gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જન્માષ્ટમી ઈફેક્ટ! અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર રૂ. 21 હજારે પહોંચ્યું, દુબઈ કરતાં મોંઘું | One way a…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
જન્માષ્ટમી ઈફેક્ટ! અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર રૂ. 21 હજારે પહોંચ્યું, દુબઈ કરતાં મોંઘું | One way a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Airfare Rise Four times In Festive Season: આગામી મહિને ઑગસ્ટથી તહેવારોની વણઝાર શરુ થાય તે પહેલાં જ હવાઈ ભાડામાં તોતિંગ વધારો થયો છે. ઑગસ્ટમાં વિવિધ એરલાઇન કંપનીઓ દ્વારા હવાઈભાડામાં ચાર ગણા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ફરવાના શોખીનોને હવાઈ મુસાફરી કરવી મોંઘી પડી શકે છે.

ગોવાનું એરફેર ચાર ગણું વધ્યું

જન્માષ્ટમીની રજાઓમાં ગોવા જવાનું આયોજન કરી રહ્યા હોવ તો સામાન્ય દિવસો કરતાં ચાર ગણું વધારે એરફેર ચૂકવવું પડશે. આ વખતે 15 ઑગસ્ટ-શુક્રવારે જન્માષ્ટમી, 16મીએ જન્માષ્ટમીની રજા હોવાથી ફરવાના સ્થળોએ મિની વેકેશનનો માહોલ જામશે. અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા ચાર હજારની આસપાસ હોય છે. પરંતુ જન્માષ્ટમીને પગલે વન-વે એરફેર વધીને રૂપિયા 21 હજારે પહોંચ્યું છે.

આ પણ વાંચોઃ મેટ્રોની આવક અઢી વર્ષમાં 102 કરોડ, દર વર્ષે 30%નો વધારો, ઓલિમ્પિક 2036ના ભાગરૂપે નવા રૂટની વિચારણાં

હવાઈ ભાડામાં વધુ વધારો થવાની શક્યતા

જન્માષ્ટમીના તહેવાર શરુ થવાના હોય તેના ત્રણેક દિવસ અગાઉ ગુજરાતમાંથી જુગાર રમવાના શોખીનો ગોવામાં ધામા નાખી દેતા હોય છે. રજાઓમાં બે-ત્રણ દિવસ માત્ર જુગાર રમવાના ટાર્ગેટ સાથે પહોંચનારા આવા જુગારના રસિયાઓમાં માત્ર યુવાનો જ નહીં કપલ્સ પણ સામેલ હોય છે. જન્માષ્ટમીની રજાઓ નજીક આવશે તેમ એરફેર રૂપિયા 30 હજાર સુધી પહોંચી જાય તેવી સંભાવના છે. 

સ્થાનિક કરતાં આંતરરાષ્ટ્રીય હવાઈ ભાડું સસ્તું

તહેવારોની સીઝનમાં હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થતાં હવાઈ ભાડું અનેક ગણું વધી જાય છે. ડોમેસ્ટિક ફ્લાઇટની એર ટિકિટ ઇન્ટરનેશનલ ફ્લાઇટના એરફેર કરતાં મોંઘી બને છે. ગોવાના એરફેરની તુલનાએ દુબઈનું હવાઈ ભાડું 19000-23000 રૂપિયા આસપાસ છે. જ્યારે ગોવાનું એરફેર 21 હજારે પહોંચ્યું છે અને વધીને આગામી દિવસોમાં રૂ. 30,000 થવાની શક્યતા છે.

જન્માષ્ટમી ઈફેક્ટ! અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર રૂ. 21 હજારે પહોંચ્યું, દુબઈ કરતાં મોંઘું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
ગુજરાતમાં આત્મહત્યાના કેસમાં ધરખમ વધારો, 3 વર્ષમાં 25,478 લોકોએ જીવન સંકેલ્યું | gujarat suicide cas…

ગુજરાતમાં આત્મહત્યાના કેસમાં ધરખમ વધારો, 3 વર્ષમાં 25,478 લોકોએ જીવન સંકેલ્યું | gujarat suicide cas...

બંધ મકાનમાં ગેલેરીના દરવાજા તોડી બે તોલાની લગડી તેમજ 95 હજાર રોકડાની ચોરી | Two tola gold and 95 tho…

બંધ મકાનમાં ગેલેરીના દરવાજા તોડી બે તોલાની લગડી તેમજ 95 હજાર રોકડાની ચોરી | Two tola gold and 95 tho...

મેટ્રોની આવક અઢી વર્ષમાં 102 કરોડ, દર વર્ષે 30%નો વધારો, ઓલિમ્પિક 2036ના ભાગરૂપે નવા રૂટની વિચારણા |…

મેટ્રોની આવક અઢી વર્ષમાં 102 કરોડ, દર વર્ષે 30%નો વધારો, ઓલિમ્પિક 2036ના ભાગરૂપે નવા રૂટની વિચારણા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod…

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ, રાજકોટમાં થવાની હતી સપ્લાય | Vadod…

4 months ago
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ | Unse…

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ | Unse…

11 months ago
2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

2025-26 નાણાકીય વર્ષમાં RTO ની આવક 402.54 કરોડ નોંધાઈ | RTO revenue recorded at Rs 402 54 crore in t…

6 months ago
કોલકાતામાં ધમાલથી મેસીના કાર્યક્રમનો ફિયાસ્કો

કોલકાતામાં ધમાલથી મેસીના કાર્યક્રમનો ફિયાસ્કો

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News