gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા | ahmdabad police nabbed youth tw…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા | ahmdabad police nabbed youth tw…
3
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

ડીસીપી ઝોન-૩ સ્ક્વોડના સ્ટાફે કાલુપુર વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકને ઝડપીને પાંચ ટુ વ્હીલરની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવક ઓનલાઇન ગેમીંગમાં નાણાં હારી ગયો હતો. જેથી ફરીથી રમવા માટે નાણાં એકઠા કરવા માટે તે ચોરીના રવાડે ચડયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસીપી ઝોન-૩ના સ્ક્વોડનો સ્ટાફ કાલુપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે એક સ્કૂટર સાથે વિશાલ દેસાઇ (રહે.રણુજાનગર, જોધપુર) નામના યુવકને રોકીને પુછપરછ કરતા તેની પાસે સ્કૂટર અંગેના કાગળો નહોતા. જેથી તેની અટકાયત કરીને  તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે તેણે સ્કૂટરની ચોરી કરી હતી. વધુ પુછપરછમાં તેણે અન્ય ચાર ટુ વ્હીલર્સ ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે તમામ વાહનો જપ્ત કર્યા હતા.

યુવક ટુ-વ્હીલર ચોરીના રવાડા ચડયો ચોરી કરાયેલા પાંચ વાહન જપ્ત કરાયા 2 - imageઆ અંગે પીએસઆઇ વી એચ રાઠોડે જણાવ્યું કે વિશાલ દેસાઇને ઓનલાઇન ગેમીંગની આદત પડી ગઇ હતી. જેમાં તે નાણાં જીત્યા બાદ હારી ગયો હતો. પરંતુ, ગેમીંગની આદત હોવાને કારણે તેને નાણાંની જરૂર પડતા તે ટુ વ્હીલર ચોરી કરતો થયો હતો. તેણે બોપલ, વસ્ત્રાપુર, સરખેજ, બોડકદેવ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસની હદમાંથી ટુ વ્હીલર ચોરી કર્યા હતા અને ગ્રાહકોની શોધમાં હતો. પરતુ, વેચાણ કરે તે પહેલા જ તે ઝડપાઇ ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa
GUJARAT

Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

November 7, 2026
Next Post
VIDEO: રંગબેરંગી લાઇટિંગ દ્વારા નર્મદાના વધામણાં, ડેમના 32 દરવાજા ખોલાયા | 32 gates of Narmada dam o…

VIDEO: રંગબેરંગી લાઇટિંગ દ્વારા નર્મદાના વધામણાં, ડેમના 32 દરવાજા ખોલાયા | 32 gates of Narmada dam o...

એમ એસ યુનિવર્સિટીના પ્રોફેસરે પૂર્વ વીસીને બદનામ કરતા પોલીસ ફરિયાદ | Former VC of MS university has …

એમ એસ યુનિવર્સિટીના પ્રોફેસરે પૂર્વ વીસીને બદનામ કરતા પોલીસ ફરિયાદ | Former VC of MS university has ...

દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી… બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈ…

દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી... બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર

કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર

1 year ago
ગાંધીનગર ખાતે ગુજરાતના વાયુસેના સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂર પર નવમા સંસ્કરણ વ્યાખ્યાનનું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે ગુજરાતના વાયુસેના સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂર પર નવમા સંસ્કરણ વ્યાખ્યાનનું આયોજન કરાયું

11 months ago
દિલ્હીમાં બે મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ : રૂ. 30 કરોડનું ડ્રગ્સ જપ્ત | Two big drugs syndicate…

દિલ્હીમાં બે મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ : રૂ. 30 કરોડનું ડ્રગ્સ જપ્ત | Two big drugs syndicate…

1 year ago
વડોદરામાં ધાર્મિક દબાણો અંગે રજૂ થયેલા ડોક્યુમેન્ટ્સ કોર્પોરેશન ચકાસશે | Corporation to verify docum…

વડોદરામાં ધાર્મિક દબાણો અંગે રજૂ થયેલા ડોક્યુમેન્ટ્સ કોર્પોરેશન ચકાસશે | Corporation to verify docum…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News