gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ, શેત્રુંજી સહિતની નદીમાં પૂરની સ્થિતિ | amreli heavy rain floo…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ, શેત્રુંજી સહિતની નદીમાં પૂરની સ્થિતિ | amreli heavy rain floo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલી જિલ્લાની જીવાદોરી ગણાતી શેત્રુંજી નદીમાં ભારે પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. શનિવારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ધારી અને અમરેલીમાં મેઘમહેર

શનિવારે ધારી, અમરેલી સહિતના તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે શેત્રુંજી નદીમાં પાણીની આવક શરૂ થઈ છે. લાંબા સમયથી ખાલી રહેલી નદીમાં પાણી આવતાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે તેવી આશા જાગી છે.

અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ, શેત્રુંજી સહિતની નદીમાં પૂરની સ્થિતિ 2 - image

શેત્રુંજી નદીમાં પૂર

સાવરકુંડલાના જૂના સાવર ગામ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. શનિવારના વરસાદના કારણે પાણીનો પ્રવાહ જૂના સાવર સુધી પહોંચી ગયો છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નદીનું પાણી ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે, જેના કારણે તંત્ર દ્વારા સ્થાનિક લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

ચોમાસાની શરૂઆતમાં જ નદીમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. નદીમાં પાણી આવવાથી પાકને જીવતદાન મળશે અને ખેતીને વેગ મળશે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. જોકે, તંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતીએ ભાવનગરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
GUJARAT

November 15, 2026
ધોળામાં ત્રિમંદિરનો દશાબ્દી મહોત્સવ યોજાયો

અંબિકા તાલુકાના વલવાડા ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની…

Next Post
અંતરિક્ષમાંથી પાછા આવેલા શુભાંશુ શુક્લા દિલ્હી પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરાયું | shubhanshu shukla land…

અંતરિક્ષમાંથી પાછા આવેલા શુભાંશુ શુક્લા દિલ્હી પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરાયું | shubhanshu shukla land...

ભરૂચમાં શંકાસ્પદ કોરોનાથી એકનું મોત, કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર | bharuch suspected covid d…

ભરૂચમાં શંકાસ્પદ કોરોનાથી એકનું મોત, કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર | bharuch suspected covid d...

ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા ભાજપને ફરી RSSથી આશા! ઉપરાષ્ટ્રપતિની રેસમાં જુઓ કોનું નામ જોડાયું |…

ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા ભાજપને ફરી RSSથી આશા! ઉપરાષ્ટ્રપતિની રેસમાં જુઓ કોનું નામ જોડાયું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરથી જામનગર કામ અર્થે આવેલા એડવોકેટને સમર્પણ સર્કલ પાસે ડબલ સવારી બાઈકમાં આવેલા બે શખ્સોએ રોક…

11 months ago
હિમાલયા પાર્ટી પ્લોટ ભાડે ચલાવતા વેપારીનું જેલવાસ દરમિયાન મોત | Businessman who rented out Himalaya …

8 months ago
અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval…

ચણિયાચોળીના રૂ.29 હજાર કરોડના એક્સપોર્ટ માર્કેટને ટ્રમ્પના ટેરિફનું ગ્રહણ, ગુજરાતનાં વેપારી-કારીગરોમ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News