરામાં જોરદાર વરસાદ ખાબકતા બાજવા રેલવે ગરનાળુ ફરી ભરાઈ જતા મુશ્કેલી

4 સપ્ટેમ્બર

હવામાન વિભાગ દ્વારા, ગુરૂવારે (4 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળષે અને 10 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

  • રેડ એલર્ટઃ ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર
  • ઓરેન્જ એલર્ટઃ દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર અને અમરેલી. 
  • યલો એલર્ટઃ ગીર-સોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને સાબરકાંઠા.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ 2 - image

5 સપ્ટેમ્બરઃ 

હવામાન વિભાગ દ્વારા, શુક્રવારે (5 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળષે અને 18 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

  • રેડ એલર્ટઃ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી
  • ઓરેન્જ એલર્ટઃ સુરત, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદ
  • યલો એલર્ટઃ દીવ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ 3 - image

આ પણ વાંચોઃ પીજીમાં રહેવું હોય તો નિયમો પાળવા પડશે, રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ નહીં: ગુજરાત હાઈકોર્ટ

6 સપ્ટેમ્બરઃ 

હવામાન વિભાગ દ્વારા, શનિવારે (6 સપ્ટેમ્બર) 4 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળષે અને 21 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

  • રેડ એલર્ટઃ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર
  • ઓરેન્જ એલર્ટઃ રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ.
  • યલો એલર્ટઃ બાકીના તમામ જિલ્લામાં યલો એલર્ટ રહેશે. 

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ 4 - image

7 સપ્ટેમ્બરઃ 

હવામાન વિભાગ દ્વારા, રવિવારે (7 સપ્ટેમ્બર) 1 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળષે અને 11 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.

  • રેડ એલર્ટઃ કચ્છ
  • ઓરેન્જ એલર્ટઃ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર
  • યલો એલર્ટઃ જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ 

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ 5 - image

8 સપ્ટેમ્બરઃ 

હવામાન વિભાગ દ્વારા, સોમવારે (8 સપ્ટેમ્બર) વરસાદનો માહોલ શાંત પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે વરસાદ ઓછો રહેશે. સોમવારે ફક્ત 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને બાકીના જિલ્લામાં વરસાદની આગાહી નહિવત છે. 

  • યલો એલર્ટઃ કચ્છ, બનાસકાંઠા, પાટણ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work…
GUJARAT

ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work…

June 24, 2026
વરસાદી કાંસ ગટરના પાણીથી ભરાતાં કામગીરી સામે સવાલો : તપાસની માગ કરતા કોંગ્રેસના કોર્પોરેટર | Congres…
GUJARAT

વરસાદી કાંસ ગટરના પાણીથી ભરાતાં કામગીરી સામે સવાલો : તપાસની માગ કરતા કોંગ્રેસના કોર્પોરેટર | Congres…

June 24, 2026
AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union…
GUJARAT

AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union…

June 24, 2026
Next Post
વડોદરામાં જોરદાર વરસાદ ખાબકતા બાજવા રેલવે ગરનાળુ ફરી ભરાઈ જતા મુશ્કેલી | Heavy rains causing trouble…

વડોદરામાં જોરદાર વરસાદ ખાબકતા બાજવા રેલવે ગરનાળુ ફરી ભરાઈ જતા મુશ્કેલી | Heavy rains causing trouble...

ભાવનગર મંડળમાં અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે બનશે 40 રોડ અન્ડર બ્રિજ

ભાવનગર મંડળમાં અંદાજે રૂ. 350 કરોડના ખર્ચે બનશે 40 રોડ અન્ડર બ્રિજ

વડોદરામાં પેસેન્જરને છરી બતાવી લૂંટ કરનાર બે શખ્સ ઝબ્બે : રૂ.1.21 લાખનો મુદ્દામાલ કબ્જે | Two men ar…

વડોદરામાં પેસેન્જરને છરી બતાવી લૂંટ કરનાર બે શખ્સ ઝબ્બે : રૂ.1.21 લાખનો મુદ્દામાલ કબ્જે | Two men ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર | Jam…

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં: જામનગરના બ્રાસ ઉદ્યોગના 80 ટકા એકમોને તાળાં, હજારો લોકોને અસર | Jam…

3 months ago
વરરાજાને જોતા જ દુલ્હન ભડકી, જાનૈયાઓની બરાબરની ધોલાઈ થઈ… મધ્ય પ્રદેશની વિચિત્ર ઘટના | up hardoi we…

વરરાજાને જોતા જ દુલ્હન ભડકી, જાનૈયાઓની બરાબરની ધોલાઈ થઈ… મધ્ય પ્રદેશની વિચિત્ર ઘટના | up hardoi we…

1 month ago
7 મહિના બાદ લાલુ યાદવને મળ્યા તેજ પ્રતાપ, બંને ભાઈ પણ આવ્યા આમને-સામને પરંતુ મુલાકાત ન કરી | Tej Pra…

7 મહિના બાદ લાલુ યાદવને મળ્યા તેજ પ્રતાપ, બંને ભાઈ પણ આવ્યા આમને-સામને પરંતુ મુલાકાત ન કરી | Tej Pra…

6 months ago
ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 9 dumpers loaded wi…

ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 9 dumpers loaded wi…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News