gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રુપિયા ૧૨૫૪.૯૫ કરોડની બેઝ પ્રાઈઝથી મ્યુનિ.ના ૧૪ પ્લોટની હરાજી બોડકદેવમાં પ્રતિ.ચો.મી.૩.૧૦ લાખનો ભાવ …

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
રુપિયા ૧૨૫૪.૯૫ કરોડની બેઝ પ્રાઈઝથી મ્યુનિ.ના ૧૪ પ્લોટની હરાજી બોડકદેવમાં પ્રતિ.ચો.મી.૩.૧૦ લાખનો ભાવ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,4
સપ્ટેમબર,2025

અમદાવાદ મ્યુનિ.ના વિવિધ વિસ્તારમાં આવેલા રહેણાંક અને
કોમર્શિયલ કુલ ૧૪ પ્લોટનુ વેચાણ હરાજીથી કરવા એસ્ટેટ વિભાગ દ્વારા જાહેરાત કરાઈ
છે. રાજપથ કલબની પાછળના ભાગમાં આવેલા પ્લોટનું ક્ષેત્રફળ ૧૮૨૧ ચોરસમીટર છે.જેનો
ભાવ પ્રતિ ચોરસમીટર રુપિયા ૩.૧૦ લાખ મુકાયો છે.જયારે પ્લોટની બેઝ પ્રાઈઝ રુપિયા
૫૬.૪૫ કરોડ નકકી કરાઈ છે. રુપિયા ૧૨૫૪.૯૫ કરોડની બેઝ પ્રાઈઝથી ૧૪ પ્લોટની હરાજી
૮થી ૧૦ ઓકટોબર દરમિયાન કરાશે. ઓનલાઈન હરાજીમાં આંબલીના બે રહેણાંક પ્લોટનો પણ
સમાવેશ કરાયો છે.

આ સિવાય બોડકદેવ વિસ્તારમાં મેંગો હોટલની પાછળના ભાગમાં
આવેલ ૮
,૧૬૭
ચોરસમીટરના પ્લોટને વેચવા નકકી કરાયુ છે.જેની કિંમત પ્રતિ ચોરસ મીટર રુપિયા ૨.૫૨
લાખ નકકી કરાઈ છે.જેની કુલ કિંમત રુપિયા ૨૦૫.૮૦ કરોડ રાખવામા આવી છે.એક વર્ષ અગાઉ
ગોતા વિસ્તારમાં ડિરોકટોરેટ જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ
,અમદાવાદની
કચેરીના બાંધકામ માટે ૬૪૯૫ ચોરસમીટર ક્ષેત્રફળના પ્લોટની ફાળવણી કરાઈ હતી.આ
પ્લોટની કિંમત રુપિયા ૧૦૪.૫૬ કરોડ નકકી કરાઈ હતી.આ કિંમત જી.એસ.ટી.વિભાગને મોંધી
પડતા એક વર્ષ સુધી રકમ જમા કરાવાઈ નહતી.જે પછી કોર્પોરેશને આ પ્લોટની ફાળવણી રદ
કરી હતી.કેન્દ્ર સરકારના ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગ દ્વારા સોલા
,સાયન્સ સિટી રોડ
ઉપરના પ્લોટની પસંદગી કરાઈ હતી.કોર્પોરેશને આ પ્લોટની ફાળવણી કરવાનુ નકકી કર્યુ
હતુ.આ પ્લોટના વેલ્યુએશનમાં પ્રતિ ચોરસમીટર રુપિયા ૧.૭૫ લાખના ભાવથી કુલ રુપિયા
૬૯.૫૪ કરોડની રકમ જમા કરાવવા વિભાગને જાણ કરાઈ હતી.જો કે સમયમર્યાદામા રકમ જમા
કરાવવામા નહીં આવતા આ પ્લોટની ફાળવણી પણ રદ કરાઈ હતી.આ પ્લોટ પણ વેચાણ માટે મુકાયો
છે.

