gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે એસટીની નવી એ.સી. વોલ્વો બસનો પ્રારંભ | ST’s new AC Volvo bus launched betw…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે એસટીની નવી એ.સી. વોલ્વો બસનો પ્રારંભ | ST’s new AC Volvo bus launched betw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એસી બસમાં હીરાસર એરપોર્ટ જઈ શકાશે

ડેપો માંથી સવારે ૯ વાગ્યે ઉપડશે ઃ દિવસ દરમિયાન કુલ આઠ ટ્રીપ કરશે, ભાડુ રૃ. ૧૯૯

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગરથી રાજકોટ જતા મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે દરરોજ સવારે ૯-૦૦ કલાક થી દર બે થી ત્રણ કલાકે બે એ.સી. વોલ્વો બસ આવન-જાવનનો પ્રારંભ થયો છે. શુક્રવારે સુરેન્દ્રનગર ડેપોમાં એક સાથે બે એ.સી. વોલ્વો બસને આગેવાનોએ લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. 

એસટી ડેપોના એ.ટી.એસ. કિશોરસિંહના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર ડેપો માંથી સવારે ૯-૦૦ કલાકે, ૧૧-૦૦ કલાકે અને સાંજે ૪-૦૦ કલાક, ૬-૦૦  કલાકે એ.સી. વોલ્વો બસ રાજકોટ જવા રવાના થશે. આ બસ સુરેન્દ્રનગરથી ઉપડીને વાયા મુળી, ચોટીલા હાઈવે, રાજકોટ  હિરાસર એરપોર્ટ અને રાજકોટ ડેપો ખાતે સ્ટોપ કરશે. એ.સી. વોલ્વો બસનું સુરેન્દ્રનગરથી રાજકોટનું રૃા.૧૯૯/-  ટિકિટ ભાડું રહેશે. જ્યારે પ્રથમ દિવસે જ ૪૫ બેઠક વ્યવસ્થા સાથે બંને બસ મુસાફરોથી ભરાઈ જતા પ્રથમ દિવસે જ મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો. આ તકે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને એસ.ટી. બોર્ડ સમિતિના સભ્ય વનરાજસિંહ રાણા, સુરેન્દ્રનગર ડેપોના મેનેજર  ડી.વી.ચૌધરી સહિતનાઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
બાવળાના બલદાણામાં મહિલાના કાન કાપી તસ્કરો સોનાની કડી ચોરી ગયો | Smugglers cut off woman’s ear in Bav…

બાવળાના બલદાણામાં મહિલાના કાન કાપી તસ્કરો સોનાની કડી ચોરી ગયો | Smugglers cut off woman's ear in Bav...

બાવળાની સાઈ વુમન્સ હોસ્પિટલમાં નવજાત શિશુ અને પ્રસૂતાના મોત મુદ્દે 5 સામે ગુનો | Crime against 5 in …

બાવળાની સાઈ વુમન્સ હોસ્પિટલમાં નવજાત શિશુ અને પ્રસૂતાના મોત મુદ્દે 5 સામે ગુનો | Crime against 5 in ...

‘તું મને નથી ઓળખતી? એક્શન લઇશ’, અજિત પવાર અને મહિલા IPSની કથિત ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ | Ajit Pawar …

'તું મને નથી ઓળખતી? એક્શન લઇશ', અજિત પવાર અને મહિલા IPSની કથિત ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ | Ajit Pawar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસ જૂનાગઢમાં નવા નિમાયેલા પ્રમુખોનું શિબિર યોજશે, રાહુલ ગાંધી હાજરી આપે તેવી શક્યતા | congress…

કોંગ્રેસ જૂનાગઢમાં નવા નિમાયેલા પ્રમુખોનું શિબિર યોજશે, રાહુલ ગાંધી હાજરી આપે તેવી શક્યતા | congress…

10 months ago
કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

5 months ago
બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને સન્માન સમારોહ યોજાયો…

બે દિવસીય રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને સન્માન સમારોહ યોજાયો…

1 month ago
ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળ-મૂત્ર ભળી જતાં 14ના મોત, 2800થી વધુ બીમાર | 14 dead over…

ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી અને મળ-મૂત્ર ભળી જતાં 14ના મોત, 2800થી વધુ બીમાર | 14 dead over…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News