
પતિ-પત્ની ઔર વોના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે
પત્ની અને સાળાએ સ્ત્રી અંગે પૂછપરછ કરતા પતિ અને અન્ય ત્રણ સ્ત્રીઓએ હુમલો કરી દેતા ફરિયાદ
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર એકમાં આવેલા તળાવની પાળે અન્ય
સ્ત્રી સાથે બેઠેલા પતિને પત્ની અને તેના ભાઈ તેમજ કાકાએ રંગે હાથ ઝડપી લીધો હતો.