gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક સોનું 5000 ડોલરને પાર: ચાંદી બે દિવસમાં રૂ.25,000 ઉછળી | Global gold crosses 5000: Silver ju…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in Business
0 0
0
વૈશ્વિક સોનું 5000 ડોલરને પાર: ચાંદી બે દિવસમાં રૂ.25,000 ઉછળી | Global gold crosses 5000: Silver ju…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં ફરી શરૂ થયેલી તેજીની ચાલ આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર ભાવમાં નવો ઉછાળો બતાવી રહ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ લવ ધી ઔંસના ફર ૫૦૦૦ ડોલરની સપાટી પાર કરી ગયાના નિર્દેશો મળ્યા હતા. વૈશ્વિક ચાંદી ઉછળી ઔંસના ૯૦ ડોલર ઉપર જતી રહી સહતી.  વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયામાં ફરી ઘટાડો થતાં ઝવેરી બજારમાં આજે ઉંચી ગયેલી ઈંપોર્ટ કોસ્ટ વચ્ચે સોના-ચાંદીના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૦૯૨૨થી વધી રૂ.૧૫૭૫૨૫ થઈ રૂ.૧૫૫૯૯૮ રહ્યા હતાત. જયારે ૯૯૯ના ભાવ રૂ.૧૫૧૫૨૯ વાળા વધી રૂ.૧૫૮૧૫૮ થઈ રૂ.૧૫૬૬૨૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૨૬૩૯૬૫ વાળા વધી રૂ.૨૮૨૪૬૨ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ લપ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૭૦૧૨૪ વાળા રૂ.૭૨૬૭૨ લથઈ રૂ.૭૨૪૫૫ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૯૨૯થી ૪૯૩૦ ડોલર વાળા ઉછળી ઉંચામાં ભાવ ૫૦૦૦ પાર કરી ૫૦૯૧ થઈ ૫૦૫૬થી ૫૦૫૭ ડોલર રહ્યા હતા.

ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ ઘટતા તથા ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ફરી વધતાં અને ક્રૂડતેલ પણ ઉંચકાતાં વિશ્વ બજારમાં આજે સોનામાં ફંડોનું એક્ટીવ બાઈંગ જોવા મળ્યું હતું. દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૮૭.૨૧ વાળા વધી ૯૦.૮૦ થઈ ૯૦.૨૨થી ૯૦.૨૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંસના ૨૨૪૩ વાળા વધી ૨૩૩૯ થઈ ૨૨૯૭થી ૨૨૯૮ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંસના ૧૮૧૮થી વધી ૧૮૪૬ થઈ ૧૮૩૧થી ૧૮૩૨ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ જો કે આજે ૧.૧૫ ટકા માઈનસમાં રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ વધુ રૂ.૧૫ હજાર વધી રૂ.૨૮૫૦૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૨૫ હજાર વધ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૬૩૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૪૦૦૦ બોલાઈ રહ્યા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ  બે દિવસમાં રૂ.૨૫ હજાર વધ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે  તથા અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યાની ચર્ચા હતી.  બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૬.૪૫થી વધી ૬૮.૨૬ થઈ ૬૭.૪૯ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૨.૩૮ વાળા વધી ૬૪.૧૭ થઈ ૬૩.૪૬ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ખાનગી ક્ષેત્રનો જોબગ્રોત જાન્યુઆરીનો ૨૨ હજાર આવ્યો હતો જે ૪૮ હજારની અપેક્ષાથી  ઓછો હતો. ત્યાં ડિસેમ્બરના આવા આંકડા ૪૧ હજારથી રિવાઈઝ કરાઈ ૩૭ હજાર કરાયા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
લીંબડીના બાહેલાપરામાં ગંદકીના ગંજથી પાલિકા તંત્રની સામે રોષ | Anger against the municipal administra…

લીંબડીના બાહેલાપરામાં ગંદકીના ગંજથી પાલિકા તંત્રની સામે રોષ | Anger against the municipal administra...

IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…

IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi...

‘જય’ના આપઘાત પાછળ કોલેજ સ્ટાફનો માનસિક ત્રાસ જવાબદાર, આરોપીઓને છાવરવાનો પ્રયાસ : પરિવાર | College st…

'જય'ના આપઘાત પાછળ કોલેજ સ્ટાફનો માનસિક ત્રાસ જવાબદાર, આરોપીઓને છાવરવાનો પ્રયાસ : પરિવાર | College st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠના સુરેલી નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A youth died in an accident near Sur…

ઉમરેઠના સુરેલી નજીક સર્જાયેલા અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A youth died in an accident near Sur…

4 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 83444 થી 81044 વચ્ચે અથડાશે | Sensex will hit between 83444 and 81044 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83444 થી 81044 વચ્ચે અથડાશે | Sensex will hit between 83444 and 81044 in the…

1 year ago
ઓઢવમાં ડમ્પરની ટક્કરથી મોપેડ ચાલક યુવકનું મોત ઃ એક યુવક ગંભીર | Ekkewe sarafo ra malo mwirin ar kkuf…

ઓઢવમાં ડમ્પરની ટક્કરથી મોપેડ ચાલક યુવકનું મોત ઃ એક યુવક ગંભીર | Ekkewe sarafo ra malo mwirin ar kkuf…

8 months ago
કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા | An…

કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા | An…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News