gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસ્તામાં ડોલર મેળવવાની લાલચ આવી અમદાવાદના શખ્સે દસ લાખ ગુમાવ્યા | Ahmedabad man loses Rs 10 lakh in …

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
સસ્તામાં ડોલર મેળવવાની લાલચ આવી અમદાવાદના શખ્સે દસ લાખ ગુમાવ્યા | Ahmedabad man loses Rs 10 lakh in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 4 શખ્સ વિરૂદ્ધ લીંબડી પોલીસે ગુનો નોંધ્યો

– લીંબડીમાં 10 લાખ લઇ 18 હજાર ડોલર નહીં આપી આરોપીઓ ફરાર થયા :  પોલીસે મોડસ ઓપરેન્ડીના આધારે તપાસ હાથ ધરી

લીંબડી : અમદાવાદના શખ્સે સસ્તામાં ડોલર મેળવવાની લાલચ આવીને દસ લાખ ગુમાવ્યા છે. આરોપીઓ પહેલા નાનો આર્થિક વ્યવહાર કરી વિશ્વાસ કેળવી મોટું ટ્રાન્ઝેક્શન કરવા લીંબડી બોલાવી દસ લાખ લઇ ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે અમદાવાદના શખ્સે લીંબડી પોલીસ મથકે ધનશ્યામભાઇ (રહે.ધોળકા), હરેશભાઇ (રહે.અલંગ), દિનેશભાઇ (રહે.ભાવનગર) રાહુલભાઇ (રહે.પીપાવાવ) સામે ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ શાહીબાગમાં રહેતાં સુરેશભાઈ બાબુલાલભાઈ રાવને તેમના મિત્ર ઘનશ્યામભાઈ (રહે. ધોળકા)એ ફોન કરીને જણાવ્યું તમારા પર એક ભાઇનો ફોન આવશે અને ડોલર બદલવાની વાત કરશે તમે વાત કરી લેજો. બે દિવસ બાદ હરેશભાઈ (રહે. અલંગ)નો સુરેશભાઇ પર ફોન આવ્યો અને કહ્યું કે ઘનશ્યામભાઈ સાથે ડોલર બાબતે વાત થઇ હતી. તમે ડોલર બદલાવી આપશો તો કમિશન મળી જશે અને તમે રૂપિયા વાળા થઈ જશો 

સુરેશભાઈએ તેમના  મિત્ર અલ્પેશભાઈ મિસ્ત્રીને ડોલર બદલવા વાત કરતાં કહ્યું કે ડોલર ઓરીજનલ હશે તો બદલી જશે. ત્યાર બાદ સુરેશભાઈએ હરેશભાઈ (રહે. અલંગ)ને ફોન કરી બે પીસ જોવા માટે મંગાવતા બરવાળા મળવાનું નક્કી થયું. જ્યાં હરેશએ સુરેશભાઇને ૧૦૦, ૧૦૦ ડોલરની બે નોટ આપી અને તેમને ૧૦૦૦ હજાર રૂપિયા આપ્યા હતા અને બાકીના રૂપીયા ડોલર વટાવીને આપવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ સુરેશભાઇ ૧૦૦-૧૦૦ દરની ડોલરની બે નોટ લઇને અમદાવાદ પરત આવ્યા અલ્પેશભાઈ મિસ્ત્રીને ડોલર વટાવા આપતે તેમણે ૧૦,૦૦૦ હજાર રૂપિયા સુરેશભાઇને આપ્યા હતા.  સુરેશભાઇએ હરેશભાઇન ફોન કરી ડોલર ઓરીજનલ છ તેમ કહેતા હરેશે જણાવ્યું કે હજું ઘણા ડોલર પડયાં છે તમે અમને વટાવી આપજો. તેમજ હરેશે વોટસપ પર સ્કેનર મોકલતા સુરેશભાઇ ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. 

ત્યાર બાદ હરેશભાઇએ સુરેશભાઇને ફોન જણાવ્યું કે તેઓ જેની પાસેથી ડોલર લાવે છે તે દિનેશભાઈ સાથે વાત કરો તેમ કહીને તેમણે મને દિનેશભાઈનો મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યાર બાદ દિનેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું હું પીપાવાવથી દિનેશ બોલુ છું. તમારે હરેશ સાથે ડોલર બાબતે ન વાતચીત થઈ હતી તમે (સુરેશભાઇ)વધારે રૂપિયા લઈને આવો તમને ડોલર સસ્તા ભાવે આપીશ.

