gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Basic Amenities Issues In Tharad: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પરંતુ થરાદ નગરપાલિકાના સાતેય વોર્ડના રહીશો આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. સત્તાધારી પક્ષના ધારાસભ્ય હોવા છતાં શહેરને આધુનિક વિકાસ તરફ લઈ જવાના દાવાઓ વચ્ચે વાસ્તવિકતા અત્યંત વરવી જોવા મળી રહી છે. 

થરાદમાં સાતેય વોર્ડમાં સમાન સમસ્યા અને તંત્રની ઘોર ઉદાસીનતા જોવા મળી રહી છે, ત્યારે જનતા ગંભીર સમસ્યાઓથી ઘેરાયેલી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. 

મુખ્ય સમસ્યાઓ 

▪️ ઉભરાતી ગટરોને કારણે માર્ગો પર ગંદા પાણી ફરી વળતા રોગચાળાનો ભય 

▪️ અનેક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી મળવું દુર્લભ 

▪️ બિસ્માર રસ્તાથી સ્થાનિકોને હાલાકી, યોગ્ય રસ્તાઓના અભાવે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન

▪️ અનિયમિત વીજ પુરવઠાને કારણે જનજીવન ખોરવાયું

▪️ વોર્ડ નંબર 4ની હાલત અતિ દયનીય. આ વોર્ડમાં વસતા વાલ્મિકી સમાજના લોકોની સ્થિતિ અત્યંત ગંભીર અને આ વિસ્તારમાં વિકાસના નામે મીંડુ હોય તેવું જણાઈ રહ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ‘નથી પીવાના પાણીની વ્યવસ્થા કે નથી વીજળીની કનેક્ટિવિટી અને પાકા રોડ-રસ્તાઓનો અભાવ. સરકારની મકાન સહાય યોજનાઓનો લાભ પણ આ ગરીબ પરિવારો સુધી પહોંચ્યો નથી.’ 

આ પણ વાંચો: ચાંદખેડા ઢોંસાકાંડ: પૂછપરછમાં કશું ન મળે તો લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાશે, પોલીસનું મોટું નિવેદન

ચૂંટણી ટાણે મોટા વાયદા કર્યા બાદ ગાયબ થતાં નેતાઓ સામે સ્થાનિકોમાં રોષ

ચૂંટણી ટાણે મોટા વાયદા કર્યા બાદ ગાયબ થતાં નેતાઓ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, ‘ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા માટે વચનોની લ્હાણી કરે છે, પરંતુ જીત્યા પછી આ વિસ્તારોની મુલાકાત લેવાની પણ તસ્દી લેતા નથી. સમસ્યાઓના નિરાકરણ માટે કોઈની પાસે સમય નથી. શું આને જ આધુનિક વિકાસ કહેવાય?’

આ પણ વાંચો: અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે જનતા જાગૃત બની છે અને વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નોને લઈને સત્તાધારી પક્ષ અને તંત્ર સામે આકરા સવાલો ઉઠાવી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. થરાદના સ્થાનિકો ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં આ ગંભીર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર જોવા મળી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |…

BIG NEWS: ભારત સરકારે ડીઝલ અને ATF પર એક્સપોર્ટ ડ્યુટીમાં કર્યો મોટો વધારો; પેટ્રોલ પર રાહત યથાવત્ |...

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar…

ભાજપના મુખ્યમંત્રી, જેડીયુથી નિશાંત સહિત બે DyCM, નવી સરકાર પર નીતિશના સાંસદનું મોટું નિવેદન | bihar...

‘હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી…’, એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!…

'હું રોજ 4-5 નરાધમોની હવસનો શિકાર બનતી...', એક ભૂલના કારણે ધોરણ 9ની વિદ્યાર્થિની દુષ્કર્મનો ભોગ બની!...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં સેવા ક્ષેત્રે વૃધ્ધિથી ઘરઆંગણે માંગ મજબૂત રહી હોવાના મળતા સંકેત | Growth in the services sect…

દેશમાં સેવા ક્ષેત્રે વૃધ્ધિથી ઘરઆંગણે માંગ મજબૂત રહી હોવાના મળતા સંકેત | Growth in the services sect…

3 months ago
નારી ગામ નજીક બાઇક અને કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after bike and car collide near…

નારી ગામ નજીક બાઇક અને કાર અથડાતા આધેડનું મોત | Middle aged man dies after bike and car collide near…

6 months ago
ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપે 17 કાર્યકરોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ …

ચૂંટણી પહેલા પંચમહાલ ભાજપે 17 કાર્યકરોને 5 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ …

4 months ago
લગ્નેત્તર સંબંધમાં યુવતીના પતિ સહિત બે દ્વારા ધમકી અપાતાં યુવાનનો આપઘાત | Young man commits suicide …

લગ્નેત્તર સંબંધમાં યુવતીના પતિ સહિત બે દ્વારા ધમકી અપાતાં યુવાનનો આપઘાત | Young man commits suicide …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News