gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 153 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ | Heavy rain in Gujarat hig…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 153 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ | Heavy rain in Gujarat hig…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rainfall in Gujarat : દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે હજુ બે દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં આજે શુક્રવારે(5 સપ્ટેમ્બર) રાજ્યના 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4.37 ઇંચ વરસાદ વરસ્યો છે. જુઓ ક્યાં કેટલો વરસાદ થયો. 

153 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે શુક્રવારે સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 153 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ખેડાના નડિયાદમાં 3.23 ઇંચ, સુરત સિટીમાં અને ગાંધીનગરના દહેગામમાં 2.83-2.83 ઇંચ, મહીસાગરના કડાણામાં 2.8 ઇંચ, વલસાડના ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો છે. આમ 15 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો: ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઍલર્ટ, લોકોને સલામત સ્થળે જવા સૂચના

55 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ

જ્યારે તાપીના વ્યારા, ઉચ્છલ, આણંદના સિજોત્રા, સુરેન્દ્રનગરના દસાડા, નર્મદાના તિલકવાડા, નવસારી સહિત 55 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ

જુઓ ક્યાં-કેટલો વરસાદ

ગુજરાતના 153 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ 2 - imageગુજરાતના 153 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ 3 - imageગુજરાતના 153 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ 4 - imageગુજરાતના 153 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ 5 - imageગુજરાતના 153 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ 6 - imageગુજરાતના 153 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ 7 - imageગુજરાતના 153 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ 8 - imageગુજરાતના 153 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ 9 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…
GUJARAT

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથ…

June 25, 2026
અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…
GUJARAT

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

June 25, 2026
Next Post
અમદાવાદ : જોધપુરમાં યુવકે ગોળી મારી આપઘાત કર્યો, કારણ અકબંધ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી | man committed …

અમદાવાદ : જોધપુરમાં યુવકે ગોળી મારી આપઘાત કર્યો, કારણ અકબંધ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી | man committed ...

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઍલર્ટ, લોકોને સલામત સ્થળે જવા સૂ…

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઍલર્ટ, લોકોને સલામત સ્થળે જવા સૂ...

યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા | ahmdabad police nabbed youth tw…

યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા | ahmdabad police nabbed youth tw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોક્યુમેન્ટના દુરુપયોગથી રૂ.21 લાખની બોગસ હોમ લોન મેળવનાર બિલ્ડરના ભાગીદાર સામે વધુ એક છેતરપિંડીની ફ…

ડોક્યુમેન્ટના દુરુપયોગથી રૂ.21 લાખની બોગસ હોમ લોન મેળવનાર બિલ્ડરના ભાગીદાર સામે વધુ એક છેતરપિંડીની ફ…

5 months ago
ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

11 months ago
દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો ‘VIP’ અંદાજ | Ahm…

દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો ‘VIP’ અંદાજ | Ahm…

5 months ago
વડોદરા- ઇન્દોરની સીધી કનેક્ટિવિટીથી મુસાફરીનું અંતર ઘટશે | Direct connectivity between Vadodara and …

વડોદરા- ઇન્દોરની સીધી કનેક્ટિવિટીથી મુસાફરીનું અંતર ઘટશે | Direct connectivity between Vadodara and …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News