gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ મહોત્સવનું આજે સમાપન થશે | Ganesh Mahotsav the grand festival of wors…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
ગણનાયકની આરાધનાના મહાપર્વ ગણેશ મહોત્સવનું આજે સમાપન થશે | Ganesh Mahotsav the grand festival of wors…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– અગલે વર્ષ તુ જલ્દી આના નારા સાથે ગણેશજીને વિદાય અપાશે

– ઝાલાવાડમાં ઠેર-ઠેર અબીલ-ગુલાલની છોળો વચ્ચે, બેન્ડવાજા અને ડીજેના સંગાથે ગજાનની વિસર્જન યાત્રા નિકળશે

સુરેન્દ્રનગર : વિઘ્નહર્તા ગજાનનની આરાધનાના ગણેશ મહોત્સવનું આજે તા.૬ સપ્ટેમ્બરને શનિવારે અનંત ચતુર્દશીએ સમાપન થશે. આ પ્રસંગે ડીજે અને બેન્ડવાજાના સંગાથે, અબીલ ગુલાલની છોળો વચ્ચે આતશબાજીની જમાવટ અને જયઘોષ સાથે વાજતે ગાજતે વિસર્જનયાત્રા નિકળશે.

પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલાવાડમાં ગત તા.૨૭ ઓગસ્ટના ગણેશ ચતુર્થીથી ૧૦ દિવસીય ગણેશ ઉત્સવનો પરંપરાગત રીતે ધામધૂમથી શુભારંભ થયો હતો. સ્થાનિક શેરી, મહોલ્લાઓમાં ઠેરઠેર ગણેશ ઉત્સવના પારિવારિક અને સાર્વજનિક આયોજનો કરાયા હતા. ઉત્સવ દરમિયાન દરરોજ ધાર્મિક, સામાજિક, સેવાકિય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભકિતભાવપૂર્વક આરાધના કરાઈ હતી. ગત વર્ષની તુલનામાં આ વર્ષે  પણ સાર્વજનિકની તુલનામાં ૩ દિવસીય, ૫ દિવસીય અને સાત દિવસીય પારિવારિક આયોજનો સર્વાધિક થયા હતા. ઉત્સવ દરમિયાન ભાવિકોની મોંઘેરી મહેમાનગતિ માણીને આવતીકાલ તા.૬-૯ ને શનિવારે સવારથી શુભ મુર્હૂતે ભારે હૈયે ભાવિકો દ્વારા શરણાઈ, ઢોલ, નગારા, શંખનાદ, ઝાલરનાદ સાથે ગણપતિબાપા મોરિયા, અગલે વર્ષ તુ જલ્દી આના નારા સાથે વિનાયકનેે વિદાયમાન આપવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ ! | Air India plane suffers turbulenc…

એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ ! | Air India plane suffers turbulenc...

બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with foreign liquor…

બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with foreign liquor...

ઈક્વિટીમાં FIIનો હિસ્સો ઘટી 13 વર્ષના તળિયે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં 311 વર્ષ જૂનું મહાકાળીનું મંદિર, જ્યાં 18 ભુજાવાળી માતાની દુર્લભ પ્રતિમાની થાય છે પૂજા! | su…

1 year ago
કફ સિરપથી થયેલા બાળકોના મોતની CBI તપાસ નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી | SC Dismisses Petition S…

12 months ago
વક્ફ બિલ મુદ્દે JDUએ સૌથી મોટું જોખમ લીધું, TDP-LJPના સમર્થનથી NDAમાં બન્યા નવા સમીકરણ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News