gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માલ્યા-નીરવ મોદી જેવા ભાગેડુઓને રાખવા તિહાડ જેલ તૈયાર, બ્રિટનની CPS ટીમ દિલ્હી પહોંચી | tihar jail p…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in INDIA
0 0
0
માલ્યા-નીરવ મોદી જેવા ભાગેડુઓને રાખવા તિહાડ જેલ તૈયાર, બ્રિટનની CPS ટીમ દિલ્હી પહોંચી | tihar jail p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vijay Mallya – Nirav Modi Case: ભારતમાંથી ભાગી ગયેલા આર્થિક ગુનેગારો અને ભાગેડુઓને ભારતમાં પરત લાવવાના પ્રયાસો તીવ્ર કરતાં બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)ની ટીમે તાજેતરમાં જ દિલ્હી સ્થિત તિહાડ જેલની મુલાકાત કરી હતી. મળતી માહિતી પ્રમાણે આ મુલાકાત જુલાઈમાં થઈ હતી, જેમાં બ્રિટનના પાંચ મેમ્બરોનો સમાવેશ થાય છે. ટીમના આ પ્રવાસ હેતુ બ્રિટિશ કોર્ટમાં સાબિત કરવાનો હતો કે ભારત પ્રત્યાર્પણ કરાયેલા આરોપીઓને તિહાડ જેલમાં સુરક્ષિત અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવશે.

આ પણ વાંચો: ‘PM મોદીએ ફોન કરીને કહ્યું હતું કે GST લોકો માટે સરળ બનાવો’, સીતારમણે જણાવ્યો 8 મહિના જૂનો કિસ્સો

હકીકતમાં હાલમાં જ બ્રિટિશ અદાલતોએ તિહાડની સ્થિતિને લઈને અનેક કેસોમાં ભારતની પ્રત્યાર્પણ અરજીઓને ફગાવી દીધી હતી. જેથી ભારત સરકારે બ્રિટનને ખાતરી આપી હતી કે, જેલમાં ન તો કોઈ આરોપીને મારવામાં આવશે અને ન તો ગેરકાયદે કોઈ પૂછપરછ કરવામાં આવશે.

જેલની સુવિધાઓનું નિરીક્ષણ

CPSની ટીમે તિહાડની હાઈ સિક્યુરિટી વોર્ડનું નિરીક્ષણ કર્યું અને ત્યાં હાજર કેદીઓ સાથે પણ વાતચીત કરી હતી. અધિકારીઓએ ટીમને ખાતરી આપી કે, જો જરૂર પડશે તો જેલ પરિસરમાં એક ખાસ “એન્ક્લેવ” બનાવવામાં આવશે, જ્યાં વિજય માલ્યા, નીરવ મોદી જેવા હાઇ-પ્રોફાઇલ આરોપીઓ સુરક્ષિત રહી શકે છે.

પ્રત્યાર્પણ મામલે મહત્ત્વ પૂર્ણ પગલું

ભારત પાસે અત્યાર સુધીમાં 178 પ્રત્યાર્પણ અરજીઓ વિદેશમાં પેન્ડિંગ છે, જેમાંથી લગભગ 20 તો માત્ર બ્રિટનમાં જ ફસાયેલી છે. જેમાં વિજય માલ્યા, નીરવ મોદી, હથિયારોના વેપારી સંજય ભંડારી અને કેટલાક ખાલિસ્તાની નેતાઓના નામ સમાવેશ થાય છે. ભારત સરકાર આ કેસોમાં બ્રિટન સાથે સતત કોઓડિનેસન કરી રહી છે. 

ભારતે ખાતરી આપી

આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિટિશ અદાલતોને ખાતરી આપવાનો છે કે, ભારત પ્રત્યાર્પણ કરાયેલા આરોપીઓને માનવ અધિકારો અનુસાર સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, જેલમાં કેદીઓ સાથે કોઈ ગેરકાયદે વ્યવહાર કરવામાં નહી આવે.

આ પણ વાંચો: ‘અમે રશિયાથી ઓઈલ ખરીદતા રહીશું’, ટેરિફ વિવાદ વચ્ચે નાણામંત્રી સીતારમણનો અમેરિકાને જવાબ

વિજય માલ્યા અને નીરવ મોદી સામે શું છે આરોપ 

વિજય માલ્યા અને નીરવ મોદી પર ભારતમાં છેતરપિંડી, મની લોન્ડરિંગ અને ગુનાહિત કાવતરાનો આરોપ છે. બંને આરોપીઓ બેંક લોન ડિફોલ્ટ કેસોમાં સંડોવાયેલા છે અને આરોપો સામે આવ્યા પહેલાં તેઓ બ્રિટન ભાગી ગયા હતા. ભારતીય અદાલતોએ તેમને ‘ભાગેડુ આર્થિક ગુનેગાર’ જાહેર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
INDIA

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

March 26, 2026
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
INDIA

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

March 26, 2026
Next Post
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, મેળાની રોનક પર અસર, યાત્રાળુઓની શ્રદ્ધા અડ…

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, મેળાની રોનક પર અસર, યાત્રાળુઓની શ્રદ્ધા અડ...

‘PM મોદીએ ફોન કરીને કહ્યું હતું કે GST લોકો માટે સરળ બનાવો’, સીતારમણે જણાવ્યો 8 મહિના જૂનો કિસ્સો | …

‘PM મોદીએ ફોન કરીને કહ્યું હતું કે GST લોકો માટે સરળ બનાવો', સીતારમણે જણાવ્યો 8 મહિના જૂનો કિસ્સો | ...

ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 12…

ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 12...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

1 month ago
મોરબીમાં હિટ એન્ડ રન: ટ્રકની અડફેટે રાહદારીનું મોત, અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર | gujarat Morbi Hit and Run truck driver Killed man

મોરબીમાં હિટ એન્ડ રન: ટ્રકની અડફેટે રાહદારીનું મોત, અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર | gujarat Morbi Hit and Run truck driver Killed man

1 year ago
સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવ…

સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવ…

3 months ago
એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 788 જગ્યાઓ પર કાયમી ભરતી માટે કવાયત | msu will do recruitment of teachers

એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 788 જગ્યાઓ પર કાયમી ભરતી માટે કવાયત | msu will do recruitment of teachers

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News