ત્યાર બાદ દિનેશભાઇ સાથે વાત કરતા રાહુલ ભાઇનો ફોન આવશે તેમ જણાવ્યું હતું. રાહુલભાઇએ સરેશભાઇને ફોન કરી જણાવ્યું કે દિનેશ મારો માણસ છે ડોલર જોઈતાં હોય તો મારો કોન્ટેક્ટ કરજો. ત્યાર બાદ સુરેશભાઇ અમદાવાદ પરત આવતા રહ્યાં હતા. બીજા દિવસે રાહુલે દસ લાખની સામે ૧૮ હજાર ડોલર આપવાની ડીલ કરી લીંબડીમાં ડોલર બદલાવાનું નક્કી થયું હતું. સુરેશભાઇ તેમના મિત્ર અલ્પેશભાઈ મિસ્ત્રી બંને અમદાવાદથી લીંબડી ૧૦ લાખ લઇને પહોંચ્યા હતા. 

રાહુલભાઇને નાળા પાસે  મળી ડોલર બતાવ્યા અને અલ્પેશભાઈએ ડોલર ચેક કરી સાચાં છે તેમ કહેતા સુરેશભાઇને બસ્ટેશનથી થોડે દૂર આગળ એક નાળા પાસે ડોલર આપવા બોલાવ્યા. રાહુલભાઇએ કહ્યું કે તમે પૈસા મને આપી દોે અને ગાડી પાસે જાવ હું ડોલર લઈને ત્યાં આવું છું તેમ કહેતાં વિશ્વાસમાં આવી ૧૦,૦૦,૦૦૦ આપી દીધા હતા.

થોડીવાર બાદ રાહુલનો ફોન નહીં આવતા સુરેશભાઇએ ફોન કરતા રાહુલભાઇનો ફોન બંધ આવ્યો હતો. થોડીવાર બાદ દિનેશભાઇનો ફોન આવતા સુરેશભાઇએ જણાવ્યું કે રાહુલભાઇ રૂપિયા લઇને નીકળી ગયા છે. તેમ કહેતા દિનશભાઇ ફોન કટ કરી નાખ્યો હતો. ત્યાર બાદ સુરેશભાઇને પોતાની સાથે ઠગાઇ થયાનો અહેસાસ થતાં લીંબડી પોલીસ મથકે ધનશ્યામભાઇ (રહે.ધોળકા), હરેશભાઇ (રહે.અલંગ), દિનેશભાઇ (રહે.ભાવનગર) રાહુલભાઇ (રહે.પીપાવાવ) સામે ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign…
GUJARAT

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign…

May 22, 2026
જામનગર જિલ્લામાં કાલાવડ તેમજ લાલપુર પંથકમાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના કરૂણ મૃત્યુ …
GUJARAT

જામનગર જિલ્લામાં કાલાવડ તેમજ લાલપુર પંથકમાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિના કરૂણ મૃત્યુ …

May 22, 2026
જામનગરના દડીયા ગામના સરપંચને ખોટા એટ્રોસિટી કેસમાં ફાસાવી દેવાની ધમકી આપનાર દંપત્તિ સામે ગુનો નોંધાવ…
GUJARAT

જામનગરના દડીયા ગામના સરપંચને ખોટા એટ્રોસિટી કેસમાં ફાસાવી દેવાની ધમકી આપનાર દંપત્તિ સામે ગુનો નોંધાવ…

May 22, 2026
Next Post
ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ | Rumors are rife about whether TikTok will be bann…

ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ | Rumors are rife about whether TikTok will be bann...

ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ મહોત્સવનું આજે સમાપન થશે | Ganesh Mahotsav the grand festival of wors…

ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ મહોત્સવનું આજે સમાપન થશે | Ganesh Mahotsav the grand festival of wors...

એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ ! | Air India plane suffers turbulenc…

એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ ! | Air India plane suffers turbulenc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતર તાલુકાના વસ્તાણા-લીંબાસી તરફના માર્ગ ઉપર ભૂમાફિયાના ડમ્પરોનો આતંક | Terror of land mafia dumper…

માતર તાલુકાના વસ્તાણા-લીંબાસી તરફના માર્ગ ઉપર ભૂમાફિયાના ડમ્પરોનો આતંક | Terror of land mafia dumper…

6 months ago
હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

3 months ago
ઓપરેટિંગ વિભાગની ટીમ બની ડીઆરએમ કપ–2026ની ચેમ્પિયન | The operating department team became the champi…

ઓપરેટિંગ વિભાગની ટીમ બની ડીઆરએમ કપ–2026ની ચેમ્પિયન | The operating department team became the champi…

4 months ago
પહેલી પરીક્ષામાં જ ઠાકરે બંધુઓનું ગઠબંધન ‘ફેઇલ’, 21 બેઠકની આ ચૂંટણીમાં પરિણામ શૂન્ય | thackeray brot…

પહેલી પરીક્ષામાં જ ઠાકરે બંધુઓનું ગઠબંધન ‘ફેઇલ’, 21 બેઠકની આ ચૂંટણીમાં પરિણામ શૂન્ય | thackeray brot…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News