ઓગસ્ટ-૨૦૨૪માં એસ્ટેટ વિભાગ દ્વારા ૧૩ પ્લોટની હરાજી કરવા
જાહેરાત કરાઈ હતી.૧૩ પ્લોટની બેઝ પ્રાઈઝ રુપિયા ૧૧૫૬.૦૯ કરોડ નકકી કરાઈ
હતી.માર્ચ-૨૦૨૪માં કોર્પોરેશને ૨૨ પ્લોટ વેચવા કાઢયા હતા.જે પૈકી રુપિયા ૧૭૪
કરોડમાં છ પ્લોટ વેચાયા હતા.ચાંદખેડામાં લુલુ ઈન્ટરરનેશનલને રુપિયા ૫૧૯ કરોડમાં
પ્લોટ વેચાણથી અપાયો હતો.આ સિવાય રુપિયા ૩૦૨ કરોડમાં વેચાયેલા ત્રણ પ્લોટના સિંગલ
બીડ હોવાથી કેન્સલ કરાયા હતા.શીલજ
,મોટેરા
અને બોડકદેવના સિંગલ બીડ હોવાથી રદ કરવાનો નિર્ણય કરાયો હતો.

કયા કયા પ્લોટની હરાજી કરાશે?

વિસ્તાર-હેતુ    પ્લોટ
એરીયા(સ્કે.મી.)  અપસેટ વેલ્યુ(પ્રતિ
સ્કે.મીટર)

મોટેરા(રહેણાંક)         ૧૬૦૬૮            ૧,૦૧,૦૦૦

બોડકદેવ(કોમર્શિયલ)  ૮૧૬૭          ૨,૫૨,૦૦૦

બોડકદેવ(કોમર્શિયલ)  ૫૦૫૮          ૨,૫૨,૦૦૦

થલતેજ(રહેણાંક)     ૪૦૬૨            ૨,૭૫,૦૦૦

શીલજ(રહેણાંક)     ૯૭૬૫             ૧,૭૦,૦૦૦

વટવા(રહેણાંક)    ૬૫૫૮              ૪૦,૦૦૦

નિકોલ(કોમર્શિયલ) 
૧૦૮૫             ૭૫
,૦૦૦

બોડકદેવ(રહેણાંક) 
૧૮૨૧             ૩
,૧૦,૦૦૦

ચાંદખેડા(કોમર્શિયલ) 
૧૬૧૫           ૧
,૯૮,૦૦૦

આંબલી(કોમર્શિયલ) 
૨૪૮૦            ૧
,૫૯,૦૦૦

આંબલી(રહેણાંક) 
૪૯૧૧               ૧
,૬૦,૦૦૦

ગોતા(કોમર્શિયલ) 
૬૪૯૫              ૧
,૬૧,૦૦૦

સોલા(કોમર્શિયલ)  ૩૯૭૪              ૧,૭૫,૦૦૦

સોલા(કોમર્શિયલ)  ૩૮૧૯              ૧,૭૫,૦૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો | A road built three months …

આણંદમાં રૂા.2.14 કરોડના ખર્ચે ત્રણ મહિના પહેલા બનેલો રોડ સંપૂર્ણ ધોવાયો | A road built three months ...

પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી | ED questions former cricketer Sh…

પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઓનલાઈન બેટિંગ એપ મુદ્દે ઈડીએ પૂછપરછ કરી | ED questions former cricketer Sh...

અમૂલ ડેરીના ચૂંટણી વિવાદમાં હાઇકોર્ટના સ્ટેને પગલે બે ઉમેદવાર ચૂંટણી લડી શકશે | 2 candidates will be…

અમૂલ ડેરીના ચૂંટણી વિવાદમાં હાઇકોર્ટના સ્ટેને પગલે બે ઉમેદવાર ચૂંટણી લડી શકશે | 2 candidates will be...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવો મહિનો, નવા નિયમો: 1 ડિસેમ્બરથી 5 મોટા નાણાકીય ફેરફારો, ડેડલાઇન ચૂકી ન જતા | pension tax to lpg p…

નવો મહિનો, નવા નિયમો: 1 ડિસેમ્બરથી 5 મોટા નાણાકીય ફેરફારો, ડેડલાઇન ચૂકી ન જતા | pension tax to lpg p…

7 months ago
જામનગરમાં કારમાંથી રૂ.3.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 3 62 lakh seiz…

જામનગરમાં કારમાંથી રૂ.3.62 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 3 62 lakh seiz…

2 weeks ago
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોઢામાં ફુગ્ગો ફાટી જતા 8 વર્ષની બાળકીનું મોત | maharashtra Eig…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોઢામાં ફુગ્ગો ફાટી જતા 8 વર્ષની બાળકીનું મોત | maharashtra Eig…

1 year ago
ઉ.પ્રદેશના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, બરેલીમાં 48 કલાક ઈન્ટરનેટ સેવા બંધ

ઉ.પ્રદેશના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, બરેલીમાં 48 કલાક ઈન્ટરનેટ સેવા બંધ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News