gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૩૮ હજારની ચોરી | Smugglers raid two shops in …

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૩૮ હજારની ચોરી | Smugglers raid two shops in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં તસ્કરોના વધી રહેલા ફેરા

મેડિકલ સ્ટોર અને લોન્ડ્રીની દુકાનનું તાળું તોડીને તેમાંથી રોકડ રકમ ચોરી લીધી ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર આસપાસ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે
પેથાપુરમાં એક જ રાતમાં તસ્કરો દ્વારા બે દુકાનના તાળા તોડવામાં આવ્યા હતા અને
તેમાંથી ૩૮ હજારની મત્તા ચોરી લેવામાં આવી હતી. જે સંદર્ભે હાલ એક મહિના પછી દુકાન
માલિકો દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ
કરવામાં આવી છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર માં આમ તો શિયાળા દરમિયાન
ઘરફોડ ચોરીના બનાવો વધતા હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી દિવસ અને રાત્રિના સમયે
ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિમાં પેથાપુરમાં આવેલી બે
દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હોવાનું બહાર આવ્યું છે. પેથાપુરમાં રહેતા અને ગામમાં
આવેલી શ્લોક પેરેડાઈઝમાં લોન્ડ્રીની દુકાન ચલાવતા અમરભાઈ છોટેલાલ ધોબી દ્વારા
ફરિયાદ કરવામાં આવી હતી કે
,
ગત પાંચ ઓગસ્ટના રોજ રાત્રિના સમયે તેઓ તેમની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા અને
ત્યારબાદ સવારના સમયે તેમના મિત્ર ગજેન્દ્રસિંહ સુરેશસિંહ ડાભીનો ફોન આવ્યો હતો
અને તેમણે તેમની દુકાનનું તાળું તૂટેલી હોવાની જાણ કરી હતી. જેના પગલે અમરભાઈ
તુરંત જ દુકાન પર પહોંચ્યા હતા અને જોતા દુકાનનું શટર તૂટેલું હતું અને દુકાની
અંદર ડ્રોવરમાં તપાસ કરતા ૨૮ હજારની ચોરી થઈ હોવાનું જણાયું હતું. એટલું જ નહીં
બાજુમાં અજયકુમાર હસમુખભાઈ દરજી દ્વારા ચલાવવામાં આવતા મેડિકલ સ્ટોરનું પણ તાળું
તૂટયું હતું અને તેમાંથી ૧૦ હજાર રૃપિયાની રોકડ ચોરાઈ હોવાનું પણ બહાર આવ્યું
હતું. જેથી આ સંદર્ભે હવે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા
ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. ગાંધીનગરમાં
વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાઈ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારુકા ગામના પરેશભાઈ મેર રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ
GUJARAT

August 15, 2026
અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો

Next Post
જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે

ત્રિમંદિર નજીક બસમાં બેસવા જતી મહિલાના પર્સમાંથી ૨.૪૮ લાખની ચોરી | Rs 2 48 lakh stolen from woman’s …

ત્રિમંદિર નજીક બસમાં બેસવા જતી મહિલાના પર્સમાંથી ૨.૪૮ લાખની ચોરી | Rs 2 48 lakh stolen from woman's ...

એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ કલેકટર અરવિંદ વિજ્યનના વિદાયમાન કાર્યક્રમ બાદ પાટણ ખાતે નવનિયુક્ત કલેકટર તુષારકુમાર ભટ્ટે કાર્…

1 year ago
સામાજિક પ્રસંગથી ઘરે જતા ભાઇ બહેનને કારચાલકે ટક્કર મારી | Brother and sister hit by car while going …

5 months ago
જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસોનું આંદોલન જારી : વધુ એક ઉમેદવારની તબિયત લથડી | GSEC employee conti…

ગણપતિ જોવા નીકળેલા દંપતિના મકાનમાં માતા-પિતા હોવા છતાં ચોરો 10 તોલા દાગીના ઉઠાવી ગયા | Thieves stole…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News