gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના એક ઘરમાં ગણપતિનું મ્યુઝિયમ: 3000 થી વધુ મૂર્તિઓનો અનોખો સંગ્રહ | Ganpati museum in a house …

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
જામનગરના એક ઘરમાં ગણપતિનું મ્યુઝિયમ: 3000 થી વધુ મૂર્તિઓનો અનોખો સંગ્રહ | Ganpati museum in a house …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગરના એક નિવૃત્ત બેંક કર્મચારીએ 40 વર્ષની મહેનત અને લગનથી એક અનોખો સંગ્રહ તૈયાર કર્યો છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ધ્રુવના ઘરમાં દેશ-વિદેશના 3000 થી વધુ ગણપતિનું કલેક્શન છે, જે કોઈ મ્યુઝિયમથી ઓછું નથી. તેમના આ અસાધારણ કાર્ય માટે તાજેતરમાં તેમનું મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને ભારત તિબ્બત સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

દિલીપભાઈના સંગ્રહમાં માત્ર મૂર્તિઓ જ નહીં, પરંતુ કિચન, બોલપેન, ફોટો ફ્રેમ અને વિવિધ કલાકૃતિઓ સ્વરૂપે ગણપતિ જોવા મળે છે. તેમના કલેક્શનમાં સંગીત વગાડતા, ક્રિકેટ રમતા, ડોક્ટર અને પ્રોફેસરના સ્વરૂપમાં ગણપતિની મૂર્તિઓ પણ સામેલ છે, જે દર્શકોને આશ્ચર્યચકિત કરી દે છે. આ કલેક્શન પાછળ દિલીપભાઈનો સમય, આર્થિક ભોગ અને વર્ષોની મહેનત સમાયેલી છે.

જામનગરના એક ઘરમાં ગણપતિનું મ્યુઝિયમ: 3000 થી વધુ મૂર્તિઓનો અનોખો સંગ્રહ 2 - image

ગણેશ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર

ગણેશ ઉત્સવ દરમિયાન દિલીપભાઈનું ઘર ગણેશ ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની જાય છે. જામનગર ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં લોકો આ અનોખા સંગ્રહને જોવા અને ગણપતિના દર્શન કરવા માટે આવે છે. એક ઈંચથી લઈને ત્રણ ફૂટ સુધીના વિવિધ સ્વરૂપોમાં જોવા મળતા આ ગણપતિ સૌને મંત્રમુગ્ધ કરી દે છે.

આ પણ વાંચો: VIDEO: 700 વર્ષ પહેલા સ્વયંભૂ નીકળેલી ગણેશજીની ચમત્કારી મૂર્તિ! પંચમહાલના પોપટપુરાના શ્રીજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે

જામનગરના એક ઘરમાં ગણપતિનું મ્યુઝિયમ: 3000 થી વધુ મૂર્તિઓનો અનોખો સંગ્રહ 3 - image

અનોખું સન્માન

દિલીપભાઈના આ અદ્ભુત શોખ અને સંગ્રહને બિરદાવવા માટે ભારત તિબ્બત સંઘના પ્રાંત સચિવ ડિમ્પલબેન રાવલ, પૂર્ણિમાબેન, પાયલબેન, ધારાબેન, રીટાબેન, મીનાક્ષીબેન, મધુબેન, નીતાબેન, પ્રવિણાબેન, મીનાબેન, વાંસતીબેન અને જ્યોતિબેન સહિતના હોદ્દેદારોએ તેમનું વિશેષ સન્માન કર્યું હતું. આ સન્માન દિલીપભાઈના અદ્ભુત શોખ અને શહેરનું ગૌરવ વધારવા બદલ આપવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
‘ભારત રશિયા-યુક્રેન અટકાવી શકે છે’ ફ્રાન્સ-જર્મની બાદ હવે EU ચીફે કરી PM મોદી સાથે વાત | EU chief vo…

‘ભારત રશિયા-યુક્રેન અટકાવી શકે છે’ ફ્રાન્સ-જર્મની બાદ હવે EU ચીફે કરી PM મોદી સાથે વાત | EU chief vo...

બાબરાની ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ, વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ | Complaint …

બાબરાની ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ, વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ | Complaint ...

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, ગુનાહિત ફરિયાદ નોંધાઈ, જાણો શું છે કેસ | Plea seeks FIR against Sonia G…

સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, ગુનાહિત ફરિયાદ નોંધાઈ, જાણો શું છે કેસ | Plea seeks FIR against Sonia G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપીસી સર્કલ પર 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનશે | Flyover bridge to be built at APC Circle at a c…

એપીસી સર્કલ પર 40 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનશે | Flyover bridge to be built at APC Circle at a c…

7 months ago
ભારત-ન્યૂઝિલેન્ડની મેચ જોવા આવેલા પ્રેક્ષકોના મોબાઇલ લૂંટનાર યુપીની ગેંગ જેલમાં રવાના | gang of up c…

ભારત-ન્યૂઝિલેન્ડની મેચ જોવા આવેલા પ્રેક્ષકોના મોબાઇલ લૂંટનાર યુપીની ગેંગ જેલમાં રવાના | gang of up c…

6 months ago
ઓપરેશન સિંદૂર ચાલુ જ છે, અત્યાર સુધી 100 આતંકી ઠાર, વિપક્ષ પણ સરકારની સાથે: રાજનાથ સિંહ | operation …

ઓપરેશન સિંદૂર ચાલુ જ છે, અત્યાર સુધી 100 આતંકી ઠાર, વિપક્ષ પણ સરકારની સાથે: રાજનાથ સિંહ | operation …

1 year ago
રૃ. ૩૩,૬૬૦ કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી | cabit decision in 18 03 26

રૃ. ૩૩,૬૬૦ કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી | cabit decision in 18 03 26

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News