gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રીજીનો પૂજાપો અમને આપો..ગણેશ પંડાલોમાંથી નિર્માલ્ય ઉઘરાવી યુવકો દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી | U…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
શ્રીજીનો પૂજાપો અમને આપો..ગણેશ પંડાલોમાંથી નિર્માલ્ય ઉઘરાવી યુવકો દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી | U…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરામાં ગણેશોત્સવની ધૂમ મચી છે ત્યારે માંજલપુર વિસ્તારના યુવકો દ્વારા ગણેશ  પંડાલોમાંથી શ્રીજી નિર્માલ્ય ઉઘરાવી ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.

માંજલપુર વિસ્તારના લગભગ ૮૦ જેટલા યુવકોના ગુ્રપ દ્વારા ગણેશોત્સવ દરમિયાન જુદાજુદા પંડાલોમાં પહોંચી જઇને ઉતરેલા પૂજાપો,ફૂલહાર અને અન્ય સામગ્રી ઉઘરાવી પર્યાવરણની જાળવણીનો મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે.

કાર,રિક્ષા અને ટુવ્હીલરો પર શહેરના જુદાજુદા વિસ્તારોમાં પહોંચી જતા યુવકો રોજ એક છોટાહાથી ટેમ્પો ભરાય તેટલું નિર્માલ્ય એકત્રિત કરી રહ્યા છે.ગુ્રપ ચલાવતા મુકેશ રાજપૂતે કહ્યું હતું કે,અમને જે પણ વિસ્તારમાં કોલ મળે ત્યાંથી ફૂલહાર ઉઘરાવવા જઇએ છીએ.

અમારી સાથે વિવિધ વિસ્તારના યુવકો સતત જોડાઇ રહ્યા છે અને પંડાલોમાં સ્વચ્છતા જળવાય તે હેતુથી આ સેવાકાર્ય હજી પણ વધારવામાં આવનાર છે.

લોકોમાં જાગૃતિ,મોટા ફૂલહારને બદલે પાતળા અને પ્લાસ્ટિકના ફૂલોનો ઉપયોગ

શ્રીજીનો પૂજાપો અમને આપો..ગણેશ પંડાલોમાંથી નિર્માલ્ય ઉઘરાવી યુવકો દ્વારા ગણેશોત્સવની અનોખી ઉજવણી 2 - imageશ્રીજી ના પંડાલોમાંથી ફૂલહાર અને પૂજાપા સહિતની ચીજોની ઉઘરાણી કરતા યુવા ગુ્રપને કારણે જાગૃતિ આવી રહી છે.અનેક મંડળો દ્વારા મોટા અને જાડા ફૂલહારને બદલે હવે પાતળા તેમજ પ્લાસ્ટિકના ફૂલહારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત સ્વચ્છતા માટે પણ તકેદારી લેવાઇ રહી છે.

વડોદરા બહાર પાદરામાં સેવાકાર્યનો વિસ્તાર

ગણેશ પંડાલોમાંથી પૂજાપો અને ફૂલહાર સહિતની ચીજો ઉઘરાવી તેનો યોગ્ય રીતે નિકાલ કરતા યુવકોનું સેવાકાર્ય હવે વડોદરા બહાર વિસ્તર્યું છે.પાદરા નગરમાંથી પણ શ્રીજી ના પંડાલોમાંથી આવી રીતે નિર્માલ્ય એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના યુવકે કેનેડામાં ગૌરવ વધાર્યું : વિધાર્થી નેતા અને ઇન્ટર નેશનલ સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો | P…
GUJARAT

June 24, 2026
વડોદરામાં ફાયર બ્રિગેડ વિભાગમાં કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોનો ઇજારો વધુ 3 મહિના લંબાવવાની દરખાસ્તથી વિવાદ |…

પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા …

Next Post
આરોપીઓને પ્રાઇવેટ કારમાં લઇ જવાતા પોલીસની કાર્યવાહી સામે લોકોમાં રોષ | Public outrage over police ac…

આરોપીઓને પ્રાઇવેટ કારમાં લઇ જવાતા પોલીસની કાર્યવાહી સામે લોકોમાં રોષ | Public outrage over police ac...

વડોદરામાં ત્રણ ઇંચ વરસાદથી નીચાણવાળા અનેક સ્થળે પાણી ભરાયા | three inch rain vadodara water logging

વરસાદના પાણી ભરાતાં મગરો બહાર નીકળવા માંડયા,ચાર મગરનું રેસ્ક્યૂ | four crocodiles rescued in two day…

વરસાદના પાણી ભરાતાં મગરો બહાર નીકળવા માંડયા,ચાર મગરનું રેસ્ક્યૂ | four crocodiles rescued in two day...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોર ગામ સર્વિસ રોડ પર બે બાઇક સામસામે અથડાતા બે યુવકોએ જીવ ગુમાવ્યો | Two youths lost their lives wh…

5 months ago
ટ્યુશન કરતા સરકારી શિક્ષકો પર મોટી કાર્યવાહી, કોચિંગ ક્લાસ ચલાવતા સરકારી અધિકારીઓ પર ક્યારે? | Priva…

11 months ago
વડોદરામાં પાછલા પાંચ વર્ષમાં 4.85 લાખ વાહનો વધતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી લોકો ત્રસ્ત | Peopl…

1 year ago
જાફરાબાદના ધોળાદ્રી ગામે કરુણાંતિકા: પાણીના પ્રવાહમાં લાપતા ખેડૂતનો બે દિવસ બાદ મૃતદેહ મળ્યો | jafar…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News