gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાનમ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 7 દરવાજા ખોલાયા, નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા | Panam Dam Gates…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
પાનમ ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 7 દરવાજા ખોલાયા, નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા | Panam Dam Gates…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panam Dam In Panchmahal: પંચમહાલ અને મહીસાગર સહિત આસપાસના જિલ્લાઓમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. આ ઉપરાંત ઉપરવાસમાં અને જિલ્લામાં સવારથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે પાનમ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. હાલ પાનમ ડેમના 7 દરવાજા 8 ફૂટ સુધી ખોલી 78, 356 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે નદી કાંઠાના અનેક ગામોને ઍલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. 

પાનમ નદીના કિનારે આવેલા ગામોને ઍલર્ટ કરાયા 

મળતી માહિતી અનુસાર, પાનમ ડેમની હાલની જળ સપાટી 127.20 મીટરે પહોંચી્ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે. ત્યારે પાનમ ડેમમાં પાણીની આવક થતાં ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. જેથી પાનમ નદીના કિનારે આવેલા ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ ગામોમાં રહેતા લોકોને નદીના પટમાં ન જવા અને સલામત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

મહીસાગર નદીનું જળસ્તર વધ્યું

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) કડાણા ડેમના ઉપરવાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી ડેમની જળસપાટી સતત વધી રહી હતી. પરિણામે કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી 80 હજાર ક્યુસેકથી વધુ પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેનાથી નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે.

આ પણ વાંચો: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના

મહીસાગર નદીનું જળસ્તર વધતાં નદીકાંઠાના અનેક ગામો પ્રભાવિત થયા છે. શહેરા તાલુકાના બીલીથા, બોરડી, બાકરિયા, ખરોલી અને સાદરા જેવા ગામોમાં મહીસાગર નદીનું પાણી ફરી વળતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. આ ગામોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોનો ડાંગર, મકાઈ, શાકભાજી, તમાકુ અને ઘાસચારો જેવા મોંઘા પાકોને મોટાપાયે નુકસાન થયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …
GUJARAT

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

May 13, 2026
સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…
GUJARAT

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

May 13, 2026
Next Post
VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો | Ropeway Acc…

VIDEO: પાવાગઢમાં 6ના મોત, રોપ-વે તૂટી પડતાં મોટી દુર્ઘટના, પેસેન્જર રોપવે પણ બંધ કરાયો | Ropeway Acc...

નવરાત્રિ સમયે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા મોડી લે…

નવરાત્રિ સમયે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા મોડી લે...

ધારી-અમરેલી રોડ પર અકસ્માતની ઘટના, એસટી બસ ચાલકે ત્રણ કારને અડફેટે લેતાં 4ને ઈજા | Accident on Dhari…

ધારી-અમરેલી રોડ પર અકસ્માતની ઘટના, એસટી બસ ચાલકે ત્રણ કારને અડફેટે લેતાં 4ને ઈજા | Accident on Dhari...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ, ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ | Fire at…

મોરબીમાં રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં ભીષણ આગ, ફાયર વિભાગે કર્યું મહિલાનું દિલધડક રેસ્ક્યૂ | Fire at…

1 month ago
દાણીલીમડામાં રિક્ષામાં યુવકના ગળે છરી મૂકી ૨૦ હજારની લૂંટ | Ekkewe polis lon Danilimda ra kutta pora…

દાણીલીમડામાં રિક્ષામાં યુવકના ગળે છરી મૂકી ૨૦ હજારની લૂંટ | Ekkewe polis lon Danilimda ra kutta pora…

9 months ago
દવાઓના નવા ભાવની દૂકાનદારે ગ્રાહકોને જાણ કરવાની રહેશે

દવાઓના નવા ભાવની દૂકાનદારે ગ્રાહકોને જાણ કરવાની રહેશે

8 months ago
વડોદરા કોર્પોરેશનમાં 790 કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સની જરૂરિયાત સામે માત્ર 300 ખરીદાશે | Only 300 compu…

વડોદરા કોર્પોરેશનમાં 790 કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સની જરૂરિયાત સામે માત્ર 300 ખરીદાશે | Only 300 compu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News