gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Uncategorized

400 હિમસરોવરો વિસ્તરતાં ભારતમાં વિનાશકારી પૂરનું જોખમ

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
September 7, 2025
in Uncategorized
0 0
0
400 હિમસરોવરો વિસ્તરતાં ભારતમાં વિનાશકારી પૂરનું જોખમ
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતમાં આવેલાં 681 હિમસરોવરોમાંથી 432નું કદ ચિંતાજનક રીતે મોટું થયું

– 2011માં હિમસરોવરો 1917 હેક્ટરમાં ફેલાયેલાં હતા તે હવે 2025માં 2508 હેક્ટર વિસ્તારમાં ફેલાયા 

નવી દિલ્હી : ભારતના ૪૦૦થી વધારે હિમ સરોવરો ઝડપથી વિસ્તરી રહ્યા છે જેના કારણે વિનાશક પૂર આવવાનું જોખમ વધી ગયું છે તેમ કેન્દ્ર સરકારના જળ આયોગે તેની મોનિટરિંગ રિપોર્ટમાં ચેતવણી આપતાં જણાવ્યું છે. આગામી દિવસોમાં આવી હોનારતથી બચવા માટે સઘન મોનિટરિંગ કરવાની તાતી જરૂર છે. લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં આવેલા ૪૩૨ હિમસરોવરો અચાનક વિનાશકારી પૂરનું કારણ બની શકે છે.  ગ્લેશિયલ લેક્સ એન્ડ વોટર બોડીઝ ફોર જુન ૨૦૨૫ નામના તાજેતરમાં જાહેર કરવામાં આવેલાં અહેવાલ અનુસાર ગ્લેશિયલ લેક્ એટલાસ ૨૦૨૩ અનુસાર ભારતમાંં આવેલાં ૬૮૧ હિમસરોવરોમાંથી ૪૩૨ હિમસરોવરો વિસ્તરી રહ્યા છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
Uncategorized

January 20, 2026
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

Next Post
આજવા સરોવરની સપાટી ૨૧૨.૫૦ ફૂટે સ્થિર કરાશે | The level of Ajwa Lake will be stabilized at 212 50 fee…

આજવા સરોવરની સપાટી ૨૧૨.૫૦ ફૂટે સ્થિર કરાશે | The level of Ajwa Lake will be stabilized at 212 50 fee...

યુનિ.માં યોજાયેલી હેકેથોનના કારણે ૩૫ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ મળી | msu hackathon gives internship t…

યુનિ.માં યોજાયેલી હેકેથોનના કારણે ૩૫ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ મળી | msu hackathon gives internship t...

વડાપ્રધાન મોદી બ્રિક્સની વર્ચ્યુઅલ અને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજર નહીં રહે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીતાલી ગામેથી પોક્સોના કેસમાં બે મહિનાથી ફરાર આરોપી ઝડપાયો | Accused absconding for two months in PO…

9 months ago
રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

2 months ago
સોના-ચાંદી, ફાર્મા સહિત ભારતની 50 પ્રોડક્ટ્સ પર ટેરિફ નહીં, ટ્રમ્પે આપી મુક્તિ | gold silver bullion…

1 year ago
અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત | Sunetra…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News