gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘિબલી ઈમેજના ચક્કરમાં ડેટા ચોરીનો અને ફેક પ્રોફાઈલ બનવાનો પણ ડર | danger of date theft and data misu…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
ઘિબલી ઈમેજના ચક્કરમાં ડેટા ચોરીનો અને ફેક પ્રોફાઈલ બનવાનો પણ ડર | danger of date theft and data misu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ આજકાલ સોશિયલ મીડિયા પર ઘિબલી આર્ટ ઈમેજનો ક્રેઝ છવાયો છે.રોજ લાખો લોકો પોતાના ફોટોને  ઘિબલી ઈમેજમાં કન્વર્ટ કરીને અપલોડ કરી રહ્યા છે.જોકે તેના કારણે હવે લોકોના ડેટાનો કે ફોટોગ્રાફનો દુરુપયોગ થવાનું, મોબાઈલ હેક થવાનું પણ જોખમ ઉભુ થયું હોવાની ચેતવણી સાયબર એક્સપર્ટ આપી રહ્યા છે.

ઓપન એઆઈએ લોકોમાં કુતુહલ, જિજ્ઞાાસા ઉભી કરવા માટે ઘિબલી આર્ટ ઈમેજને પોતાના એઆઈ પ્લેટફોર્મ  ચેટ જીપીટી પર લોન્ચ કર્યાના ગણતરીના જ દિવસોમાં તે સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે લોકપ્રિય થઈ ગઈ છે.

શહેરના સાયબર એક્સપર્ટ અને શિક્ષક મયૂર ભૂસાવળકરનું કહેવું છે કે, શરુઆતમાં તો ચેટ જીપીટી થકી જ લોકો પોતાના ફોટાને ઘિબલી ઈમેજમાં કન્વર્ટ કરી શકતા હતા પરંતુ તેના પર થયેલા ધસારા બાદ હવે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફોટોગ્રાફને ઘિબલી આર્ટમાં કન્વર્ટ કરી આપવાનો દાવો સંખ્યાબંધ સાઈટસ, એપ અને પ્લેટફોર્મ કરી રહ્યા છે.જેનાથી લાખો લોકોનો ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે.જોકે  તેનાથી સાવધ રહેવાની પણ જરુર છે.કારણકે ઘણા લોકો ફરિયાદ કરી રહ્યા છે કે, ફોટોગ્રાફ મોકલ્યા બાદ તે ઘિબલી ઈમેજમાં કન્વર્ટ નથી થઈ રહ્યો.

એવુ પણ બની શકે છે કે, આ પ્રકારના પ્લેટફોર્મ કે એપ તમે મોકલેલા ફોટોગ્રાફનો ડીપ ફેક ઈમેજ બનાવવા માટે દુરપયોગ કરી શકે છે, ઈમેજ મોકલવાની સાથે  તમારો મેટા ડેટા પણ ચોરાઈ શકે છે.મેટા ડેટામાં યુઝર કયો મોબાઈલ વાપરે છે, કઈ કંપનીનું કનેક્શન છે, યુઝરનું લોકેશન સહિતની ઘણી જાણકારીનો સમાવેશ થાય છે.મેટા ડેટા યુઝરની ઈમેજ સાથે એટેચ હોય છે.ઉપરાંત ઘિબલી ઈમેજ  માટે અજાણી લિન્ક પર ક્લિક કરવાથી મોબાઈલનો ડેટા હેક થવાની કે મોબાઈલ હેક થવાનું પણ જોખમ રહેલું છે. તમે મોકલેલા ફોટોગ્રાફનો ઉપયોગ કરીને કોઈ ફેક સોશ્યલ મીડિયા પ્રોફાઈલ પણ બનાવી શકે છે.

ઘિબલી શબ્દનો અર્થ ગરમ પવન…થાય છે

ઘિબલી આર્ટ ઈમેજ જાપાન સાથે જોડાયેલી છે.૧૯૮૫માં હયાઓ મિયાઝાકી, ઈસાઓ તાકાહાટા અને તોશિયો સુઝુકીએ ઘિબલી સ્ટુડિયોની સ્થાપના કરી હતી.આ સ્ટુડિયો દ્વારા સેંકડો એનિમેશન ફિલ્મો બનાવવામાં આવી હતી.આ એનિમેશન ફિલ્મોમાં જાપાની સંસ્કૃતિની ઝલક જોવા મળતી હતી.આ ફિલ્મોમાં પાત્રોને જે રીતે દર્શાવાયા હતા તેને ઘિબલી આર્ટ કહેવામાં આવે છે.ઘિબલી શબ્દ પણ જાપાનીઝ નથી.તેનુ કનેક્શન ઈટાલી સાથે છે.આ શબ્દનો ગુજરાતી અર્થ ગરમ પવન ..તેવો થાય છે.  

લોકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ 

સાયબર એક્સપર્ટસનું કહેવુ છે કે, ઘિબલી ઈમેજના ક્રેઝ વચ્ચે નીચે પ્રમાણે સાવચેતી રાખવાની જરુર છે.

–શક્ય હોય તો મૂળ પ્લેટફોર્મ પર જ  ઘિબલી ઈમેજ માટે ફોટોગ્રાફ અપલોડ કરો

–ફોટોગ્રાફ બને તો મેટા ડેટા વગરનો અપલોડ કરો.મોબાઈલ પર ફોટોગ્રાફ લેતી વખતે મેટા ડેટા એટેચ રાખવો કે નહીં તેનો વિકલ્પ હોય છે.

–ઉપરાંત સોશિયલ મીડિયા પર પહેલેથી મૂકેલો ફોટો ઘિબલી ઈમેજમાં કન્વર્ટ કરવા માટે ઉપયોગમાં લેવો હિતાવહ છે.

–એચડી ફોટોગ્રાફની જગ્યાએ ઓછા રિઝોલ્યુશનવાળો ફોટો ઉપયોગમાં લેવો પણ હિતાવહ છે.

–કોઈ પણ સાઈટ પર ઘિબલી ઈમેજ માટે ફોટોગ્રાફને અપલોડ કરતા પહેલા તેની શરતો વાંચી લેવી જરુરી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…
GUJARAT

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…

June 24, 2026
પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…
GUJARAT

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

June 24, 2026
જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …
GUJARAT

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

June 24, 2026
Next Post
ભયનું વાતાવરણ ઉભું કરતી કાસમઆલા ગેંગના સાગરીતની જામીન અરજી નામંજૂર | Bail application of Kasamaala g…

ભયનું વાતાવરણ ઉભું કરતી કાસમઆલા ગેંગના સાગરીતની જામીન અરજી નામંજૂર | Bail application of Kasamaala g...

કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને બાળકને ઇજા | Couple and child injured after bik…

કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને બાળકને ઇજા | Couple and child injured after bik...

યુનિ.માં હંગામી અધ્યાપકોની નિમણૂકમાં પણ અનામતનો અમલ કરવા વિચારણા | msu contemplate about reservation…

યુનિ.માં હંગામી અધ્યાપકોની નિમણૂકમાં પણ અનામતનો અમલ કરવા વિચારણા | msu contemplate about reservation...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ટપોરીઓને ‘સુધરી જાવ..’નું અલ્ટીમેટમ, બધા પાસે ગાર્ડન સાફ કરાવ્યું | Ultimatum to Taporis i…

જામનગરમાં ટપોરીઓને ‘સુધરી જાવ..’નું અલ્ટીમેટમ, બધા પાસે ગાર્ડન સાફ કરાવ્યું | Ultimatum to Taporis i…

3 months ago
નડિયાદમાં કોલેજ રોડ પર રહેણાંક મિલકતોમાં ચાલતા કોમર્શિયલ એકમોમાં તંત્રની તપાસ | System inspection of…

નડિયાદમાં કોલેજ રોડ પર રહેણાંક મિલકતોમાં ચાલતા કોમર્શિયલ એકમોમાં તંત્રની તપાસ | System inspection of…

3 months ago
ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ | Order to make 43 contract employees of ONGC…

ઓએનજીસીના ૪૩ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવા આદેશ | Order to make 43 contract employees of ONGC…

2 months ago
નોકરીના પ્રમોશનની ખુશીમાં યોજાયેલી દારૃની મહેફિલ પર દરોડો | Raid on a liquor party held to celebrate…

નોકરીના પ્રમોશનની ખુશીમાં યોજાયેલી દારૃની મહેફિલ પર દરોડો | Raid on a liquor party held to celebrate…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News