gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણી મામલે કેરળ કોંગ્રેસે ભૂલ સ્વીકારી માફી માંગી, જવાબદાર નેતાનું રાજીન…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in INDIA
0 0
0
સોશિયલ મીડિયામાં વિવાદિત ટિપ્પણી મામલે કેરળ કોંગ્રેસે ભૂલ સ્વીકારી માફી માંગી, જવાબદાર નેતાનું રાજીન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વી.ટી.બાલરામ, કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ 

Kerala Political News : કેરળ કોંગ્રેસે શનિવારે (6 સપ્ટેમ્બર) સ્વીકાર્યું છે કે, સોશિયલ મીડિયા પર બિહારને ‘બીડી’ કહેવા સંબંધીત વિવાદાસ્પદ પોસ્ટ અમારી મોટી ભૂલ હતી. આ પોસ્ટ સામે આવ્યા બાદ રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યા બાદ પાર્ટીએ તુરંત પોસ્ટ હટાવી દીધી છે. આ સાથે તેમણે જાહેરમાં માફી પણ માંગી છે. એટલું જ નહીં, વિવાદ વધવાના કારણે કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ વી.ટી.બાલરામે પદ પરથી રાજીનામું આપી દીધું છે.

પોસ્ટ કરવામાં ભૂલ-બેદરકારી થઈ : કેરળ કોંગ્રેસ

કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના અધ્યક્ષ સની જોસેફે પોસ્ટ કરવામાં ભૂલ અને બેદરકારી થઈ હોવાનું સ્વીકાર્યું છે. તેમણે કહ્યું કે, ‘પાર્ટીની સોશિયલ મીડિયા ટીમે જોયાજાણ્યા વગર આ ટિપ્પણી એક્સ પર પોસ્ટ કરી દીધી હતી. પોસ્ટ હટાવી દેવામાં આવી છે. જવાબદાર વ્યક્તિ સોશિયલ મીડિયા હેન્ડલના એડમિન અને ઓપરેટરે માફી માંગી લીધી છે. કોંગ્રેસ આ પ્રકારની ટિપ્પણીનું સમર્થન કરતી નથી.’

કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરવાના પ્રયાસમાં, કેરળ કોંગ્રેસ પોતે જ ફસાઈ

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ GST દરોમાં ફેરફાર કર્યો હતો, જેને લઈને કેરળ કોંગ્રેસે કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો, પાર્ટી પોતે જ ફસાઈ ગઈ હતી. જીએસટી દરોના ફેરફારોમાં પાન-માસાલા ગુટખા સહિતની પ્રોડક્ટનો સમાવેશ છે, જેના પર મસમોટો ટેરિફ ઝિંકવામાં આવ્યો છે. જોકે જીએસટી ફેરફારની જાહેરાત બાદ કેરળ કોંગ્રેસે એક્સ પર પોસ્ટ કરીને બિહારને બીડી સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે, ‘Bidis and Bihar Start With B. Cannot Be Considered Sin Anymore.’ પાર્ટીએ મોંઘવારી મામલે સરકારની ટીકા કરવાનો પ્રયાસ કરીને પોસ્ટ કરી હતી. જોકે આ પોસ્ટથી બિહારની પ્રજાનું અપમાન થયું હોવાનો આક્ષેપ કરાયો હતો અને ભારે વિવાદ પણ થયો હતો.

આ પણ વાંચો : સુધરવા લાગ્યા ભારત-અમેરિકાના સંબંધો? ટ્રમ્પના નિવેદન પર PM મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા

કોંગ્રેસે પોસ્ટ કર્યા બાદ વિવાદ

આ પોસ્ટને કારણે બિહારના રાજકીય નેતાઓએ કોંગ્રેસની આકરી ટીકા કરી. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કોંગ્રેસની પોસ્ટને સમગ્ર બિહારનું અપમાન ગણાવ્યું હતું. તેમણે એક્સ પર લખ્યું હતું કે, ‘આ જ કોંગ્રેસની હકીકત છે.’ જદયુના સભ્ય સંજય કુમાર ઝાએ પણ કોંગ્રેસની પોસ્ટને શરમજનક કૃત્ય ગણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: હઝરતબલ દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…
INDIA

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

May 17, 2026
ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…
INDIA

ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…

May 17, 2026
દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

May 17, 2026
Next Post
પાનમ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 7 દરવાજા ખોલાયા, નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા | Panam Dam Gates…

પાનમ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 7 દરવાજા ખોલાયા, નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા | Panam Dam Gates...

VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો | Ropeway Acc…

VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો | Ropeway Acc...

નવરાત્રિ સમયે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા મોડી લે…

નવરાત્રિ સમયે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા મોડી લે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી માટે કવાયત:ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી તરફ જતા રસ્તા પર વાહન-વ્યવહારન…

નવા વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી માટે કવાયત:ઉબેર-તલંગપુર રોડ થી ગભેણી તરફ જતા રસ્તા પર વાહન-વ્યવહારન…

1 year ago
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઉચ્ચસ્તરીય બેઠક સંપ…

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઉચ્ચસ્તરીય બેઠક સંપ…

1 year ago
જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

જામનગર શહેરમાં આગ ઓકતી ગરમી વચ્ચે રેકોર્ડ મતદાન : મતદારોનો ઉત્સાહ યથાવત , 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો |…

3 weeks ago
સિહોરના સોનગઢ-જીથરી વિસ્તારમાં કરા સાથે વરસાદ | Rain with hail in Songadh Jithri area of ​​Sehore

સિહોરના સોનગઢ-જીથરી વિસ્તારમાં કરા સાથે વરસાદ | Rain with hail in Songadh Jithri area of ​​Sehore

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News