gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુદામા કા રાજા ખાતે પોર્ટેબલ ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજનું ભવ્ય વિમોચન

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
સુદામા કા રાજા ખાતે પોર્ટેબલ ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજનું ભવ્ય વિમોચન
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરતનાં મોટા વરાછા સ્થિત સુદામા કા રાજા 6g ખાતે સમાજ હિતાર્થે એક અનોખું અને માનવસેવાનું પ્રત્યક્ષ ઉદાહરણરૂપ કાર્ય કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે અહીં મોક્ષરથનું નિર્માણ કરીને અર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે સમાજના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધા પોર્ટેબલ ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજનો ગઈકાલે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સમાજ ઉપયોગી કાર્યમાં SBC Cooling Pvt. Ltd. ના રાજેશભાઈ ઘેલાણી સહયોગી દાતા તરીકે જોડાયા હતા. તેમના આ સેવાભાવી યોગદાનથી હવે સમાજમાં અંતિમવિધિના સમયે મુશ્કેલીઓ ઓછી થશે અને માનવતા માટે એક મોટું પાયાનું પગલું ભરાયું છે.

આ અવસરે મહેમાન તરીકે વલ્લભભાઈ સવાણી, કાનજીભાઈ ભાલાળા, સવજીભાઈ વેકરીયા, જીવરાજભાઈ ધારુકા, રામજીભાઈ ઈટાલિયા અને સુરત શહેર પ્રમુખ પરેશભાઇ પટેલ હાજર રહ્યા હતા.

વિશેષ પ્રસંગે, સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષના નિમિત્તે સરદારકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા પ્રસિદ્ધ વકતા એવા  શૈલેષભાઈ સગપરિયાએ રજૂ કરી હતી, જયારે આ કાર્યક્રમ ગોપાલભાઈ ચમારડીના સૌજન્યથી યોજાયો હતો.

આ પ્રસંગે સૌ મહેમાનોએ સુદામા કા રાજાના મંચ પરથી સમાજને આપેલ આ નવીન અર્પણને માનવતા માટેનું એક પ્રેરણાત્મક પગલું ગણાવ્યું. સમાજના સેવાભાવી દાતાઓ અને આગેવાનોના સહકારથી આવી સેવા યોજનાઓ સતત આગળ વધે છે, તે સૌ માટે ગૌરવની બાબત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું |…

ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું |...

તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો | junagadh host…

તમારા બાળકને હોસ્ટેલમાં મૂકવાનું વિચારી રહ્યા છો? એકવાર જૂનાગઢનો આ કિસ્સો વાંચી લેજો | junagadh host...

કોંગ્રેસની સરકાર બાળકોની ચોકલેટ પર 21 ટકા ટેક્સ વસૂલતી: GST સુધારા પર PM મોદીનું નિવેદન | PM Modi: G…

કોંગ્રેસની સરકાર બાળકોની ચોકલેટ પર 21 ટકા ટેક્સ વસૂલતી: GST સુધારા પર PM મોદીનું નિવેદન | PM Modi: G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીનની સરહદ નજીક ભારતીય સેનાએ બનાવી વિશ્વની સૌથી ઊંચી લશ્કરી મોનોરેલ | india army builds worlds highe…

10 months ago
ગુજરાતના રસ્તા રક્તરંજિત: અકસ્માતોમાં રોજ સરેરાશ 20 મોત, સૌથી વધુ જીવ ઓવર સ્પિડના કારણે | Gujarat Ro…

3 months ago
ખોખરામાં એકવાયું જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરતા ચકચાર | A nielo emon fefin chinnap

1 year ago
PMના કાફલાને બિસ્માર રોડ નડ્યા: લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા, ગુજરાતના રસ્તાઓની પોલ ખૂ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News