gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third …

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ઇલેક્ટ્રિક વાયર ચોરીનો ત્રીજો બનાવ નોંધાયો : પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ શરૂ | Third …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : જામનગર શહેરમાં નવા બની રહેલા મકાનોમાંથી ઇલેક્ટ્રિક વાયરનાં બંડલ ચોરી થવાના બનાવોમાં વધારો નોંધાયો છે. તાજેતરમાં આવો ત્રીજો બનાવ સામે આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને આરોપીઓને ઝડપવા સઘન તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, શહેરના વાલ્કેશ્વર વિસ્તાર પાછળ આવેલી સદગુરૂ કોલોનીમાં એક નવા બનેલા મકાનમાં અજાણ્યા શખ્સોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. આ બનાવ તા.4 ઓક્ટોબર 2025થી તા.8 ઓક્ટોબર 2025 દરમિયાન કોઈપણ સમયે બન્યો હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદી પરેશભાઈ ડાયાલાલ ચાવડા (ઉંમર 47 વર્ષ), રહે. સદગુરૂ કોલોની, જામનગર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના નવા બની રહેલા મકાનના નીચેના માળે આવેલ બાથરૂમમાંથી અજાણ્યા ચોરોએ અંદર પ્રવેશ કરી ઇલેક્ટ્રિક કેબલના કુલ 22 બંડલ, અંદાજિત કિંમત રૂપિયા 52,500 જેટલાની ચોરી કરી લઈ ગયા હતા.

 આ અંગે જામનગર શહેરના સિટી “બી” ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં આવા ચોરીના બનાવોની સંખ્યા વધતા પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. આરોપીઓને ઝડપવા માટે સીસીટીવી ફૂટેજ સહિત અન્ય ટેક્નિકલ અને માનવીય સૂત્રોના આધારે તપાસ ચાલી રહી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટૂંક સમયમાં ચોરી કરનાર ગેંગને ઝડપી લેવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

June 17, 2026
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

Next Post
જામનગર મહાનગરપાલિકામાં હોદેદારોની પસંદગીની સરગર્મી : મેયરથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધીના નામો પર…

જામનગર મહાનગરપાલિકામાં હોદેદારોની પસંદગીની સરગર્મી : મેયરથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધીના નામો પર...

જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેન…

જામનગરમાં ચોમાસા પૂર્વે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય : દરેડથી લાખોટા તળાવ તરફ આવતી ફીડિંગ કેન...

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, 'પગથી ખસેડી' ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં સતત બીજે દિવસે ભાદરવો ભરપૂર : ગઈકાલે રાતે વધુ અડધાથી બે ઈચ વરસાદ વરસ્યો | Heavy rai…

9 months ago
શહેરમાં ૧.૫૦ લાખ રખડતા કૂતરાં, પ્રતિ કૂતરાં દીઠ ખસીકરણ, રસીકરણ માટે ૧૬૫૦ ચૂકવાશે | 1 50 lakh stray d…

6 months ago
જામનગરના મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચાલકે રૂપિયા બે લાખનું ડીઝલ કાઢી લેત…

ઈરાન-અમેરિકા યુદ્વનું જોખમ છતાં ઉકેલની અપેક્ષા પાછળ વેલ્યુબાઈંગે સેન્સેક્સ 316 પોઈન્ટ વધીને 82815 | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News