gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી… 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ | India Floo…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in INDIA
0 0
0
VIDEO : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી… 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ | India Floo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India Floods Situation Report : દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાને કહેર ભારે આફત લઈને આવ્યું છે. અનેક નદીઓ ગાંડીતૂર બનવાના કારણે પૂરની સ્થિતિ ગંભીર બની ગઈ છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં અનેક નદીઓના જળસ્તરમાં વધારો થતા પૂરનું સંકટ ઉભું થયું છે. આ ઉપરાંત કેન્દ્રીય જળ આયોગ (CWC) ના રિપોર્ટ મુજબ, ગુજરાતની કેટલીક નદીઓના જળસ્તરમાં વધારો થયો હોવાના કારણે પૂરનું સંકટ ઊભું થયું છે. આયોગે નર્મદા, તાપી, મહિસાગર નદીઓનાં જળસ્તરમાં વધારો થયો છે.

અડધું પંજાબ પાણીમાં, અનેક નદીઓ ભયજનક સપાટીએ

હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા પંજાબની મુખ્ય નદીઓ સતલજ, બિયાસ અને રાવી ભયજનક સપાટીએ વહી રહી છે. જેના કારણે પંજાબમાં 37 વર્ષ પછી સૌથી ભયાનક પૂરની સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યના તમામ 23 જિલ્લામાં 1655થી વધુ ગામોના 3.55 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. અહીં સ્થિતિ એટલી ભયાનક છે કે, રસ્તા પર પાણીના ભારે પ્રવાહના કારણે અને ઠેકઠેકાણે પાણી ભરાવાના કારણે લોકો ધાબા પર આશરો લેવા માટે મજબૂર થયા છે. પહેલી ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગંભીર પરિસ્થિતિના કારણે સેના અને NDRFની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે.

VIDEO : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી... 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ 2 - image

દિલ્હીમાં ફરી પાણી-પાણી, 10 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર છેલ્લા ચાર દિવસથી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. યમુના નજીકના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. મુખ્યમંત્રી કાર્યાલય, રાજઘાટ અને કશ્મીરી ગેટ જેવા વિસ્તારો સુધી પણ પાણી પહોંચી ગયા છે. સુરક્ષાના ભાગરૂપે 10,000થી વધુ લોકોને રાહત શિબિરોમાં સ્થળાંતર કરવા પડ્યા છે.

VIDEO : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી... 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ 3 - image

બીજી બાજુ, જમ્મુ-કાશ્મીરમાં ઝેલમ નદી પણ બેકાબૂ બની ગઈ છે. 2014માં શ્રીનગરમાં પૂર આવ્યું હતું, જેમાં 200 લોકોના મોત થયા હતા. ત્યારે ફરી એકવાર શ્રીનગર સહિત દક્ષિણ કાશ્મીરના વિસ્તારોમાં પૂરનું સંકટ આવી ચઢ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ એલર્ટ

દેશની 24 નદીઓમાં ગંભીર પૂરની સ્થિતિ

  • CWCના રિપોર્ટ મુજબ, દેશની 24 નદીઓમાં ગંભીર પૂરની સ્થિતિ છે, જ્યારે અન્ય 33 નદીઓ સામાન્ય સપાટીથી ઉપર વહી રહી છે.
  • ઓડિશામાં બુરહાબલંગ, સુવર્ણરેખા અને મહાનદી જેવી નદીઓ ગંભીર પૂરની સ્થિતિમાં છે.
  • બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ ગંગા અને કોસી જેવી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
  • હવામાન વિભાગે આગામી દિવસોમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…
INDIA

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

May 15, 2026
Next Post
સંસ્કાર નગરી મહુવામાં શિક્ષણ, સ્વાસ્થ્ય ,કલા સાથે સંસ્કાર નું સિંચન કરતા BAPS સ્વામિનારાયણ વિદ્યામંદ…

સંસ્કાર નગરી મહુવામાં શિક્ષણ, સ્વાસ્થ્ય ,કલા સાથે સંસ્કાર નું સિંચન કરતા BAPS સ્વામિનારાયણ વિદ્યામંદ...

ખાલિસ્તાની નકશો, ભારતને ધમકી આપનાર વિદેશી નેતા ફસાયા, સરકારની કડક કાર્યવાહી | Foreign Leader Gunther…

ખાલિસ્તાની નકશો, ભારતને ધમકી આપનાર વિદેશી નેતા ફસાયા, સરકારની કડક કાર્યવાહી | Foreign Leader Gunther...

હાલોલ GIDCમાં એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના, ગરમ પાણીનો વાલ્વ ખૂલી જતાં 5 શ્રમિકો દાઝ્યા | Industria…

હાલોલ GIDCમાં એગ્રો કંપનીમાં ગંભીર દુર્ઘટના, ગરમ પાણીનો વાલ્વ ખૂલી જતાં 5 શ્રમિકો દાઝ્યા | Industria...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ત્રી વેશ ધારણ કરી રૂા. 7 લાખની રોકડ સાથેની તિજોરી ઉઠાવી ગયો | Man disguised as woman steals safe c…

સ્ત્રી વેશ ધારણ કરી રૂા. 7 લાખની રોકડ સાથેની તિજોરી ઉઠાવી ગયો | Man disguised as woman steals safe c…

1 year ago
હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના | odish…

હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના | odish…

8 months ago
ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યોમાં એસઆઇઆરની મુદ્દત વધારી | sir deadline extended in 6 states

ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યોમાં એસઆઇઆરની મુદ્દત વધારી | sir deadline extended in 6 states

5 months ago
જૂના આંટા ગામના યુવાનના 1.23 લાખ પડાવી લૂંટેરી દુલ્હન ફરાર | Bride who robbed young man of 1 23 lakh…

જૂના આંટા ગામના યુવાનના 1.23 લાખ પડાવી લૂંટેરી દુલ્હન ફરાર | Bride who robbed young man of 1 23 lakh…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News