gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રકના ટાયર નીચે કચડાતા યુવકનું કરુણ મોત | A mmen ámmetek málóón emén alúwél mi turutiw fán ekkewe t…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
ટ્રકના ટાયર નીચે કચડાતા યુવકનું કરુણ મોત | A mmen ámmetek málóón emén alúwél mi turutiw fán ekkewe t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શનિવારટ્રકના ટાયર નીચે કચડાતા યુવકનું કરુણ મોત 1 - image

નરોડામાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે, નરોડા પાટિયા પાસે ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા યુવકનું ટ્રકના ટાયર નીચે કચડતાં મોત થયું હતું. ડેકોરેશનના કામ માટે યુવક ચિલોડાથી આવી રહ્યો હતો, મોડી રાત સુધી ઘરે ના આવતાં પત્નીએ ફોેન કર્યા ત્યારે અકસ્માતની જાણ થઇ હતી. આ અંગે બનાવ ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નાંેધીને વધુ તપાસ હાથ ધરી છે.

ડેકોરેશનના કામ માટે ચિલોડા ગયો હતો ઃ મોડી રાત સુધી પરત ન આવતાં પત્નીએ ફોેન કરતા અકસ્માતની જાણ થઇ ઃ ટ્રાફિક પોલીસે ફરાર ટ્રક ચાલક સામે  ગુનો નોંધ્યો 

નિકોલમાં ઠક્કરનગરમાં રહેતા યુવક ગઇકાલે સાંજના સમયે નાના ચિલોડા ડેકોરેશનનું કામ જોવા એક્ટિવા લઇને ગયા હતા ત્યારબાદ ત્યાંથી પરત આવી રહ્યા હતા અને નરોડા પાટિયા એસટી વર્કશોપ પાસે પહોચ્યા તે સમયે પૂરઝડપે આવી રહેલ ટ્રકના ડ્રાઇવરે એક્ટિવાને ટક્કર મારતા યુવક રોડ ઉપર પટકાતા ટ્રકનું ટાયર તેમના શરીર ઉપર ફરી વળતા તેમનું મોત થયું હતું. અકસ્માત બાદ  ટ્રક મૂકીને ડ્રાઇવર ભાગી ગયો હતો. 

બીજીતરફ મોડી રાત સુધી ઘરે ના આવતાં પત્નીએ ફોેન કર્યા ત્યારે અકસ્માતની જાણ થઇ હતી. આ અંગે ઘટના ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નાંેધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…
GUJARAT

May 11, 2026
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

Next Post
સમુદ્રમાં કેબલ કાપી નાંખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ ઠપ, હૂતીઓ પર આરોપ | internet servic…

સમુદ્રમાં કેબલ કાપી નાંખવામાં આવતા એશિયામાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ ઠપ, હૂતીઓ પર આરોપ | internet servic...

સુરત: ગણેશ વિસર્જન દરમિયાન નિકળેલા 50 મેટ્રીકથી વધુ કચરાનો રાત્રિ દરમિયાન જ નિકાલ | Surat: More than…

સુરત: ગણેશ વિસર્જન દરમિયાન નિકળેલા 50 મેટ્રીકથી વધુ કચરાનો રાત્રિ દરમિયાન જ નિકાલ | Surat: More than...

મંદિરમાં ઓપરેશન સિંદૂરવાળી રંગોળી બનાવનારા RSSના 27 કાર્યકરો સામે કેસ દાખલ | rss workers case over s…

મંદિરમાં ઓપરેશન સિંદૂરવાળી રંગોળી બનાવનારા RSSના 27 કાર્યકરો સામે કેસ દાખલ | rss workers case over s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ધ્રોલમાં કરુણાંતિકા, રમતા-રમતા પાણીના ખાડામાં પડી જતાં 3 બાળકોના ડૂબવાથી મોત | 3 children d…

10 months ago
પંજાબમાં કોલેજનાં વર્ગખંડમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા | classmate kill woman student in punjab

3 months ago
શાકભાજીના વેપારીને ત્રાસ ૧૫ ટકા વ્યાજે પૈસા આપી બે સગાભાઇઓ દ્વારા હેરાનગતિ | Vegetable trader harass…

8 months ago
‘મંદિરમાં શાંતિ હોય ત્યારે ઓમ નમઃ શિવાય સંભળાય છે…’ અક્ષય કુમારે PM મોદીના ગામ વડનગરમાં હાટકેશ્વર …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News