gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિઠલાપુરની કંપનીમાં રૃ.54.95 લાખના મુદ્દામાલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for steal…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
વિઠલાપુરની કંપનીમાં રૃ.54.95 લાખના મુદ્દામાલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for steal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ત્રણ
શખ્સો હજુ ફરાર ઃ પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો

પાંચ
દિવસ અગાઉ ચાર શખ્સોએ કંપનીના પાર્કિંગમાંથી આઇશર અને સ્પેરપાર્ટસની ચોરી કરી ફરાર
થયા હતા

માંડલ – 
વિઠલાપુરની કંપનીમાં રૃ.૫૪.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરનાર
તસ્કર ઝડપાયો છે. પાંચ દિવસ અગાઉ ચાર શખ્સોએ કંપનીના પાર્કિંગમાંથી આઇશર અને
સ્પેરપાર્ટસની ચોરી કરી ફરાર થયા હતા. પોલીસે મુદ્દામાલ રિકવર કરી ફરાર ત્રણ
શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

માંડલ
તાલુકાના વિઠ્ઠલાપુર ઔદ્યોગિક હબ વિસ્તાર ૨૪ કલાક ધમધમતો રહે છે. બીજી બાજુ
ગુનાઓનું પ્રમાણ પણ વધ્યું છે. પાંચેક દિવસ પહેલાં વિઠલાપુર પાસે આવેલી ખાનગી
કંપનીના ગેટ પાસે પાકગમાંથી એક આઇશર અને તેમાં ભરેલો ખાનગી કંપનીના સ્પેરપાર્ટસની
ચોરી થઇ હતી. જેની ૨૮-૦૮-૨૦૨૫ના રોજ ફરિયાદ વિઠ્ઠલાપુર પોલીસ મથકે નોંધાઇ હતી.

દરમિયાન
વિઠ્ઠલાપુર પોલીસ મથકના પોલીસને બાતમી મળી હતી કે ખાનગી કંપનીના પાકગમાંથી ચોરી
થયેલા આઇશર અને સ્પેરપાર્ટસ સાથે એક શખ્સ ઉઘરોજ ચોકડી તરફથી નીકળનાર છે. જેથી
પોલીસ ઉઘરોજ ચોકડી પાસેથી બાતમીવાળી આઇશર પસાર થતાની પોલીસે આઇશર ઉભી રખાવી ૫૪.૯૫
લાખનો મુદામાલ કબજ લઈ આરોપી પીન્ટુભા રતનસંગ સોલંકી (ઉ.વ.૨૧ રહે.બેંક ઓફ બરોડાની
બાજુમાં
, વિઠલાપુર,તા.માંડલને પકડી પાડયો હતો. પુછપરછ કરતાં આરોપએ જણાવ્યું કે આ કામગીરીમાં
અન્ય ત્રણ શખ્સો પણ મદદગારીમાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે પીન્ટુભાની અટકાયત
કરીને ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી અને બાકીના ફરાર ત્રણ શખ્સોને પકડવા
માટે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

Next Post
ટ્રેનમાં મફતની મુસાફરી કરતા 42,472 ખુદાબક્ષો પકડાયા

GST 2.0નો લાભ લોકોને જ મળે તે માટે સરકારનો ખાસ પ્લાન, કંપનીઓ પર નજર રાખવા જુઓ કોને સોંપી જવાબદારી | …

GST 2.0નો લાભ લોકોને જ મળે તે માટે સરકારનો ખાસ પ્લાન, કંપનીઓ પર નજર રાખવા જુઓ કોને સોંપી જવાબદારી | ...

GSTમાં ઘટાડાને વેપાર સંગઠનોનો આવકાર, લોકો ભાવ ઘટયે આવકારશે | Trade organizations welcome GST cut peo…

GSTમાં ઘટાડાને વેપાર સંગઠનોનો આવકાર, લોકો ભાવ ઘટયે આવકારશે | Trade organizations welcome GST cut peo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેમદાવાદ, ડાકોર, કપડવંજમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમોએ અખાદ્ય જથ્થો નાશ કર્યો | Food and Drugs teams de…

7 months ago
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેઈન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો | Government of In…

6 months ago
VIDEO: ‘એક દિવસ ખુરશી જવાની જ છે…’, નોઈડા અંગે ખોટી માન્યતા પર બોલ્યા યોગી આદિત્યનાથ | CM Yogi Bre…

3 months ago
સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News