gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૃપ જોવા અમદાવાદીઓ ઉમટયા | Chon Ahmedabad ra kan mwichfengen pwe repwe kuna …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૃપ જોવા અમદાવાદીઓ ઉમટયા | Chon Ahmedabad ra kan mwichfengen pwe repwe kuna …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર
સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૃપ જોવા અમદાવાદીઓ ઉમટયા 1 - image

અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. બીજીતરફ ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા  સાબરમતી નદી બે કાંઠે વહેતી થઇ હતી. જેને લઇને પૂર્વ રિવરફ્રન્ટ પોલીસ દ્વારા લાઇડ સ્પીકરથી વારંવાર સલામતી માટે તકેદારી રાખવા ચેતવણી આપી હતી છતાં વરસાદે વિરામ લેતાની સાથે જ અમદાવાદીઓ સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૃપ જોવા ઉમટી પડયા હતા અને રિવરફ્રન્ટ,બ્રિજની પાળે બાળકોને જોખમી રીતે બાળકોને બેસાડીને સેલ્ફી પાડીને રિલ પણ બનાવ્યા હતા.

રિવરફ્રન્ટ, બ્રિજની પાળે જોખમી રીતે બાળકોને બેસાડી લોકોએ સેલ્ફી પાડી અને રિલ પણ બનાવ્યા

શનિવારથી ધોધમાર વરસાદની શરુઆત થઇ હતી જે આજે રવિવારે બપોર સુધી મન મૂકીને વરસ્યો હતો જેના કારણે અમદાવાદ શહેરના નિચાણ વાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. બીજીતરફ ઉપરવાસમાં પડેલા મૂશળધાર વરસાદના કારણે સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું હોવાથી નદી બે કાંઠે વહેતી થઇ હતી. જેને લઇને પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા સાબરમતી નદી આસપસના વાડજ સહિતના નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.

ઇસ્ટ રિવરફ્રન્ટ પોલીસ દ્વારા લાઉડ સ્પીકરથી નાગરિકોને સલમતી માટે તકેદારી રાખવા માટે વારંવાર ચેતવણી આપવામાં આવી હતી જો કે બપોર બાદ વરસાદે વિરામ લેતાની સાથે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૃપ તથા પાણીનો નજારો જોવા માટે ઉમટી પડયા હતા અને રિવરફ્રન્ટ તેમજ બ્રિજની પાળે બાળકોને જોખમી રીતે બાળકોને બેસાડીને સેલ્ફી પાડીને રિલ પણ બનાવ્યા હતા તથા ગાંધીબ્રિજ, નહેરુબ્રિજ અને સુભાષબ્રિજ ઉપર વાહનો પાર્ક કરવાના કારણે ટ્રાફિક પણ ચક્કાજામ થઇ ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…
GUJARAT

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

March 31, 2026
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

March 31, 2026
Next Post
માણસાના કલોલ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by truck on Kalol Road in…

માણસાના કલોલ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત | Youth dies after being hit by truck on Kalol Road in...

દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re...

ભાજપના વર્કશોપમાં વડાપ્રધાન મોદી સામાન્ય સાંસદ બની છેલ્લી હરોળમાં બેઠા | PM Modi sits in the last ro…

ભાજપના વર્કશોપમાં વડાપ્રધાન મોદી સામાન્ય સાંસદ બની છેલ્લી હરોળમાં બેઠા | PM Modi sits in the last ro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનેડાના નવા વડાપ્રધાન બનવા પર માર્ક કાર્નીને PM મોદીએ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું | PM Modi Con…

કેનેડાના નવા વડાપ્રધાન બનવા પર માર્ક કાર્નીને PM મોદીએ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું | PM Modi Con…

11 months ago
અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…

અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…

4 days ago
ભાયાવદરમાં કોન્ટ્રાક્ટરના રોડના કામમાં પાલિકાના વાહનોનો ખુલ્લેઆમ દુરૂપયોગ

ભાયાવદરમાં કોન્ટ્રાક્ટરના રોડના કામમાં પાલિકાના વાહનોનો ખુલ્લેઆમ દુરૂપયોગ

2 months ago
વડોદરાના આજવા-વાઘોડિયા રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો | Raid on gambling den operating on Ajwa Wagho…

વડોદરાના આજવા-વાઘોડિયા રોડ પર ચાલતા જુગારધામ પર દરોડો | Raid on gambling den operating on Ajwa Wagho…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News