gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘છોટી કાશી’ જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય …

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
‘છોટી કાશી’ જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય …
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘છોટી કાશી’ના ઉપનામથી પ્રચલિત જામનગર શહેરમાં ગણપતિ મહોત્સવની પણ ધામધૂમથી ઉજવણી થઇ હતી, અને શહેરના અનેક મોટા ચોક, નાની શેરી ગલ્લી, એપાર્ટમેન્ટના પાર્કિંગ સહિતના વિવિધ સ્થળો પર મોટી સંખ્યામાં 1 દિવસથી લઈને 10 દિવસ માટે ગણપતિ બાપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું હતું, અને પ્રતિદિન ધાર્મિક કાર્યક્રમો, મહા આરતી વગેરેના આયોજન કરાયા હતા.

ગઈકાલે ગણપતિ સ્થાપન બાદ અનંત ચતુર્દશીના 11માં દિવસે કેટલાક ગણપતિ મંડળ ના સંચાલકો કે જેઓ દ્વારા 10 દિવસના ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જે તમામ ગણપતિ મંડળના આયોજકો દ્વારા ‘ગણપતિ બાપા મોરિયા અગલે બરસ કો જલ્દી આ’ ના નારા સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું, અને શહેરમાં અનેક સ્થળે ગણપતિ વિદાય વેળાની ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ કો જલદી આ’ ધુનો સંભળાઈ હતી. અને ભારે હૈયે પીગ્નાહર્તા દેવને ભાવભીની વિદાય અપાય હતી, અને ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું.

'છોટી કાશી' જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય અપાઈ 2 - image

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા હતાં, જેમાં ગઈકાલ સુધીમાં કુલ 5046 ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણેશજીની સ્થાપના થઇ હતી, ત્યારબાદ પ્રતિદિન અન્યથા એકાંતરા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું , જેમાં ગઈ કાલે વિઘ્નહર્તા દેવને અંતિમ વિદાય અપાઇ હતી. પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા બે કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે ગણપતિ વિસર્જનના અંતિમ દિવસે પ્રથમ નંબર ના વિસર્જન કુંડ કે જે વિશાલ હોટલ પાસે બનાવાયો હતો, તે સ્થળે ગઈકાલે 1187 સહિત 11 દિવસમાં 3,074 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

જયારે બીજો વિસર્જનકુંડ લાલપુર બાયપાસથી રણજીતસાગર જતાં સરદાર રીવેરા સોસાયટી પાસે બનાવાયો હતો, જ્યાં ગઈકાલે 11મા દિવસે  1076 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આમ કુલ 11 દિવસ દરમિયાન બંને વિસર્જનકૂંડના કુલ 5,046 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી લેવાયું છે.

જે બંને સ્થળે જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના વર્ક આસી. હિરેન સોલંકી ની રાહબરી હેઠળ ફાયર બ્રિગેડ તથા અલગ અલગ વિભાગની ટુકડી તહેનાત રાખવામાં આવી હતી, અને બંને વિસર્જન કુંડ માં કોઈ પણ પ્રકારની અગવડતા વિના ગણપતિ વિસર્જનની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી અવિરત ચાલુ: સમગ્ર જિલ્લામાં વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ…

જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી અવિરત ચાલુ: સમગ્ર જિલ્લામાં વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ...

ગણેશ વિસર્જન યાત્રામાં રોડ પર બોમ્બ નહીં ફોડવાનું કહેતા હુમલો | Vadodara: Attack on road during Gane…

ગણેશ વિસર્જન યાત્રામાં રોડ પર બોમ્બ નહીં ફોડવાનું કહેતા હુમલો | Vadodara: Attack on road during Gane...

VIDEO: મહીસાગરના સંતરામપુરમાં રસ્તો ધોવાયો, કાટમાળ સાથે કાર પણ ખીણમાં ગરકાવ | mahisagar santarampur …

VIDEO: મહીસાગરના સંતરામપુરમાં રસ્તો ધોવાયો, કાટમાળ સાથે કાર પણ ખીણમાં ગરકાવ | mahisagar santarampur ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો… તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો | Heat…

રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો… તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો | Heat…

1 year ago
ભારતીય રેલવેની ગ્રીન ક્રાંતિ: અમદાવાદથી દોડી દેશની પ્રથમ LNG ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન | Indian Railways M…

ભારતીય રેલવેની ગ્રીન ક્રાંતિ: અમદાવાદથી દોડી દેશની પ્રથમ LNG ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન | Indian Railways M…

5 months ago
હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું | Two ea…

હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું | Two ea…

10 months ago
ભારતના ડ્રોન હુમલામાં પાકિસ્તાનનું રાવલપિંડી સ્ટેડિયમ પણ તબાહ, આજે રાત્રે રમાવાની હતી મેચ | drone at…

ભારતના ડ્રોન હુમલામાં પાકિસ્તાનનું રાવલપિંડી સ્ટેડિયમ પણ તબાહ, આજે રાત્રે રમાવાની હતી મેચ | drone at…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News