gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in INDIA
0 0
0
દર્દીઓને રાહત, કેન્દ્રએ 42 સામાન્ય દવાઓની છૂટક કિંમત ફિક્સ કરી | Relief for patients Center fixes re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દવાઓના ઉત્પાદકો-ડીલરો દર્દીઓ પાસેથી મનફાવે તેવી કિમત નહીં વસુલી શકે

ટ્રાન્સપ્લાન્ટ બાદ અંગને શરીર સાથે યોગ્ય રીતે જોડવામાં મદદરૂર થનારી, સંક્રમણ રોકતી દવાઓનો પણ સમાવેશ 

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ૪૨ સામાન્ય દવાઓના રિટેલ ભાવ જાહેર કર્યા છે. આ દવાઓમાં બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક અને ઇપ્કા લેબોરેટ્રીઝ પણ સામેલ છે. આ દવાઓનો ઉપયોગ સામાન્ય રીતે અંગોના ટ્રાન્સપ્લાન્ટ બાદ ઓર્ગન રિજેક્શન રોકવા માટે કરવામાં આવે છે. મેરોપેનમ અને સુલબૈક્ટમ ઇંજેક્શનની રિટેલ કિમત પ્રત્યેક બોટલ આશરે રૂપિયા ૧૯૩૮ છે. આ ઉપરાંત માઇકોફેનોલેટ મોફેટિલની કિમત પ્રતિ ટેબલેટ ૧૩૧.૫૮ રૂપિયા છે.

બેક્ટેરિયાના સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એબોટ હેલ્થકેરની ક્લેરિથ્રોમાઇસિન એક્સટેંડેડ રિલીઝ ટેબલેટની કિમત હવે ૭૧.૭૧ રૂપિયા પ્રતિ ટેબલેટ છે. આ વર્ષે જ ફેબુ્રઆરી મહિનામાં નેશનલ ફાર્માસિયુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી કે જે દવાઓના ભાવ પર કન્ટ્રોલ ધરાવે છે તેણે ઉત્પાદકોને આદેશ આપ્યો હતો કે તેઓ ડીલર્સ, સ્ટેટ ડ્રગ કન્ટ્રોલર, રાજ્ય સરકારને ભાવની યાદી જાહેર કરે. એવામાં તાજેતરમાં સરકાર દ્વારા ૪૨ એવી દવાઓના ભાવ ફિક્સ કરી નાખ્યા છે કે જેનો ઉપયોગ સામાન્ય સારવાર માટે થતો હોય છે. ખાસ કરીને ટ્રાન્સપ્લાન્ટના કેસોમાં જ્યારે દર્દીના કોઇ અંગનું ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે છે તે બાદ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલ અંગને શરીર જોડવામાં મુશ્કેલી અનુભવી રહ્યું હોય તેવી સ્થિતિમાં તેનો સામનો કરવા માટે જે દવાઓનો ઉપયોગ કરાય છે તેનો પણ સમાવેશ આ ૪૨ દવાઓમાં થાય છે. આ દવાઓનો ફિક્સ કરાયેલો ભાવ લોકોને વંચાય તે રીતે છાપવાનો રહેશે. અગાઉ એનપીપીએએ પોતાના આદેશમાં કહ્યું હતું કે તમામ રિટેલર્સ અને ડીલરે ભાવની યાદી અને સપ્લિમેન્ટરી ભાવની યાદી (જો હોય તો) યોગ્ય સ્થળે લોકોને વંચાય તે રીતે લગાવવાની રહેશે.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…
INDIA

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…

June 17, 2026
‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …
INDIA

‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

June 17, 2026
BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…
INDIA

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

June 17, 2026
Next Post
ભાજપના વર્કશોપમાં વડાપ્રધાન મોદી સામાન્ય સાંસદ બની છેલ્લી હરોળમાં બેઠા | PM Modi sits in the last ro…

ભાજપના વર્કશોપમાં વડાપ્રધાન મોદી સામાન્ય સાંસદ બની છેલ્લી હરોળમાં બેઠા | PM Modi sits in the last ro...

ગર્ભપાત કરાવવા સાસુ દબાણ કરતા અને પતિએ પત્નીના નામે લોન લઈ લીધી | Mother in law pressured her to hav…

ગર્ભપાત કરાવવા સાસુ દબાણ કરતા અને પતિએ પત્નીના નામે લોન લઈ લીધી | Mother in law pressured her to hav...

અદાણી શાંતિગ્રામમાં અન્ય સ્ત્રી સાથે રહેતા પતિને પત્નીએ ઝડપી લીધો | Wife catches husband living with…

અદાણી શાંતિગ્રામમાં અન્ય સ્ત્રી સાથે રહેતા પતિને પત્નીએ ઝડપી લીધો | Wife catches husband living with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુ. ફંડમાં પ્રથમ વખત મહિલા રોકાણકારોને વધારાના પ્રોત્સાહનો આપવા માટે વિચારણા | Consideration to pr…

મ્યુ. ફંડમાં પ્રથમ વખત મહિલા રોકાણકારોને વધારાના પ્રોત્સાહનો આપવા માટે વિચારણા | Consideration to pr…

10 months ago
રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol…

રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol…

11 months ago
ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo…

ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo…

3 months ago
શહેરાના બોરિયાવીમાં વહેમે લીધો નિર્દોષનો ભોગ: દીકરી સાથેના આડા સંબંધની શંકા રાખી વૃદ્ધની હત્યા | pan…

શહેરાના બોરિયાવીમાં વહેમે લીધો નિર્દોષનો ભોગ: દીકરી સાથેના આડા સંબંધની શંકા રાખી વૃદ્ધની હત્યા | pan…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News