gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્ન માટેનું દબાણ કરીને યુવતીએ યુવકને બદનામ કરવાની ધમકી આપી | jharkhand based lady demanded money af…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
લગ્ન માટેનું દબાણ કરીને યુવતીએ યુવકને બદનામ કરવાની ધમકી આપી | jharkhand based lady demanded money af…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવાર

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને આઇટી કંપની ધરાવતા યુવકને ત્યાં નોકરી કરતી યુવતીએ યુવક સાથે લગ્ન કરવાનું દબાણ કરીને તેને સોશિયલ મિડીયામાં બદનામ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ કેસમાં પોલીસે યુવતી અને તેની માતા વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે સેટેલાઇટ મહિલા પોલીસ સ્ટેશન પાસે આવેલા સંપતરાજ એપાર્ટમેન્ટમાં રહેતા ખુશાંક ગોહિલ સેટેલાઇટમાં જ આઇટી કંપની ધરાવે છે. તેમની કંપનીની અન્ય એક  શાખા ઝારખંડ જમશેદપુરમાં હતી. જેથી તે નિયમિત રીતે જતા હતા. ફેબુ્રઆરી ૨૦૨૧માં અંજલી  ગોસ્વામી (રહે. ધનબાદ, ઝારખંડ) નામની યુવતી નોકરીમાં જોડાઇ હતી અને તે અમદાવાદ રહેવા માટે આવી હતી.  તે નિયમિત રીતે ખુશાંકભાઇના પરિવારના સંપર્કમાં હતી અને તેને નિયમિત રીતે પગાર વધારો આપવામાં આવતો હતો. બાદમાં મકાન માટે નાણં લીધા હતા.  પરંતુ, સારી રીતે કામ ન કરતી હોવાથી તેને નોકરીમાંથી છુટી કરી હતી. ત્યારબાદ પણ તે નાણાંની માંગણી કરતી હતી. થોડા સમય બાદ અંજલીએ લગ્ન કરવાનું કહેતા ખુશાંકભાઇએ ના પાડી હતી. જેથી અંજલી અને તેની માતા સરીતા દ્વારા સોશિયલ મિડીયામાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી. જે અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…
GUJARAT

February 15, 2026
જર્જરિત સરકારી બિલ્ડીંગ તોડતા સમયે કાટમાળ વૃક્ષ-વીજ પોલ પર પડયો | While demolishing a dilapidated go…

ખાંભડામાંથી જુગારની ક્લબ ઝડપાઇ 5 શખ્સ પકડાયા, 5 નાસી છૂટયા | Gambling club busted in Khambharda 5 ar…

Next Post
નવી સિવિલમાં સ્થાપિત પાંચ ગણેશ પ્રતિમાનું ભાવભેર વિસર્જન | Five Ganesh idols installed in New Civil …

નવી સિવિલમાં સ્થાપિત પાંચ ગણેશ પ્રતિમાનું ભાવભેર વિસર્જન | Five Ganesh idols installed in New Civil ...

ઇચ્છાપોર રોડ પર રોંગ સાઇડ દોડતા પાણીના ટ્રેકટરે કારને અડફટે લેતા માતા-પુત્રનું મોત | Mother and son …

ઇચ્છાપોર રોડ પર રોંગ સાઇડ દોડતા પાણીના ટ્રેકટરે કારને અડફટે લેતા માતા-પુત્રનું મોત | Mother and son ...

ગાંધીનગરની સાબરમતી નદીમાં પાણીનો પૂર જેવો ધસમસતો પ્રવાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોમાં ક્રૂની અછત, 200 ફ્લાઈટ્સ રદ; કંપનીએ માફી માંગી | Indigo Cancels O…

2 months ago
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં રાજસ્થાનની મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો

10 months ago
નડિયાદ- ડાકોર રોડ ઉપર બાઈક ડિવાઈડર સાથે ભટકાતા એકનું મોત | One dies after bike crosses divider on Na…

4 months ago
RCBના સ્ટાર બોલર યશ દયાલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાતીય શોષણનો લાગ્યો છે આરોપ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News