gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધીમી ગતિથી વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઉસ્માનપુરા,જોધપુરમાં સવા ઈંચ સરેરાશ એક ઈંચ વરસાદ વ…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
ધીમી ગતિથી વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઉસ્માનપુરા,જોધપુરમાં સવા ઈંચ સરેરાશ એક ઈંચ વરસાદ વ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,6
સપ્ટેમબર,2025

અનંત ચતુર્દશીના દિવસે સવારથી જ અમદાવાદમાં વરસાદી વાતાવરણ
છવાયુ હતુ. સવારે ૬થી રાતના ૮ કલાક સુધીમાં ઉસ્માનપુરા અને જોધપુર વિસ્તારની સાથે
સરખેજ અને બાકરોલ વિસ્તારમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. બોડકદેવ
, મેમનગર ઉપરાંત
પૂર્વમાં આવેલા ઓઢવ અને વિરાટનગર તથા કઠવાડા વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસી પડયો
હતો. સરેરાશ એક ઈંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૩૬.૬૧ ઈંચ થવા પામ્યો હતો.સાબરમતી
નદીમાં સાંજના ૭ કલાકે ૨૧ હજાર કયુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.વાસણા બેરેજના ૨૭
દરવાજા ફ્રી ફલો ખોલી બેરેજનુ લેવલ  ૧૨૬.૭૫
ફુટ કરવામાં આવ્યુ હતુ.દિવસ દરમિયાન વરસેલા ધીમી ગતિના વરસાદથી વાતાવરણમાં ઠંડક
પ્રસરી હતી.

શનિવારે વાદળ આચ્છાદીત આકાશની વચ્ચે  શહેરના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદની શરૃઆત થઈ
હતી.બપોરના બે કલાકથી શહેરના મોટાભાગના વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલા
આકાશમાંથી વરસાદ વરસતા શ્રીજીને ભાવભીની વિદાય આપવા નીકળેલા ભાવિકોએ વરસતા વરસાદ
સાથે જે તે વિસ્તારમાં આવેલા વિસર્જન કુંડ સુધી પહોંચવાની ફરજ પડી હતી.થલતેજ અને
મેમનગર વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ વરસતા અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી
વળ્યા હતા.ઉત્તરમાં આવેલા સરદારનગર અને હંસપુરા વિસ્તારમાં પણ એક ઈંચ જેટલો વરસાદ
વરસ્યો હતો.દક્ષિણમાં આવેલા મણિનગર વિસ્તારમાં ૨૮ મિલીમીટર જયારે લાંભામાં ૨૩
મિલીમીટર વરસાદ વરસ્યો હતો. કાલુપુર ઉપરાંત અસારવા અને દુધેશ્વર વિસ્તારમાં પોણો
ઈંચ વરસાદ વરસ્યો હતો.નર્મદા કેનાલમાંથી ૮
,૧૫૮
કયુસેક તથા સંતસરોવરમાંથી ૧૮
,૮૩૯
કયુસેક ઈનફલો નોંધાયો હતો.નદીમાં ૨૧
,૮૯૩
કયુસેક આઉટફલો નોંધાયો હતો.વાતાવરણ જોતા શહેરીજનોની જે આશા હતી એ મુજબ વરસાદ
વરસ્યો નહતો.આમ છતાં શનિવારના વરસાદે શહેરના મોટાભાગના વિસ્તાર ઉપર મેઘ મહેર
વરસાવી હતી.

કયાં-કેટલો વરસાદ

વિસ્તાર વરસાદ(મિ.મી.)

