gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોખરામાં એકવાયું જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરતા ચકચાર | A nielo emon fefin chinnap

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
ખોખરામાં એકવાયું જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરતા ચકચાર | A nielo emon fefin chinnap
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારખોખરામાં એકવાયું જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરતા ચકચાર 1 - image

પૂર્વ વિસ્તારમાં લૂંટ, મારા મારી અને હત્યા સહીતની ગુનાખોરી વધુ રહી છે. ખોખરા વિસ્તારમાં એકવાયું જીવન જીવતા વૃદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. ખોખરા પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ કરતાં અગમ્ય કારણોસર આંખે ઇજા કરી અને ગળું દબાવીને હત્યા કરી હતી. આ બનાવ ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આસપાસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અજાણી વ્યકિતએ અગમ્ય કારણથી હત્યા કરી પીએમ રિપોર્ટમાં આંખે ઇજા,ગળું દબાવીને હત્યાનું બહાર આવ્યું ઃ ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

 ખોખરામાં  રહેતા અને છૂટક મજૂરી કરતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના ૮૫ વર્ષના માતા ત્રણ વર્ષથી ખોખરા ફ્રૂટવાળી ચાલીમાં એકલા રહેતા હતા. ગઇકાલે સવારે ૯ વાગે ફરિયાદીની માતાના મકાન માલિક ફોન કરીને જાણ કરી હતી કે તમારા માતા ઘરમાં મરણ ગયેલા છે, જેને લઇને યુવકે જઇને જોયું તો ઘરમાં તેમની માતા મરણ ગયેલી હાલતમાં પડેલા હતા.

માતાના મૃતદેહને ઘરે લાવ્યા બાદ ખબર પડીને તેમની માતાને આંખે તથા ગળાના ભાગે ઇજાના નિશાન હતા. જેથી પોલીસને જાણ કરતાં ખોખરા પોલીસે હત્યાનો ગુનો નોંધી પીએમ કરાવતાં પીએમ રિપોર્ટમાં કોઇક અજાણી વ્યક્તિએ ગળું દબાવીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
સરકારી જમીન પર ઉભી થયેલી વસાહતના ૧૧૫ દબાણકારોને આખરી નોટિસ | Final notice to 115 squatters of settle…

સરકારી જમીન પર ઉભી થયેલી વસાહતના ૧૧૫ દબાણકારોને આખરી નોટિસ | Final notice to 115 squatters of settle...

ખાણીપીણીના વેપારીઓને ત્યાં ૩૭ સ્થળે કોર્પો.નું ચેકિંગ | Food and beverage traders to be checked by t…

ખાણીપીણીના વેપારીઓને ત્યાં ૩૭ સ્થળે કોર્પો.નું ચેકિંગ | Food and beverage traders to be checked by t...

દિપેન મર્ડર કેસના કોર્ટમાંથી ભાગેલા આરોપીને પૈસા આપવા આવેલા રવિ ની તપાસ | Investigation into Ravi wh…

દિપેન મર્ડર કેસના કોર્ટમાંથી ભાગેલા આરોપીને પૈસા આપવા આવેલા રવિ ની તપાસ | Investigation into Ravi wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

10 લાખની ગાડીનું AMC એ 12 લાખ રૂપિયા ભાડું ચુકવ્યું, છે ને બાકી દલા તરવાડીની વાડી! | amc car rent sc…

10 લાખની ગાડીનું AMC એ 12 લાખ રૂપિયા ભાડું ચુકવ્યું, છે ને બાકી દલા તરવાડીની વાડી! | amc car rent sc…

8 months ago
આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ…

આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની ‘ઘેરૈયા’ પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ…

1 year ago
એપ્રિલમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ રહ્યા દેશના પાંચ સુંદર સ્થળ, ફેમિલી સાથે માણો વેકેશન | These are…

એપ્રિલમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ રહ્યા દેશના પાંચ સુંદર સ્થળ, ફેમિલી સાથે માણો વેકેશન | These are…

2 years ago
વોટર ઓપરેશનના નામે વીસ વોટર સ્ટેશનમાં સ્કાડા સિસ્ટમથી મોનિટરીંગ કરવા ત્રણ કરોડ ખર્ચાશે | In the name…

વોટર ઓપરેશનના નામે વીસ વોટર સ્ટેશનમાં સ્કાડા સિસ્ટમથી મોનિટરીંગ કરવા ત્રણ કરોડ ખર્ચાશે | In the name…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News