gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શંકા રાખીને પતિએ નોકરી કરતી પત્નીને માથામાં લોખંડનો દસ્તો મારતા લોહી લુહાણ | Ewe mwán a wichi mékúre…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
શંકા રાખીને પતિએ નોકરી કરતી પત્નીને માથામાં લોખંડનો દસ્તો મારતા લોહી લુહાણ | Ewe mwán a wichi mékúre…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારશંકા રાખીને પતિએ નોકરી કરતી પત્નીને માથામાં લોખંડનો દસ્તો મારતા લોહી લુહાણ 1 - image

મેઘાણીનગરમાં શંકાશીલ પતિ પત્ની ઉપર વહેમ રાખીને અવાર નવાર તકરાર કરતો હતો. ગઇકાલે સવારે પત્ની નોકરી જતી હતી ત્યારે શંકા રાખીને ઝઘડો કરીને ગાળો બોલીને લોખંડનો દસ્તો માથામાં મારી લોહી લુહાણ કરી હતી. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી મેઘાણીનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી 

મેઘાણીનગરમાં રહેતી મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે તે ઘરે હતી અને સાસુ-સસરા ઘરની બહાર બેઠેલા હતા આ સમયે પતિ ઘરમાં આવ્યો હતો. 

જો કે પત્ની તે સમયે નોકરી ઉપર જવા તૈયારી કરતા હતા જ્યાં પતિએ પત્ની ઉપર શંકા વહેમ રાખીને ઉશ્કેરાઇને ગાળો બોલીને તકરરા કરી હતી જેથી પત્નીએ ગાળો બોલવાની ના પાડતા પતિએ ઘરમાંથી લોખંડનો દસ્તો લઇ  માથામાં મારી દેતા ફરિયાદી મહિલા લોહી લુહાણ થઇ હતી.  બુમાબુમ થતા સાસુ-સસરા અને પરિવારજનો આવીને પતિ -પત્નીને છોડાવ્યા હતા. લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
ગાંધીનગર આરટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છ મહિનામાં બે વખત એસીબીની ટ્રેપ | Gandhinagar RTO a hotbed of corr…

ગાંધીનગર આરટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છ મહિનામાં બે વખત એસીબીની ટ્રેપ | Gandhinagar RTO a hotbed of corr...

ખોખરામાં મકાનમાંથી રૃા.૧.૨૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea Rs 1 20 lakh aramas ra solä…

ખોખરામાં મકાનમાંથી રૃા.૧.૨૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea Rs 1 20 lakh aramas ra solä...

પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૩૮ હજારની ચોરી | Smugglers raid two shops in …

પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૩૮ હજારની ચોરી | Smugglers raid two shops in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: લીલીયાના કણકોટ ગામે ખુલ્લા કૂવામાં ખાબકતા સિંહનું મોત, વનવિભાગ સામે વન્યજીવ પ્રેમીઓમાં રોષ |…

8 months ago
જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુ ગોવિંદસિંહજીની 359મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ | 359th birth anniversa…

9 months ago
બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર …

VIDEO: ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીંકી દીધો; શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News