ચકુડીયા        ૧૮

ઓઢવ          ૨૯

વિરાટનગર     ૨૫

નિકોલ          ૧૫

રામોલ         ૨૧

કઠવાડા        ૨૪

વસ્ત્રાલ        ૧૯

પાલડી         ૨૧

ઉસ્માનપુરા     ૩૬

ચાંદખેડા        ૧૭

વાસણા         ૨૫

રાણીપ         ૨૦

નવરંગપુરા     ૧૯

મોટેરા          ૨૨

બોડકદેવ       ૨૭

સાયન્સ સિટી   ૨૦

ગોતા           ૧૪

થલતેજ         ૨૭

મેમનગર       ૨૫

સરખેજ         ૩૧

જોધપુર        ૩૨

બોપલ          ૨૯

બાકરોલ        ૪૦

દુધેશ્વર         ૨૩

અસારવા       ૨૩

નરોડા          ૨૭

સરદારનગર    ૨૬

હંસપુરા         ૨૫

મેમ્કો           ૨૦

મણિનગર      ૩૦

વટવા          ૨૪

લાંભા           ૨૪

સરેરાશ          ૨૪

સાબરમતી નદીમાં ૧.૨૨ લાખ કયુસેક  પાણીની આવક નોંધાઈ

શનિવારે સાંજે ૭ કલાકે વાસણા બેરેજ ખાતે નદીનુ લેવલ ૧૨૬.૭૫
ફુટ નોંધાયુ હતુ.નર્મદા કેનાલમાંથી ૮૧૫૮ કયુસેક પાણીની આવક નોંધાઈ હતી.સંત
સરોવરમાંથી ૧૮૮૩૯ કયુસેક પાણીની આવક નોંધાઈ હતી.ધરોઈ ડેમમાંથી ૯૫૫૭૬ કયુસેક પાણીની
આવક નોંધાઈ હતી.આમ નદીમાં ૧.૨૨ લાખ કયુસેક પાણીની આવક નોંધાઈ હતી.વાસણા બેરેજમાંથી
નદીમાં ૨૧૮૯૩ કયુસેક પાણીની જાવક નોંધાઈ હતી.બેરેજના ૨૭ ગેટ ફ્રી ફલો ખોલવામાં
આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi
GUJARAT

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

June 30, 2026
इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
FPIની આઈટી અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ભારે વેચવાલી, ઓટો ક્ષેત્રમાં નવી ખરીદી | FPIs heavy selling in IT…

FPIની આઈટી અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ભારે વેચવાલી, ઓટો ક્ષેત્રમાં નવી ખરીદી | FPIs heavy selling in IT...

દાહોદમાં ગોઝારો અકસ્માત, બેકાબૂ પિકઅપ પલટી, એક જ પરિવારની 3 મહિલા અને એક બાળકનું મોત | dahod acciden…

દાહોદમાં ગોઝારો અકસ્માત, બેકાબૂ પિકઅપ પલટી, એક જ પરિવારની 3 મહિલા અને એક બાળકનું મોત | dahod acciden...

અમદાવાદમાં સતત વરસાદ, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ, બોપલમાં દિવાલ ધરાશાયી | gujarat ahmedabad heavy …

અમદાવાદમાં સતત વરસાદ, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ, બોપલમાં દિવાલ ધરાશાયી | gujarat ahmedabad heavy ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજવારોડ એકતાનગરમાં પાણીના મુદ્દે તકરાર થતા ૧૦ ને ઇજા | 10 injured in water dispute in Ektanagar toda…

આજવારોડ એકતાનગરમાં પાણીના મુદ્દે તકરાર થતા ૧૦ ને ઇજા | 10 injured in water dispute in Ektanagar toda…

3 months ago
ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

3 months ago
એપ્રિલમાં દેશની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી હોવાના સંકેત | service and manufacturing s…

એપ્રિલમાં દેશની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી હોવાના સંકેત | service and manufacturing s…

1 year ago
વડોદરા કોર્પોરેશનમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રાયોગિક ધોરણે કર્મચારીઓની હાજરી ભરવાનું ચાલુ | Vadoda…

વડોદરા કોર્પોરેશનમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રાયોગિક ધોરણે કર્મચારીઓની હાજરી ભરવાનું ચાલુ | Vadoda…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News