gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

B ફોર બીડી, B ફોર બિહાર… GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in Business
0 0
0
B ફોર બીડી, B ફોર બિહાર… GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહજાદ પૂનાવાલા, પ્રવક્તા, ભાજપ 

GST Reforms: ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર દ્વારા હાલમાં જીએસટીમાં મોટા સુધારા કરાયા છે, જેમાં હાનિકારક પદાર્થો પર જીએસટી વધારાયો છે પણ બીડી પર જીએસટી ઘટાડતા કોંગ્રેસે  ટીકા કરી છે. જો કે, કોંગ્રેસને આ ટીકા કરવી ભારે પડી છે. કેરળ કોંગ્રેસે  X પર એક પોસ્ટ કરીને બિહાર અને બીડીની તુલના કરતા વિવાદ સર્જાયો છે. આ અંગે ભાજપે આકરી પ્રતિક્રિયા આપતાં તેને બિહાર અને બિહારવાસીઓનું અપમાન ગણાવ્યું છે. આ દરમિયાન જેડીયુએ પણ કોંગ્રેસની ટીકા કરી છે.

B ફોર બીડી, B ફોર બિહાર... GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન 2 - image

કોંગ્રેસના આ ટ્વિટે હોબાળો મચાવ્યો

કેરળ કોંગ્રેસ તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટમાં એક ચાર્ટ રજૂ કરાયો છે, જેમાં સિગારેટ અને અન્ય તમાકુ પ્રોડક્ટ્સ તથા બીડી પર જીએસટીની તુલના છે. તેમનું કહેવું છે કે, તમાકુ અને સિગારેટ પર જીએસટી 28 ટકાથી વધારી 40 ટકા કરાયો, પરંતુ બીડી પર જીએસટી ઘટાડવામાં આવ્યો. બીડી પર પહેલાં 28 ટકા જીએસટી હતો, જે હવે ઘટી 18 ટકા કર્યો છે. 

કેરળ કોંગ્રેસના સત્તાવાર એકાઉન્ટ પરથી આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘બીડી અને બિહાર બંને ‘B’થી શરૂ થાય છે. હવે તેને પાપ ગણી શકાય નહીં.’ કોંગ્રેસની આ પોસ્ટથી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.  ઉલ્લેખનીય છે, બિહારમાં બીડીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. રાજ્યમાં બીડીના પારંપારિક ઉદ્યોગો ચાલી રહ્યા છે. બિહારમાં આ વર્ષના અંતે ચૂંટણી હોવાથી કેન્દ્ર સરકારે તેના પર જીએસટી ઘટાડી ખુશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેેસે મૂક્યો છે.

બિહાર વિરોધી માનસિકતાઃ ભાજપ

ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ફરી એકવાર પોતાની બિહાર વિરોધી માનસિકતાનો પરિચય આપ્યો છે. તેમણે બિહાર અને બિહારવાસીઓની તુલના બીડી સાથે કરી છે. વિચારો કે, આ કેવા પ્રકારની માનસિકતા છે. આ તે જ કોંગ્રેસ પાર્ટી છે, જેણે હાલમાં વડાપ્રધાન મોદીની માતાને અપશબ્દો કહ્યાં. ડીએમકેના નેતાઓએ અગાઉ બિહારીઓને પાણીપૂરી વેચનારા અને ટોઇલેટ ક્લિનર તરીકે દર્શાવ્યા હતા. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તો બિહારના ડીએનએ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે રાહુલ ગાંધીની ઉત્તર ભારતીયો પર ટિપ્પણીનો પણ મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, કોંગ્રેસે હવે સમગ્ર બિહારનું અપમાન કર્યું છે.

‘B’થી માત્ર બીડી નહીં, બુદ્ધિ પણ થાય

જેડીયુ સાંસદ સંજય કુમાર જ્હાંએ આ મામલે કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે, કોંગ્રેસની આ અત્યંત શરમજનક કરતૂત. તમને જણાવી દઉ કે, ‘B’થી માત્ર બીડી નહીં, પણ બુદ્ધિ પણ થાય. જે તમારી પાસે નથી. ‘B’થી બજેટ પણ થાય. જેમાં બિહારને વિશેષ સહાયતા મળવા પર તમને મરચાં લાગ્યા. બિહારની મજાક બનાવવાની નીચતા પર કોંગ્રેસે માત્ર બિહારવાસીઓનું જ નહીં. પણ દેશના ગૌરવશાળી ઈતિહાસ અને લોકતંત્રની મજાક ઉડાવી છે. બિહારની મહાન જનતા કોંગ્રેસ દ્વારા  વારંવાર કરવામાં આવી રહેલા અપમાનનો આકરો જવાબ આગામી વિધાનસભા ચૂંટણીમાં આપશે. બીડીના ધુમાડાથી નહીં, વોટના ડંકાથી.

નોંધનીય છે, કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી હાલ આ મામલે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. 

B ફોર બીડી, B ફોર બિહાર... GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન 3 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
24 કલાકમાં ગુજરાતનાં 195 તાલુકામાં મેઘમહેર, સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઇંચ વરસાદ | rain in guja…

24 કલાકમાં ગુજરાતનાં 195 તાલુકામાં મેઘમહેર, સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઇંચ વરસાદ | rain in guja...

નાસ્તા શોખીનો માટે શોકિંગ ન્યૂઝ: અમદાવાદના વેજલપુરમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી | Lizard in samo…

નાસ્તા શોખીનો માટે શોકિંગ ન્યૂઝ: અમદાવાદના વેજલપુરમાં સમોસાની ચટણીમાંથી નીકળી ગરોળી | Lizard in samo...

જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | junagadh alpha scho…

જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | junagadh alpha scho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ આજે સંભાળ્યો ચાર્જ | Dipesh Kedia t…

જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ આજે સંભાળ્યો ચાર્જ | Dipesh Kedia t…

3 months ago
પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ખોદકામ કરવા પર પ્રતિબંધ | Prohibition of excavation around the examination…

પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ખોદકામ કરવા પર પ્રતિબંધ | Prohibition of excavation around the examination…

6 months ago
અમરેલી: ધારીના ભાડેર ગામની વાડીની જમીનમાંથી મળ્યું માનવ કંકાલ, હત્યાની આશંકાથી તપાસ તેજ | Human Skel…

અમરેલી: ધારીના ભાડેર ગામની વાડીની જમીનમાંથી મળ્યું માનવ કંકાલ, હત્યાની આશંકાથી તપાસ તેજ | Human Skel…

7 months ago
નડિયાદના ભુમેલમાં તમારો હક નથી કહી હુમલો કરી જમીન પચાવી પાડી | In Nadiad Bhumel people attacked and …

નડિયાદના ભુમેલમાં તમારો હક નથી કહી હુમલો કરી જમીન પચાવી પાડી | In Nadiad Bhumel people attacked and …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News