gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જોરાવરનગરમાં રાવળદેવ સમાજના સ્મશાનના મુખ્ય માર્ગ પર કિચડથી નનામી પડવાનો ભય | Fear of mudslides on th…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
જોરાવરનગરમાં રાવળદેવ સમાજના સ્મશાનના મુખ્ય માર્ગ પર કિચડથી નનામી પડવાનો ભય | Fear of mudslides on th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન

– અંતિમયાત્રા કાદવમાંથી કાઢવા ડાઘૂઓ મજબૂર : વીડિયો વાયરલ કરી રોષ ઠાલવી વિરોધ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી વિસ્તારમાં આવેલા રાવળદેવ સમાજના સ્મશાન સુધીના બિસ્માર અને ઉબડ-ખાબડ રસ્તાના કારણે અંતિમ યાત્રા કાઢવામાં હાલાકી ભોગવવાનો પરિવારજનોને વારો આવતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરના અમુક વિસ્તારમાં મન૫ તંત્ર દ્વારા રોડ, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જોરાવરનગર ભોગાવો નદીનાં કાંઠે છેલ્લા ઘણા વર્ષોથી રાવળદેવ સમાજનું સ્મશાન આવેલ છે જ્યાં આ સમાજના લોકો મૃત્યુ બાદ અંતિમ વિધિ કરે છે પરંતુ સ્મશાન તરફ જવાનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર તેમજ ઉબડ-ખાબડ હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જેમાં તાજેતરમાં રાવળદેવ સમાજના એક વ્યક્તિનું અવસાન થતાં પરિવારજનો સહિત ડાઘુઓને સ્મશાન તરફના કાદવ અને કીચડ ભરેલ રસ્તા પરથી અંતિમ યાત્રા કાઢવાનો વારો આવ્યો હતો. સ્મશાનના બિસ્માર રસ્તા અંગે સમાજના આગેવાનો સહિતનાઓએ અનેક વખત તંત્રને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલીક આ રસ્તાનું યોગ્ય રીપેરીંગ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. જ્યારે મૃતકના પરિવારજનો અને સગા-સબંધીઓએ અંતિમ યાત્રા કાઢવામાં બિસ્માર રસ્તાના કારણે પડેલ હાલાકીનો વિડિયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

Next Post
ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…

ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every...

ગળતેશ્વર મહાદેવ પાસે નદી કિનારે સ્મશાનના અભાવે 50 ગામને હાલાકી | 50 villages suffer due to lack of c…

ગળતેશ્વર મહાદેવ પાસે નદી કિનારે સ્મશાનના અભાવે 50 ગામને હાલાકી | 50 villages suffer due to lack of c...

હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર | General cloud cover in Suren…

હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર | General cloud cover in Suren...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલમાં વર્ષો જૂનું ‘પીરની આંબલી’નું વિશાળ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, હિન્દુ-મુસ્લિમની આસ્…

7 months ago
ક્રિપ્ટોમાં થતાં રોકાણને કારણે 210 અબજ ડોલર દેશમાંથી બહાર ગયા | 210 billion left the country due to …

10 months ago
ધ્રાંગધ્રામાં રખડતા શ્વાનનો આતંક 2025 માં 1872 લોકો શિકાર બન્યા | 1872 people became victims of the …

9 months ago
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ ઃ સાતનાં મોત, ૧૦૦થી વધુ ટ્રેનો મોડી પડી | heavy dense fog in north india 7 …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News