gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ? NDA નેતાએ કહ્યું- વિપક્ષના અનેક સાંસદો સંપર્કમાં | Vice Pr…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in INDIA
0 0
0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ? NDA નેતાએ કહ્યું- વિપક્ષના અનેક સાંસદો સંપર્કમાં | Vice Pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vice President Polls 2025: કેન્દ્રીય રાજ્ય મંત્રી ( સ્વતંત્ર પ્રભાર ) જયંત ચૌધરીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મોટો દાવો કર્યો છે. જેના કારણે રાજકારણ ગરમાયું છે. NDA નેતાએ દાવો કર્યો છે કે વિપક્ષના અનેક સાંસદ તેમના સંપર્કમાં છે અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવારના પક્ષમાં મતદાન કરશે. 

વિપક્ષના અનેક સાંસદો અમારા સંપર્કમાં: જયંત ચૌધરી

જયંત ચૌધરીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, ‘અમારો વિજય નિશ્ચિત છે, કારણ કે NDAમાં કોઈ ઉથલપાથલ થવાની નથી, પણ વિપક્ષના અનેક સાંસદ અમારા પક્ષમાં મતદાન કરવા તૈયાર છે.’ 

વિપક્ષ દ્વારા બિહાર ચૂંટણી પહેલા લગાવવામાં આવી રહેલા વોટ ચોરીના આરોપ મામલે જયંત ચૌધરીએ જવાબ આપતા કહ્યું, કે ‘વિપક્ષ ભય ફેલાવવાનું કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચની SIRની પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલી આવે છે.’ 

ક્યારે યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી? 

9 સપ્ટેમ્બર, 2025. પહેલા મતદાન થશે બાદમાં તે જ દિવસે પરિણામ જાહેર કરાશે. 

કોણ કોણ છે ઉમેદવાર? 

NDAના ઉમેદવાર: સી પી રાધાકૃષ્ણન

વિપક્ષના સંયુક્ત ઉમેદવાર : બી સુદર્શન રેડ્ડી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…
INDIA

May 18, 2026
અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

Next Post
ટ્રકના ટાયર નીચે કચડાતા યુવકનું કરુણ મોત | A mmen ámmetek málóón emén alúwél mi turutiw fán ekkewe t…

ટ્રકના ટાયર નીચે કચડાતા યુવકનું કરુણ મોત | A mmen ámmetek málóón emén alúwél mi turutiw fán ekkewe t...

સમુદ્રમાં કેબલ કાપી નાંખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ ઠપ, હૂતીઓ પર આરોપ | internet servic…

સમુદ્રમાં કેબલ કાપી નાંખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ ઠપ, હૂતીઓ પર આરોપ | internet servic...

સુરત: ગણેશ વિસર્જન દરમિયાન નિકળેલા 50 મેટ્રીકથી વધુ કચરાનો રાત્રિ દરમિયાન જ નિકાલ | Surat: More than…

સુરત: ગણેશ વિસર્જન દરમિયાન નિકળેલા 50 મેટ્રીકથી વધુ કચરાનો રાત્રિ દરમિયાન જ નિકાલ | Surat: More than...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાર ગામથી વિદેશી દારૂના 37 ક્વાર્ટરિયા ઝડપાયા | 37 quarts of foreign liquor seized from Nar village

3 months ago
પ્રીમિયમ પેટ્રોલ બાદ ઈન્ડસ્ટ્રીયલ ડીઝલ પણ થયું મોંઘું, એકઝાટકે 22 રૂપિયાનો વધારો! | India Fuel Price…

2 months ago
CEO બાદ ઈન્ડિગોના ચેરમેને માફી માગી, કહ્યું – જાણીજોઈને સંકટની સ્થિતિ ઊભી નથી કરી | After the CEO In…

5 months ago
વડોદરાની દુકાનોમાંથી રોકડ-મોબાઇલ ચોરતો ગુનેગાર અને સગીર સાગરીત પકડાયા

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News