gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘PM મોદીએ ફોન કરીને કહ્યું હતું કે GST લોકો માટે સરળ બનાવો’, સીતારમણે જણાવ્યો 8 મહિના જૂનો કિસ્સો | …

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in INDIA
0 0
0
‘PM મોદીએ ફોન કરીને કહ્યું હતું કે GST લોકો માટે સરળ બનાવો’, સીતારમણે જણાવ્યો 8 મહિના જૂનો કિસ્સો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

GST Reforms : નાણામંત્રી નિર્મલા સીતારમણે 8 મહિના જૂનો કિસ્સો સંભળાવીને GSTમાં ફેરફાર અંગે ચોંકાવનારી વાત કહી છે. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો સીધો ફોન કોલ આવ્યા બાદ લગભગ 400 વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાનું કાર્ય શરૂ થયું હતું. લગભગ આઠ મહિના પહેલા બજેટ રજૂ કરતાં પહેલાં વડાપ્રધાને મને ફોન કરીને જીએસટીને લોકો માટે સરળ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. તેમની આ પહેલે જીએસટી સુધારાના અભિયાનને એક નવી દિશા આપી હતી.’

અમે સામાન્ય લોકોના હિતને ધ્યાને રાખી ટેક્સ સ્લેબ તૈયાર કરીએ છીએ : સીતારમણ

સીતારમણે (Nirmala Sitharaman) કહ્યું કે, અમે ટેક્સ સ્લેબને માત્ર આવકની દ્રષ્ટીએ તૈયાર કરતા નથી. અમે સામાન્ય લોકો રોજિંદા જીવનમાં શું ખરીદે છે અને ખેડૂતો કઈ વસ્તુઓ પર નિર્ભર છે, તે તમામ બાબતો ઊંડાણપૂર્વક ધ્યાને લઈને ટેક્સ સ્લેબ તૈયાર કરીએ છે. અમારા ટેક્સ સ્લેબના ફેરફારના કારણે ગરીબો, ખેડૂતો અને MSME પર કેવી અસરો પડશે તે તમામ બાબતોને ધ્યાને લઈએ છીએ. 

GST ફેરફાર વખતે પોપકોન જેવી બાબતને પણ ધ્યાને લેવાઈ

તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે જીએસટીમાં ફેરફારની કામગીરી કરતી વખતે ચેપ્ટર વાઈસ ટેક્સ વર્ગીકરણ કરવાની બાબતનો ઉપયોગ કર્યો નથી, પરંતુ અમે સામાન્ય લોકોના વપરાશની વસ્તુઓ, ખેડૂતો માટે જરૂરી વસ્તુઓ અને મોંઘી કે વૈભવી વસ્તુઓને ધ્યાને રાખીને ફેરફાર કર્યો છે.’ તેમણે મજાકમાં કહ્યું કે, જ્યારે અમે જીએસટી ફેરફાર સુધારવા વખતે પોપકોન જેવી વસ્તુઓને પણ ચર્ચામાં લીધી હતી. 

આ પણ વાંચો : ‘અમે રશિયાથી ઓઈલ ખરીદતા રહીશું’, ટેરિફ વિવાદ વચ્ચે નાણામંત્રી સીતારમણનો અમેરિકાને જવાબ

ટેક્સ સ્લેબમાં રાહતથી ગ્રાહકને મોટો ફાયદો થશે

તેમણે કહ્યું કે, અમે સૌથી મોટો ફેરફાર GST સ્લેબમાં કર્યો છે. અમે 12 ટકા અને 18 ટકા જેવા જટિલ સ્લેબ ખતમ કરી દીધા છે અને 99 ટકા પ્રોડક્ટ પાંચ ટકા અને 18 ટકાના સ્લેબમાં લાવી દીધી છે. હવે આ નિર્ણયના કારણે ગ્રાહકોને મોટો લાભ થશે અને ઉદ્યોગ જગતની ટેક્સ વ્યવસ્થામાં સ્પષ્ટતા જોવા મળશે.

‘મને અઘરી પરીક્ષા પાસ કરવા જેવું લાગ્યું’

તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે હું મે મહિનામાં જીએસટી ફેરફારનો પ્રસ્તાવ લઈને વડાપ્રધાન પાસે પહોંચી હતી, ત્યારે મને અઘરી પરીક્ષા પાસ કરવા જેવો અનુભવ થયો હતો. ત્યારબાદ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અઘરી પરીક્ષા પાસ કર્યા પર સંતોષ મળે છે, તેવો અનુભવ થયો હતો.

આ પણ વાંચો : ટ્રમ્પના કારણે અમેરિકાની અધોગતિ, બેરોજગારી-મોંઘવારી વધી, વીજળીની કિંમતો આસમાને

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 12…

ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 12...

‘અમે રશિયાથી ઓઈલ ખરીદતા રહીશું’, ટેરિફ વિવાદ વચ્ચે નાણામંત્રી સીતારમણનો અમેરિકાને જવાબ | Sitharaman …

‘અમે રશિયાથી ઓઈલ ખરીદતા રહીશું', ટેરિફ વિવાદ વચ્ચે નાણામંત્રી સીતારમણનો અમેરિકાને જવાબ | Sitharaman ...

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બ…

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

ટિકિટોની કાળાબજારી કરનારા સુધરી જજો, અમદાવાદમાં રૂ.3000ની વર્લ્ડકપ ફાઇનલની ટિકિટ રૂ.10,000માં વેચતા …

4 months ago
મહેમદાવાદમાંથી ડબ્બા ટ્રેડિંગ કોલ સેન્ટરનું રેકેટ ઝડપાયુ | Dabba Trading Call Center Racket busted f…

મહેમદાવાદમાંથી ડબ્બા ટ્રેડિંગ કોલ સેન્ટરનું રેકેટ ઝડપાયુ | Dabba Trading Call Center Racket busted f…

9 months ago
ગુજરાત સહિત દેશમાં આ ચોમાસું નબળું રહેવા હવે બમણી સંભાવના | There is now a double chance of this mon…

ગુજરાત સહિત દેશમાં આ ચોમાસું નબળું રહેવા હવે બમણી સંભાવના | There is now a double chance of this mon…

1 month ago
વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામની જમીન વેચાણના નામે રૃા.૮ કરોડની ઠગાઇમાં રાજકોટનો દલાલ ઝડપાયો | land …

વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામની જમીન વેચાણના નામે રૃા.૮ કરોડની ઠગાઇમાં રાજકોટનો દલાલ ઝડપાયો | land …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News