gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા સેન્ટ્રલ જેલમાં મર્ડર કેસના બે આરોપીઓ વચ્ચે મારામારી | Fight between two accused in murder ca…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરા સેન્ટ્રલ જેલમાં મર્ડર કેસના બે આરોપીઓ વચ્ચે મારામારી | Fight between two accused in murder ca…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા સેન્ટ્રલ જેલમાં મર્ડર કેસના  બે આરોપીઓ વચ્ચે મારામારી 1 - imageવડોદરા,વડોદરા સેન્ટ્રલ જેલમાં મર્ડર કેસના બે કેદીઓ વચ્ચે ૨૪ દિવસ પહેલા થયેલી બોલાચાલીની અદાવત રાખી  એક કેદીએ બીજા કેદીના માથામાં પતરૃં મારી ડોક અને જમણી કાનની ઇજા પહોંચાડી હતી. બે  કેદીઓ વચ્ચે મારામારી થતા જેલ સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરના અજરામર ટાવર રોડ પર રહેતા યાસીન ઉર્ફે દૂધી હારૃનભાઇ ઘાંચીને સુરેન્દ્રનગર જિલ્લાના મર્ડર કેસમાં આજીવન કેદની સજા થઇ હતી. વડોદરા જેલમાં સજા ભોગવતા કેદી યાસીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૨ મી ઓગસ્ટે  હું હાઇ સિક્યુરિટી યાર્ડમાં બંદી હતો. ત્યાંથી ઇ – મુલાકાત માટે સર્કલ રૃમમાં ગયો હતો. ત્યાં હાજર કાચા કામના કેદી વિશાલ જેલના સિપાઇ અરૃણભાઇ સાથે બોલાચાલી કરતો હતો. જેથી,  હું વિશાલને સમજાવવા જતા અમારી વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારબાદ અમારા વચ્ચે અંદરોઅંદર સમાધાન થઇ  ગયું હતું. ગઇકાલે બપોરે સવા ચાર  વાગ્યે યાર્ડ – ૯ માં ભાજીનું ગાડું આવતા હું ભાજી લેવા ગયો હતો.તે દરમિયાન વિશાલ અચાનક દોડી આવી મારા ડોકના ભાગે તથા જમણા કાનની નીચે પતરૃં મારી દીધું હતું. તે મને ફરીથી મારવા જતા મેં તેના હાથમાંથી પતરૃં છીનવી લઇને દોડી ગયો હતો. મને ડાબા હાથની આંગળી પર ઇજા થઇ હતી. જેલના સિપાઇઓએ મને પકડી જેલ દવાખાનામાં સારવાર કરાવી હતી.ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. મને ડોક પર ચાર ટાંકા આવ્યા હતા.

ઇજાગ્રસ્ત કેદીની સામે જેલના નિયમ તોડવા બદલ ૩૧ ખટલા ચાલ્યા છે

વડોદરા,

કેદી વિશાલની સામે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો. તેનો કેસ હજી પેન્ડિંગ છે. જેલના નિયમો તોડવા બદલ તેની સામે પાંચ ખટલા ચાલ્યા છે.તે અમદાવાદ જેલમાંથી ટ્રાન્સફર થઇને વડોદરા આવ્યો હતો.

જ્યારે આરોપી યાસીન ઉર્ફે દૂધી સામે સુરેન્દ્રનગર જિલ્લામાં મર્ડરનો ગુનો નોંધાયો હતો. જેમાં તેને આજીવન કેદ થઇ હતી. તે સુરત જેલમાંથી  ટ્રાન્સફર થઇને આવ્યો હતો. તેની સામે ૩૧ ખટલા થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
જાંબુવા બ્રિજ પાસે ટેન્કર વરસાદના પાણીમાં ફસાઇ ગઇ | Tanker gets stuck in rainwater near Jambuwa Brid…

જાંબુવા બ્રિજ પાસે ટેન્કર વરસાદના પાણીમાં ફસાઇ ગઇ | Tanker gets stuck in rainwater near Jambuwa Brid...

પાવાગઢ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બોડેલીના બે યુવાનોની અંતિમયાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા | Pe…

પાવાગઢ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બોડેલીના બે યુવાનોની અંતિમયાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા | Pe...

દર્દીઓને મોટી રાહત, કેન્દ્ર સરકારે 42 દવાની રિટેલ કિંમત ફિક્સ કરી, હવે બેફામ ભાવ નહીં વસૂલી શકાય

દર્દીઓને મોટી રાહત, કેન્દ્ર સરકારે 42 દવાની રિટેલ કિંમત ફિક્સ કરી, હવે બેફામ ભાવ નહીં વસૂલી શકાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત | Gujarat Civic …

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત | Gujarat Civic …

2 months ago
રેલિંગ સાથે વાહન અથડાતાં પુત્રીની નજર સામે પિતાનુંમોત | Emon aluwol a malo lon eu aksiten

રેલિંગ સાથે વાહન અથડાતાં પુત્રીની નજર સામે પિતાનુંમોત | Emon aluwol a malo lon eu aksiten

6 months ago
વડોદરાના માંજલપુરમાં સીતાબાગ સોસાયટીના પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનો તોડીને બાઈક સવાર ફરાર | Biker s…

વડોદરાના માંજલપુરમાં સીતાબાગ સોસાયટીના પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનો તોડીને બાઈક સવાર ફરાર | Biker s…

10 months ago
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ …

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન, ત્રણ દિવસમાં 3 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો લાભ …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News