gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ પાસેની પે એન્ડ પાર્કની જગ્યામાં માન દરવાજા ફાયર સ્ટેશન ખસેડવાનો નિર્ણય | D…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ પાસેની પે એન્ડ પાર્કની જગ્યામાં માન દરવાજા ફાયર સ્ટેશન ખસેડવાનો નિર્ણય | D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરતના રીંગરોડ માન દરવાજા ફાયર સ્ટેશન સહિત ટેનામેન્ટ રિડેવલપમેન્ટની કામગીરી માટે ફાયર સ્ટેશનને ફ્લાય ઓવર બ્રિજ નીચે હંગામી ધોરણે ખસેડવામા આવ્યું હતું. પંરતુ ખુલ્લી જગ્યામાં વાહનોની ચોરી, સ્ટાફને બેસવા માટેની સમસ્યા અને ઈમરજન્સીમાં વાહનો બહાર કાઢવા સુધીની અનેક સમસ્યાની ફરિયાદ બાદ ટેક્સટાઈલ માર્કેટની પે એન્ડ પાર્કની જગ્યામા ખસેડવાનો નિર્ણય સ્થાયી સમિતિમાં કરવામાં આવ્યો છે. 

સુરત પાલિકાના રીંગરોડ માનદરવાજા ટેનામેન્ટ જર્જરિત થતાં લાંબા સમય બાદ રી-ડેવલપમેન્ટ માટે સફળતા મળી છે અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ટેનામેન્ટ બિલ્ડીગમાં માનદરવાજા ફાયર સ્ટેશન હતું તેને હંગામી ધોરણે બ્રિજ નીચેની જગ્યામાં ખસેડવામાં આવ્યું હતું. જોકે, આ જગ્યા ફાયર સ્ટેશન માટે અનુકુળ ન હોવાની ફરિયાદ બાદ સ્થાયી સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે. 

આ અંગે માહિતી આપતા સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, ડૉ.બાબાસાહેબ આંબેડકર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર, પ્રાથમિક શાળા, આંગણવાડી અને ફાયર સ્ટેશનનો સમાવેશ કરતા પ્રોજેક્ટની કામગીરી શાંતિ કન્સ્ટ્રક્શન (ગુજ.) પ્રા. લિ દ્વારા શરૂ કરવામાં આવશે.  શરૂઆતમાં તેને ફલાયઓવર બ્રિજ ની નીચે પાર્કિંગ જગ્યા હંગામી ધોરણે ફાયર સ્ટેશન ખસેડવામાં આવ્યું હતું પરંતુ અધિકારીઓએ આ સ્થાન ફાયર સેવાઓ માટે અનુકૂળ નથી એવી સ્પષ્ટતા કરી છે. કારણ કે આગ કે અકસ્માત સમયે ફાયર વાહનોને તાત્કાલિક બહાર નીકળવાનો માર્ગ નથી, નજીકમાં ચાર રસ્તા તથા મેટ્રોનું ચાલુ કામ હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા રહે છે તેવો મત રજૂ કર્યો હતો.

 આ પહેલા સ્થાયી સમિતિએ 1837/2024, તા.28-11-2024, જેના અંતર્ગત સુરત ટેક્સટાઈલ માર્કેટ પાસેની પે એન્ડ પાર્ક જમીન અન્ય હેતુ માટે ફાળવવાનો નિર્ણય કર્યો હતો તેને રદ્દ કરી દેવામા આવ્યો છે. આ ઉપરાંત આ જગ્યાએ માનદરવાજા ફાયર સ્ટેશનને જરૂરી સુવિધા સાથે ખસેડવાનો નિર્ણય કરવામા આવ્યો છે. આ નિર્ણયના કારણે આગ તથા અકસ્માત સલામતી સેવાઓમાં કોઈ વિક્ષેપ ન પડે અને નાગરિકોને તાત્કાલિક સહાય મળી રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ભાદરવી પૂનમના મહામેળામાં આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ, ભક્તો અભિભૂત | ambaji temple drone…

ભાદરવી પૂનમના મહામેળામાં આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ, ભક્તો અભિભૂત | ambaji temple drone...

ગુજરાતીઓને દિવાળીની ભેટ? રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી થશે શરૂ | Ahmedabad to…

ગુજરાતીઓને દિવાળીની ભેટ? રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી થશે શરૂ | Ahmedabad to...

B ફોર બીડી, B ફોર બિહાર… GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid…

B ફોર બીડી, B ફોર બિહાર... GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર જિલ્લામાં 409954 હેકટરમાં ચોમાસુ ખરીફ પાકનું વાવેતર કરાયુ | Monsoon kharif crops sown in 4099…

ભાવનગર જિલ્લામાં 409954 હેકટરમાં ચોમાસુ ખરીફ પાકનું વાવેતર કરાયુ | Monsoon kharif crops sown in 4099…

1 year ago
ભારતમાં ભરઉનાળે કાળ બન્યો વરસાદ, યુપી-બિહારમાં 83ના મોત: 10 રાજ્યોમાં વાવાઝોડાની આગાહી | the country…

ભારતમાં ભરઉનાળે કાળ બન્યો વરસાદ, યુપી-બિહારમાં 83ના મોત: 10 રાજ્યોમાં વાવાઝોડાની આગાહી | the country…

1 year ago
ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ | Godhra Police …

ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો વિવાદ: ધમાલ મચાવનારા આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ | Godhra Police …

1 year ago
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | WPL final bat…

વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | WPL final bat…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News