gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના કાલાવડમાં રહેતી 16 વર્ષિય તરૂણીનું બાથરૂમમાં ઇલેક્ટ્રીક શોક લાગવાથી અપમૃત્યુ | A 16 year ol…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in GUJARAT
0 0
0
જામનગરના કાલાવડમાં રહેતી 16 વર્ષિય તરૂણીનું બાથરૂમમાં ઇલેક્ટ્રીક શોક લાગવાથી અપમૃત્યુ | A 16 year ol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Freepik

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતી 16 વર્ષની તરૂણી પોતાના ઘેર બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી, જે દરમિયાન વિજઆંચકો લાગ્યો હતો, અને તેણીનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં નગરપાલિકાની કચેરીના પાછળના ભાગમાં રહેતી અફરોજાબેન અશરફભાઈ સમા નામની 16 વર્ષની તરૂણી કે જે ગઈકાલે પોતાના ઘેર બાથરૂમમાં નહાવા માટે ગઈ હતી, જે દરમિયાન તેણીને બાથરૂમમાં એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને તેણી બેશુદ્ધ બની હતી. આથી તેણીને તાત્કાલિક અસરથી સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

 આ બનાવ અંગે મૃતકના પિતા સરફરાજભાઈ મોહમ્મદભાઈ શમાએ પોલીસને જાણ કરતાં કાલાવડ પોલીસ સરકારી હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…
GUJARAT

May 16, 2026
વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…

Next Post
જામજોધપુરના વનાણાં ગામમાં બદામના ઝાડ નીચે મોબાઈલ ફોનની લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 10 જુગારીઓ પકડા…

જામજોધપુરના વનાણાં ગામમાં બદામના ઝાડ નીચે મોબાઈલ ફોનની લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 10 જુગારીઓ પકડા...

જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ | Four youths drown in Aji ri…

જામનગરના જોડિયા નજીક આજી નદીમાં ચાર લોકો ડૂબ્યા, બે ના મોત, બે નો બચાવ | Four youths drown in Aji ri...

ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેલની હોસ્પિટલના વૉર્ડમાં કેદી માટે દારૂ અને તાશના પત્તાની ગોઠવણ, ઉજ્જૈન પોલીસના 4 કર્મી સસ્પેન્ડ | …

12 months ago
શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળી 78500 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ | /sen…

1 year ago
ઊંચા ભાવને કારણે ગોલ્ડ લોનની માંગ વધી : અનસિકયોર્ડ લોનમાં આકર્ષણ ઘટયું | Demand for gold loans incre…

8 months ago
ગ્રેટર નોઈડામાં ગાઢ ધૂમ્મસ વચ્ચે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, એક ડઝનથી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત | g…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News