gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ: પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે PM મોદી | pm modi to review flood…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in INDIA
0 0
0
ઉત્તર ભારતમાં પૂરનો પ્રકોપ: પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે PM મોદી | pm modi to review flood…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi,Panjab: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પંજાબ અને હિમાચલ પ્રદેશની મુલાકાત લઈ શકે છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે આ બંને રાજ્યો ચોમાસામાં મોટી હોનારત સર્જાઈ છે. પીએમ મોદી આ બંને રાજ્યોમાં જમીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચી શકે છે.

આ પણ વાંચો: મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, વીજતારના સંપર્કમાં આવતા એકનું મોત, 5 ઈજાગ્રસ્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પંજાબના ગુરદાસપુર 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ભાજપ પંજાબે પર લખ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પંજાબના ગુરદાસપુર આવી રહ્યા છે. તેઓ પૂરગ્રસ્ત ભાઈ-બહેનો અને ખેડૂતોને મળશે અને તેમની પરિસ્થિતિ વિશે માહિતી મેળવશે. આ ઉપરાંત તેઓ પીડિતોને મદદ કરવા માટે શક્ય તમામ પગલાં લેશે.વડાપ્રધાનની આ મુલાકાત સાબિત કરે છે કે કેન્દ્રમાં ભાજપ સરકાર હંમેશા પંજાબના લોકોની સાથે ઉભી છે અને આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ સહાય પૂરી પાડશે.’

એજ રીતે ભાજપના હિમાચલ પ્રદેશ એકમે એક પોસ્ટ કરીને લખ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આપત્તિ પીડિતો સાથે ખભા મિલાવીને ઊભા રહેવા માટે હિમાચલ પ્રદેશ આવી શકે છે.’

આ પહેલા શિવરાજ સિંહ ચૌહાણ પંજાબની મુલાકાત લીધી હતી

આ અગાઉ 4 સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પંજાબની મુલાકાત લીધી હતી. પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં અમૃતસરમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં રાહત સામગ્રીનો પુરવઠો, અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી બચાવ કાર્ય અને પુનર્વસન યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કરાયા, સેંકડો ગામડાઓ ડૂબ્યા

ઉલ્લેખનીય છે કે, પંજાબ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંનું એક છે. નદીઓ છલકાઈ રહી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે પંજાબના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. સેંકડો ગામડાઓ ડૂબી ગયા છે. જેમાં આશરે 43 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે લાખો હેક્ટર જમીન પર ઉગાડવામાં આવેલા પાકનો નાશ થયો છે.

આ પણ વાંચો: ‘દિલ્હીની હવા સૌથી ઝેરી, અમદાવાદ કરતાં ત્રણ ગણી ઘાતક…’, પૂણેની IITMના રિસર્ચમાં ખુલાસો

હિમાચલ પ્રદેશમાં પણ ભારે વિનાશ થયો છે

તો આ વખતે હિમાચલ પ્રદેશમાં પણ ભારે વિનાશ થયો છે. 20 જૂને ચોમાસાની શરૂઆત બાદ રાજ્યમાં અચાનક પૂર, વાદળ ફાટવા અને મોટા ભૂસ્ખલનની સેંકડો ઘટનાઓ બની છે. જેના કારણે ઘણા લોકોના ઘરો નાશ પામ્યા છે અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ છે. હિમાચલ પ્રદેશના તમામ રસ્તાઓ, જેમાં મંડી, શિમલા, કુલ્લુ અને ચંબા જિલ્લાના મુખ્ય માર્ગો શામેલ છે, અવરોધિત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…
INDIA

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…

May 19, 2026
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…
INDIA

‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…

May 19, 2026
‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …
INDIA

‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …

May 19, 2026
Next Post
સુરત પાલિકાએ વિસર્જનના તહેવારને બનાવ્યો મહિલાઓનો રોજગારીનો તહેવાર | Surat Municipal Corporation made…

સુરત પાલિકાએ વિસર્જનના તહેવારને બનાવ્યો મહિલાઓનો રોજગારીનો તહેવાર | Surat Municipal Corporation made...

મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, વીજતારના સંપર્કમાં આવતા એકનું મોત, 5 ઈજાગ્રસ્ત | Elect…

મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, વીજતારના સંપર્કમાં આવતા એકનું મોત, 5 ઈજાગ્રસ્ત | Elect...

જામનગર નજીક દરેડમાં નાસ્તાની લારી ચલાવનાર શખ્સ બાળ મજુરી કરાવતાં શ્રમ આયૂક્ત વિભાગની ટાસ્ક ફોર્સની ટ…

જામનગર નજીક દરેડમાં નાસ્તાની લારી ચલાવનાર શખ્સ બાળ મજુરી કરાવતાં શ્રમ આયૂક્ત વિભાગની ટાસ્ક ફોર્સની ટ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનમાં મુસાફરી કરતી બે મહિલાના મંગળસૂત્રની ચીલ ઝડપ | mangalsutra of two women snatching during tra…

ટ્રેનમાં મુસાફરી કરતી બે મહિલાના મંગળસૂત્રની ચીલ ઝડપ | mangalsutra of two women snatching during tra…

9 months ago
‘પિક્ચર હજુ બાકી છે, અમે રોકાઈશું નહીં’, વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર પ્રહાર | Ra…

‘પિક્ચર હજુ બાકી છે, અમે રોકાઈશું નહીં’, વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર પ્રહાર | Ra…

9 months ago
શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીએ ડસ્ટર મારતા વિદ્યાર્થીને હોઠ પર ચાર ટાંકા | Student in Sharda Man…

શારદા મંદિર સ્કૂલમાં વિદ્યાર્થિનીએ ડસ્ટર મારતા વિદ્યાર્થીને હોઠ પર ચાર ટાંકા | Student in Sharda Man…

9 months ago
લદ્દાખમાં ‘3 ઈડિયટ્સ’ ફેમ સોનમ વાંગચુકની સંસ્થાની જમીન ફાળવણી રદ | ladakh administration revokes all…

લદ્દાખમાં ‘3 ઈડિયટ્સ’ ફેમ સોનમ વાંગચુકની સંસ્થાની જમીન ફાળવણી રદ | ladakh administration revokes all…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News