gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળાના બલદાણામાં મહિલાના કાન કાપી તસ્કરો સોનાની કડી ચોરી ગયો | Smugglers cut off woman’s ear in Bav…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
બાવળાના બલદાણામાં મહિલાના કાન કાપી તસ્કરો સોનાની કડી ચોરી ગયો | Smugglers cut off woman’s ear in Bav…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ઘરમાં
કિંમતી વસ્તુ નહીં મળતા તસ્કરોએ હિંસાનો માર્ગ અપનાવ્યો

નિંદ્રાધીન
મહિલાની કડી મેળવવા તસ્કોએ કાનની બુટ કાપની નાખતા ઇજા ઃ ગ્રામજનોમાં ભારે આક્રોશ

બગોદરા – બાવળા તાલુકાના
બલદાણા ગામમાં મોડી રાત્રે ચોરી કરવા આવેલા અજાણ્યા શખ્સોએ ઘરમાં સૂતેલી એક
મહિલાના કાન કાપીને સોનાની કડીઓ ચોરી કરી ફરાર થઈ ગયા છે. બનાવને પગલે ગામમાં ભયનો
માહોલ ફેલાયો છે અને પોલીસની કામગીરી સામે આક્રોશ જોવા મળ્યો છે.

બલદાણા
ગામમાં રહેતા ધનીબેન ત્રિભોવનભાઈ કોળી પટેલ અને તેમના પતી મહિલા પોતાના ઘરના
આંગણામાં સૂઈ રહ્યા હતા. તે જ સમયે તસ્કરોએ ચોરીના ઇરાદે ઘરમાં પ્રવેશ કર્યો હતો
પરંતુ ઘરમાંથી કોઈ કિંમતી વસ્તુ નહીં મળતા
,
ચોરોએ હિંસાનો માર્ગ અપનાવ્યો. તસ્કરોએ નિંદ્રાધીન ધનીબેનના કાન પર
પહેરેલી સોનાની કડીઓ મેળવવા માટે તેમના કાન કાપી નાખ્યા. આ હુમલામાં મહિલાને ગંભીર
ઈજાઓ થઈ છે. ઘટના બાદ તરત જ ચોરો સોનાની કડીઓ લઈને અંધારામાં ફરાર થઈ ગયા.

આ
ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો ભેગા થયા અને ધનીબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ
ખસેડવામાં આવ્યા. ધનીબેનની ફરિયાદના આધારે કેરાળા જીઆઈડીસી પોલીસ મથકે ગુનો
નોંધવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ તપાસ શરૃ કરી છે અને તેમને ઝડપી
પાડવા માટે કવાયત હાથ ધરી છે. આ પ્રકારની ઘટનાએ સ્થાનિક પોલીસની કાર્યપદ્ધતિ પર પણ
સવાલો ઊભા કર્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવાની અને આરોપીઓને
પકડવાની માંગ કરી છે. આ ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
બાવળાની સાઈ વુમન્સ હોસ્પિટલમાં નવજાત શિશુ અને પ્રસૂતાના મોત મુદ્દે 5 સામે ગુનો | Crime against 5 in …

બાવળાની સાઈ વુમન્સ હોસ્પિટલમાં નવજાત શિશુ અને પ્રસૂતાના મોત મુદ્દે 5 સામે ગુનો | Crime against 5 in ...

‘તું મને નથી ઓળખતી? એક્શન લઇશ’, અજિત પવાર અને મહિલા IPSની કથિત ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ | Ajit Pawar …

'તું મને નથી ઓળખતી? એક્શન લઇશ', અજિત પવાર અને મહિલા IPSની કથિત ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ | Ajit Pawar ...

ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert in Gujar…

ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert in Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાસ્ટટેગમાં ટેકનિકલ ખામીના કારણે રોજ એક બસ ટોલનાકા પર અટકે છે | One bus stops at toll plaza every da…

ફાસ્ટટેગમાં ટેકનિકલ ખામીના કારણે રોજ એક બસ ટોલનાકા પર અટકે છે | One bus stops at toll plaza every da…

4 months ago
AI બોટ્સ સરકાર બદલી શકે છે | AI bots can change the government

AI બોટ્સ સરકાર બદલી શકે છે | AI bots can change the government

7 months ago
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી, કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું | Highest temperature of 45 d…

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી, કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું | Highest temperature of 45 d…

1 year ago
પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારવો ભારે પડી ગયો, અમદાવાદમાં ચાંગોદરના PSI સોનલને સસ્પેન્ડ કરાયા | Ahmedab…

પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારવો ભારે પડી ગયો, અમદાવાદમાં ચાંગોદરના PSI સોનલને સસ્પેન્ડ કરાયા | Ahmedab…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News