gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોબાઇલમાં અંતિમ ચિઠ્ઠી લખી યુવકે આપઘાત કર્યો | Youth commits suicide by writing final note on mobile

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
મોબાઇલમાં અંતિમ ચિઠ્ઠી લખી યુવકે આપઘાત કર્યો | Youth commits suicide by writing final note on mobile
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સમા વિસ્તારમાં રહેતા યુવકે મોબાઇલ ફોનમાં અંતિમ ચિઠ્ઠી લખી ગળા ફાંસો ખાઇને આપઘાત  કરી લીધો હતો. જે અંગે સમા  પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

ન્યૂ સમા રોડ ચાણક્યપુરી  પાસે ડિફેન્સ કોલોનીમાં રહેતો અનિકેત પ્રવિણભાઇ રાવલ ( ઉં.વ.૨૩) મંજુસર જી.આઇ.ડી.સી.ની કંપનીમાં નોકરી કરતો હતો. ધુળેટી દરમિયાન તેને  પગમાં ઇજા થતા નોકરી જતો નહતો. તેના પિતા ડ્રાઈવિંગ કરે છે. આજે બપોરે તેના પિતા રોજીંદા ક્રમ મુજબ,ઘરે જમવા માટે આવ્યા હતા. તેઓએ ઘરમાં જઇને જોયું તો તેમના પુત્રે ફાંસો ખાઇ લીધો હતો. તેને નીચે ઉતારી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે સમા પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. બી.કે. ચૌધરીએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. યુવકના મોબાઇલ ફોનમાંથી પોલીસને એક સ્ક્રીન શોટ મળ્યો હતો. જેમાં તેણે  આ પગલું ભરવા બદલ માતા – પિતાની માફી માંગી હતી. તેમજ લખ્યું હતું કે, હું જિંદગીથી કંટાળી ગયો છું. મારે  પૈસાની કોઇ લેતી દેતી નથી, કોઇની સાથે કોઇ દુશ્મનાવટ નથી કે કોઇની સાથે સંબંધ નથી. આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
ઘિબલી ઈમેજના ચક્કરમાં ડેટા ચોરીનો અને ફેક પ્રોફાઈલ બનવાનો પણ ડર | danger of date theft and data misu…

ઘિબલી ઈમેજના ચક્કરમાં ડેટા ચોરીનો અને ફેક પ્રોફાઈલ બનવાનો પણ ડર | danger of date theft and data misu...

ભયનું વાતાવરણ ઉભું કરતી કાસમઆલા ગેંગના સાગરીતની જામીન અરજી નામંજૂર | Bail application of Kasamaala g…

ભયનું વાતાવરણ ઉભું કરતી કાસમઆલા ગેંગના સાગરીતની જામીન અરજી નામંજૂર | Bail application of Kasamaala g...

કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને બાળકને ઇજા | Couple and child injured after bik…

કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને બાળકને ઇજા | Couple and child injured after bik...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધુ્રમઠ ગામમાંથી બિયરના 34 ટીન જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 34 tins of beer fr…

11 months ago
બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC | …

4 months ago
‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો…’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat …

10 months ago
નીતિશ અને ચિરાગની પાર્ટી માલામાલ! ગત વર્ષની તુલનાએ ‘રેકોર્ડબ્રેક’ ડોનેશન મળ્યું | Nitish Kumar and C…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News