gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને બાળકને ઇજા | Couple and child injured after bik…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને બાળકને ઇજા | Couple and child injured after bik…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. ગઇકાલે મોડીરાતે તરસાલી બ્રિજ પરથી બાઇક લઇને જતા દંપતીની પાછળ કૂતરાઓ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતી અને ૯ વર્ષના બાળકને ઇજા થઇ હતી. જેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવ્યા છે.

વાઘોડિયા રોડ ડી – માર્ટ પાસે રાધે ક્રિષ્ણા ફ્લેટમાં રહેતા અમિતકુમાર પ્રાણલાલ રાઠોડ (ઉં.વ.૩૦) ટેલરીંગનું કામ કરે છે. ગઇકાલે રાતે તેઓ પત્ની  ગીતાબેન નરવતસિંહ જાદવ ( ઉં.વ.૨૪) ૯ વર્ષના બાળક સાથે  રાતે ભજનમાં ગયાહતા. ત્યાંથી રાતે અઢી વાગ્યે બાઇક પર તેઓ પરત ઘરે આવતા હતા. તેઓ તરસાલી બ્રિજ ચઢતા હતા. તે દરમિયાન કૂતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાઇ હતી.  જેથી, ત્રણેય રોડ પર પટકાયા હતા. અમિતકુમારને જમણા હાથ અને  પગ, ગીતાબેનને કમરના ભાગે તથા બાળકને જમણા હાથ અને પેટ પર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સુધારા પર છે. 

ઉલ્લેખનીય છે કે, સતત ત્રણ દિવસથી રખડતા કૂતરાઓના કારણે નિર્દોષ નાગરિકો હેરાન થઇ રહ્યા છે. ત્રણ દિવસ પહેલા શેરી કૂતરાએ માણેજા વિસ્તારમાં બાઇક પર જતી મહિલાની સાડીનો છેડો પકડી લેતા મહિલા પટકાઇ હતી. ગંભીર ઇજા થતા મોત થયું હતું. જ્યારે ગઇકાલે મકરપુરા જશોદા નગરમાં રહેતી ૨૫ વર્ષની કિરણબેન અજયભાઇ પટેલ ગઇકાલે બપોરે ચાર વાગ્યે બાઇક પર બેસીને જતા હતા. રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક સ્લિપ થઇ જતા તેઓ રોડ પર પટકાતા જમણા પગે ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન
GUJARAT

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

September 13, 2026
Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
યુનિ.માં હંગામી અધ્યાપકોની નિમણૂકમાં પણ અનામતનો અમલ કરવા વિચારણા | msu contemplate about reservation…

યુનિ.માં હંગામી અધ્યાપકોની નિમણૂકમાં પણ અનામતનો અમલ કરવા વિચારણા | msu contemplate about reservation...

વકફ બિલ આજે સંસદમાં રજૂ થશે ટીડીપી-જદયુના ટેકાથી પસાર કરાશે | Waqf Bill to be introduced in Parliame…

વકફ બિલ આજે સંસદમાં રજૂ થશે ટીડીપી-જદયુના ટેકાથી પસાર કરાશે | Waqf Bill to be introduced in Parliame...

કોમર્શિયલ એલપીજીમાં રૂ. 45નો ઘટાડો પીએફ ખાતામાંથી રૂ. 5 લાખ ઉપાડી શકાશે | Commercial LPG price reduc…

કોમર્શિયલ એલપીજીમાં રૂ. 45નો ઘટાડો પીએફ ખાતામાંથી રૂ. 5 લાખ ઉપાડી શકાશે | Commercial LPG price reduc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભાજપ પેનલની હાર, અપક્ષ પેનલની જીત | BJP panel loses in Borsad Mi…

બોરસદની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભાજપ પેનલની હાર, અપક્ષ પેનલની જીત | BJP panel loses in Borsad Mi…

8 months ago
વિદ્યાર્થીઓને રાહત : સીબીએસસીની ધો.10ની પરીક્ષા 2026થી વર્ષમાં બે વખત લેવાશે !

વિદ્યાર્થીઓને રાહત : સીબીએસસીની ધો.10ની પરીક્ષા 2026થી વર્ષમાં બે વખત લેવાશે !

1 year ago
હવે સિગારેટની જેમ સમોસા-જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે! સ્થૂળતા વિરુદ્ધ સરકારનો પ્લાન | samosa jal…

હવે સિગારેટની જેમ સમોસા-જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે! સ્થૂળતા વિરુદ્ધ સરકારનો પ્લાન | samosa jal…

1 year ago
બંધ બજારે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી | Rupee loses 95 level in closed market

બંધ બજારે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી | Rupee loses 95 level in closed market

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News